ETV Bharat / state

રાજકોટમાં 111 બાળકોના મોત મામલે સિવિલ સર્જનની પ્રતિક્રિયા - રાજકોટ સિવિલ હૉસ્પિટલ ન્યૂઝ

રાજકોટ: સિવિલની કે.ટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં છેલ્લા મહિનામાં 111 નવજાત શિશુના મોત થવાનો મામલો સામે આવ્યો છે. ત્યારે જિલ્લાભરમાં ખળભળાટ મચ્યો છે. સ્થાનિકોમાં હોસ્પિટલની કામગીરી પર અનેક સવાલો ઉઠાવી રહ્યાં છે. જેથી સિવિલ હોસ્પિટલના સર્જને તંત્રનો બચાવ કરવા આગળ આવ્યા છે. તેમને આ ઘટના અંગે નિવદેન આપ્યું હતું. જેમાં તેમણે હોસ્પિટલની કામગીરી કોઈ ખામી ન હોવાનું જણાવ્યું હતું.

રાજકોટ
રાજકોટ
author img

By

Published : Jan 5, 2020, 4:57 PM IST

રાજકોટમાં સિવિલ હોસ્પિટલની કામગીરીને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે, સિવિલની કે.ટી ચિલ્ડ્રન હૉસ્પિટલમાં છેલ્લા મહિનામાં 111 નવજાત શિશુના મોત થવાનો મામલો સામે આવ્યો છે. ત્યારે આ અંગે સ્થાનિકો હોસ્પિટલને જવાબદાર ગણાવી રહ્યાં છે. સાથે હોસ્પિટલનો ઉગ્ર વિરોધ કરી રહ્યાં હતા. હોસ્પિટલનો બચાવ કરતાં સિવિલ સર્જન મનીષ મહેતાએ નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે,"હોસ્પિટલમાં તમામ પ્રકારની સુવિધા અને પૂરતો સ્ટાફ છે. દરેક દર્દીને સમયસર સારવાર આપવામાં આવે છે. જેથી આ કિસ્સામાં તંત્ર જવાબદાર નથી."

રાજકોટમાં 111 શિશુના મોતનો મામલે સિવિલ સર્જને આપ્યું નિવેદન

ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના કોટામાં બાળકોના મોતની ઘટના બાદ એક પછી એક તમામ રાજ્યોના હોસ્પિટલોના ચોંકાવનારા અહેવાલો સામે આવી રહ્યાં છે. ત્યારે રાજકોટમાં 111 શિશુઓના મોતનો અહેવાલ સામે આવતાં રાજ્યભરમાં ખળભળાટ મચ્યો હતો. સાથે સિવિલ હોસ્પિટલની કામગીરી પર સવાલ ઉભા થયા છે. ત્યારે હોસ્પિટલ તંત્ર પોતાના બચાવ કરતું જોવા મળી રહ્યું છે.

Intro:રાજકોટમાં 111 શિશુના મોતનો મામલે સિવિલ સર્જનનું નિવેદન

રાજકોટ: રાજકોટ સિવિલની કે.ટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં છેલ્લા એક માસમાં 111 જેટલા નવજાત શિશુઓના મોતનો મામલો સામે આવ્યો છે. જેને લઈને સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી જવા પામ્યો છે. ત્યારે આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ મનીષ મહેતાએ છેલ્લા વર્ષમાં કેટલા બાળકોના મોત થતા છે. તે અંગેની માહિતી જાહેર કરી છે. આ સાથે જ તેમને વધુમાં જણાવ્યું હતું કે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી બાળકો આવતા હોય છે તેમજ બહારથી આવતા બાળકોના રીફેરમાં મોડું થાય અથવા અમૂક સમયે બાળકોના જન્મ સમયે તેનો વજન ઓછો હોય તે સમયે આવા બાળકોને બચાવવા અઘરા થઈ પડે છે. જ્યારે હોસ્પિટલમાં સ્ટાફ પણ પૂરતો હોવાનુ મનીષ મહેતાએ જણાવ્યું હતું....

બાઈટ- મનીષ મહેતા, સિવિલ સુપ્રિટેન્ડેન્ટ, રાજકોટBody:રાજકોટમાં 111 શિશુના મોતનો મામલે સિવિલ સર્જનનું નિવેદનConclusion:રાજકોટમાં 111 શિશુના મોતનો મામલે સિવિલ સર્જનનું નિવેદન
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.