ETV Bharat / state

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના યાર્ડ બંધ, કરોડોનો વ્યવહાર ઠપ્પ - yard

રાજકોટઃ જિલ્લા સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના માર્કેટિંગ યાર્ડ છેલ્લા બે દિવસથી બંધ છે. ખાસ કેન્દ્ર સરકાર દ્વારા આ વર્ષના બજેટમાં રૂપિયા 1 કરોડના વ્યવહાર પર 2 ટકા TDS લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેનો રાજકોટ સહિત રાજ્યના મોટાભાગના માર્કેટિંગ યાર્ડના ખેડૂતો અને વેપારીઓ વિરોધ કરી રહ્યા છે. રાજકોટ યાર્ડ પણ છેલ્લા બે દિવસથી બંધ છે. તેમજ રાજ્યના અન્ય યાર્ડના વિરોધને સમર્થન આપી રહ્યું છે. જેને લઈને માર્કેટિંગ યાર્ડમાં રોજબરોજના થતો કરોડો રૂપિયાનો વ્યવહાર બંધ છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના યાર્ડ બંધ
author img

By

Published : Sep 3, 2019, 10:15 AM IST

રાજકોટ માર્કેટીંગ યાર્ડ બંધ છે. માર્કેટિંગ યાર્ડના વેપારી એસોસિએશનનો ચેરમેન અતુલ કમાણી સાથે સમગ્ર મામલે વાતચીત કરવામાં આવતા તમને જણાવ્યું હતું કે, હજુ પણ સરકારના નિયમ સાથે ખેડૂતો અને વેપારીઓને સમસ્યા જણાઈ રહી છે. વિરોધના ભાગ રૂપે બંધ પાડવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લાના ગોંડલ અને જસદણ યાર્ડ આ બંધમાં જોડાયા નથી.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના યાર્ડ બંધ

રાજકોટ માર્કેટીંગ યાર્ડ બંધ છે. માર્કેટિંગ યાર્ડના વેપારી એસોસિએશનનો ચેરમેન અતુલ કમાણી સાથે સમગ્ર મામલે વાતચીત કરવામાં આવતા તમને જણાવ્યું હતું કે, હજુ પણ સરકારના નિયમ સાથે ખેડૂતો અને વેપારીઓને સમસ્યા જણાઈ રહી છે. વિરોધના ભાગ રૂપે બંધ પાડવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લાના ગોંડલ અને જસદણ યાર્ડ આ બંધમાં જોડાયા નથી.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના યાર્ડ બંધ
Intro:Approved By Assignment desk

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના યાર્ડ બંધ, કરોડોનો વ્યવહાર ઠપ્પ

રાજકોટઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના માર્કેટિંગ યાર્ડ છેલ્લા બે દિવસથી બંધ છે. ખાસ કેન્દ્ર સરકાર દ્વારા આ વર્ષના બજેટમાં રૂપિયા 1 કરોડના વ્યવહાર પર 2 ટકા TDS લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેનો રાજકોટ સહિત રાજ્યના મોટાભાગના માર્કેટિંગ યાર્ડના ખેડૂતો અને વેપારીઓ વિરોધ કરો રહ્યા છે. ત્યારે રાજકોટ યાર્ડ પણ છેલ્લા બે દિવસથી બંધ છે. તેમજ રાજ્યના અન્ય યાર્ડના વિરોધને સમર્થન આપી રહ્યું છે. જેને લઈને માર્કેટિંગ યાર્ડમાં રોજબરોજના થતો કરોડો રૂપિયાનો વ્યવહાર ખોરવાયો છે. ત્યારે આજે પણ રાજકોટ માર્કેટીંગ યાર્ડ બંધ છે. ઇટીવી ભારત દ્વારા માર્કેટિંગ યાર્ડના વેપારી એસોસિએશનનો ચેરમેન અતુલ કમાણી સાથે સમગ્ર મામલે વાતચીત કરવામાં આવતા તમને જણાવ્યુ હતુ કે હજુ પણ સરકારના નિયમ સાથે ખેડૂતો અને વેપારીઓને સમસ્યા જણાઈ રહી છે. એટલે આ સમસ્યાનું નિવારણ થયા રાજકોટ યાર્ડ દ્વારા બંધ પાછું ખેંચચવામાં આવશે. ત્યાં સુધી વિરોધના ભાગ રૂપે બંધ પાડવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લાના ગોંડલ અને જસદણ યાર્ડ આ બંધમાં જોડાયા નથી.

બાઇટ: અતુલ કમાણી, પ્રમુખ, એપીએમસી વેપારી એસોસિએશનBody:Approved By Assignment deskConclusion:Approved By Assignment desk
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.