ETV Bharat / state

રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા 'રેવા' ફિલ્મના ડાયરેક્ટર સાથે ઇટીવીની ખાસ વાતચીત

author img

By

Published : Aug 10, 2019, 4:36 PM IST

રાજકોટઃ ગુજરાતી ફિલ્મ 'રેવા' ને રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે ત્યારે આ ફિલ્મના ડાયરેક્ટર સાથે ઈટીવી ભારત દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી. તો ચાલો જાણીએ આ ફિલ્મના ડીરેક્ટર વિનીત કનોજિયાનીએ જણાવેલી રોચક વાતો...

etv exclusive interview

આ ફિલ્મને રાહુલ ભોલે અને વિનીત કનોજિયા દ્વારા ડાયરેક્ટર કરવામાં આવી છે. વિનીત કનોજિયાએ ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું કે, 'રેવા' ફિલ્મને જ્યારે નેશનલ એવોર્ડ મળ્યો તે વાત પર વિશ્વાસ આવતો ન હતો, પરંતુ જ્યારે નેટ પર ચેક કર્યું પછી વિશ્વાસ આવ્યો હતો. 'રેવા' ફિલ્મ જાણીતા લેખક ધ્રુવ ભટ્ટની વર્ષ 1998માં આવેલી ગુજરાતી નવલકથા 'તત્વમિસ' પરથી બનાવવા આવી છે. અમારી આ ફિલ્મને નેશનલ એવોર્ડ મળશે તે વાત અમે સપનામાં પણ વિચારી ન હતી.

'રેવા' ફિલ્મના ડાયરેક્ટર સાથે ઇવીટીની ખાસ વાતચીત

Intro:રાષ્ટ્રીય એવોર્ડ મેળવનાર ફિલ્મ રેવાના ડાયરેક્ટર સાથે ઇવીટીની ખાસ વાતચીત

રાજકોટઃ ગુજરાતી ફિલ્મ રેવાને રાષ્ટ્રીય રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે. ત્યારે આ ફિલ્મને રાહુલ ભોલે અને વિનીત કનોજિયા દ્વારા ડાયરેક્ટર કરવામાં આવી છે. જેને લઈને ઇટીવી ભારત દ્વારા વિનીત કનોજિયા સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. જેમાં તેમન જણાવ્યું હતું કે અમને જ્યારે રેવા ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો એ વાતની જાણ થઈ ત્યારે વિશ્વાસ નહોતો આવતો પરંતુ અમે જાતે જ નેટ પર ચેક કર્યું પછી વિશ્વાસ આવ્યો કે રેવા ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો છે. રેવા ફિલ્મ જાણીતા લેખક ધ્રુવ ભટ્ટ ની વર્ષ 1998માં આવેલી ગુજરાતી નવલકથા તત્વમિસ પરથી બનાવવા આવી છે.

બાઈટ- વિનીત કનોજિયા

Body:રાષ્ટ્રીય એવોર્ડ મેળવનાર ફિલ્મ રેવાના ડાયરેક્ટર સાથે ઇવીટીની ખાસ વાતચીત

રાજકોટઃ ગુજરાતી ફિલ્મ રેવાને રાષ્ટ્રીય રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે. ત્યારે આ ફિલ્મને રાહુલ ભોલે અને વિનીત કનોજિયા દ્વારા ડાયરેક્ટર કરવામાં આવી છે. જેને લઈને ઇટીવી ભારત દ્વારા વિનીત કનોજિયા સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. જેમાં તેમન જણાવ્યું હતું કે અમને જ્યારે રેવા ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો એ વાતની જાણ થઈ ત્યારે વિશ્વાસ નહોતો આવતો પરંતુ અમે જાતે જ નેટ પર ચેક કર્યું પછી વિશ્વાસ આવ્યો કે રેવા ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો છે. રેવા ફિલ્મ જાણીતા લેખક ધ્રુવ ભટ્ટ ની વર્ષ 1998માં આવેલી ગુજરાતી નવલકથા તત્વમિસ પરથી બનાવવા આવી છે.

બાઈટ- વિનીત કનોજિયા

Conclusion:રાષ્ટ્રીય એવોર્ડ મેળવનાર ફિલ્મ રેવાના ડાયરેક્ટર સાથે ઇવીટીની ખાસ વાતચીત

રાજકોટઃ ગુજરાતી ફિલ્મ રેવાને રાષ્ટ્રીય રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે. ત્યારે આ ફિલ્મને રાહુલ ભોલે અને વિનીત કનોજિયા દ્વારા ડાયરેક્ટર કરવામાં આવી છે. જેને લઈને ઇટીવી ભારત દ્વારા વિનીત કનોજિયા સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. જેમાં તેમન જણાવ્યું હતું કે અમને જ્યારે રેવા ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો એ વાતની જાણ થઈ ત્યારે વિશ્વાસ નહોતો આવતો પરંતુ અમે જાતે જ નેટ પર ચેક કર્યું પછી વિશ્વાસ આવ્યો કે રેવા ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો છે. રેવા ફિલ્મ જાણીતા લેખક ધ્રુવ ભટ્ટ ની વર્ષ 1998માં આવેલી ગુજરાતી નવલકથા તત્વમિસ પરથી બનાવવા આવી છે.

બાઈટ- વિનીત કનોજિયા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.