રાજકોટ જિલ્લાના નાના સજાળીયા ગામે રહેતા યુવાનને કોંગો ફિવરની શંકાએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેમજ આ યુવાનના સેમ્પલ પુના ખાતે મોકલવામાં આવ્યા હતા. જો કે પુનાથી રિપોર્ટ આવે તે પહેલા જ યુવાનનું હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. યુવાનના મોત બાદ તેનો કોંગો ફિવરનો પોઝિટિવ રિપોર્ટ આવતા તંત્ર પણ એલર્ટ થયું છે.
રાજકોટમાં કોંગો ફિવરનો કેસ સામે આવતા ચકચાર, દર્દીનું મોત - કોંગો ફીવરના લક્ષણો
રાજકોટઃ રાજકોટ જિલ્લામાં ચાલુ વર્ષે કોંગો ફિવરનો પ્રથમ કેસ સામે આવ્યો છે. જેમાં યુવાનનો રિપોર્ટ આવે તે પહેલા જ તેનું મોત નીપજ્યું છે.

congo fever case
રાજકોટ જિલ્લાના નાના સજાળીયા ગામે રહેતા યુવાનને કોંગો ફિવરની શંકાએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેમજ આ યુવાનના સેમ્પલ પુના ખાતે મોકલવામાં આવ્યા હતા. જો કે પુનાથી રિપોર્ટ આવે તે પહેલા જ યુવાનનું હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. યુવાનના મોત બાદ તેનો કોંગો ફિવરનો પોઝિટિવ રિપોર્ટ આવતા તંત્ર પણ એલર્ટ થયું છે.
Intro:Approved By Kalpesh bhai
રાજકોટ જિલ્લામાં વર્ષનો પ્રથમ કોંગો ફિવરનો કેસ નોંધાયો, દર્દીનું મોત
રાજકોટઃ રાજકોટ જિલ્લામાં ચાલુ વર્ષે કોંગો ફિવરનો પ્રથમ કેસ સામે આવ્યો છે. જેમાં યુવાનનો રિપોર્ટ આવે તે પહેલા જ તેનું મોત નીપજ્યું છે. રાજકોટ જિલ્લાના નાના સજાળીયા ગમે રહેતા યુવાનને કોંગો ફિવરની શંકાએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેમજ આ યુવાનના સેમ્પલ પુના ખાતે મોકલવામાં આવ્યા હતા. જો કે પુનાથી રિપોર્ટ આવે તે પહેલા જ યુવાનનું હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. યુવાનના મોત બાદ તેનો કોંગો ફિવરનો પોઝિટિવ રિપોર્ટ આવતા તંત્ર પણ એલર્ટ થયું હતું.
નોંધઃ સ્ટોરીને અનુરૂપ યોગ્ય ઇમેજ મોકલાવી છે.Body:Approved By Kalpesh bhaiConclusion:Approved By Kalpesh bhai