અમરેલીઃ જિલ્લાના રાજુલામાં સગીર વયની યુવતી પર દુષ્કર્મ ગુજારનારા 22 વર્ષીય નરાધમે યુવતીને લલચાવી ફોસલાવીને 2 વખત દુષ્કર્મ આચર્યુ હતું. જેની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે નરાધમને ગણતરીના જ કલાકોમાં પકડી પાડીને પોકસો હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
રાજુલામાં સગીર વયની યુવતી પર 22 વર્ષીય નરાધમે આચર્યુ દુષ્કર્મ, પોલીસે કરી ધરપકડ - Amreli news
રાજુલામાં સગીર વયની યુવતી પર દુષ્કર્મ ગુજારનારા 22 વર્ષીય નરાધમની પોલીસે ધરપક્ડ કરી ગણતરીના કલાકોમાં જ પકડી પાડ્યો હતો.
રાજુલામાં સગીર વયની યુવતી પર 22 વર્ષીય નરાધમે આચર્યુ દુષ્કર્મ