ETV Bharat / state

જેતપુરની સબ જેલના કોન્સ્ટેબલ પર બે શખ્સોનો હુમલો - jetpur

રાજકોટ: જિલ્લાના જેતપુરની સબ જેલના કોન્સ્ટેબલ જગદીશ ઘૂંઘલ પર બે શખ્સોએ હુમલો કર્યો હતો. જે બાદ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. કિશોર શેખવા અને હેમંત શેખવા નામના બે શખ્સોએ પોતાનો મિત્ર જેલમાં હોવાથી તેને પાન-ફાકી આપવા આવ્યાં હતાં, ત્યારે કોન્સ્ટેબલે બંનેને અંદર પાન-ફાકી નહીં લઇ જવા કહેતા બંને શખ્સો ઉશ્કેરાયા હતા અને તેમનું ગળુ દબાવી માથામાં મોબાઇલ મારી હુમલો કર્યો હતો.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 16, 2019, 8:03 PM IST

આ બાબતે કોન્સ્ટેબલ જગદીશ ઘૂંઘલે જણાવ્યું હતું કે, હુમલો કરનાર બંને શખ્સોનો એક માણસ દારૂના કેસમાં લોકઅપમાં છે. જેથી બંને શખ્સો ટિફિન અને પાન-ફાકી આપવા આવ્યાં હતાં. મેં પાન-ફાકી આપવાની ના કહેતા મારું ગળું પકડ્યું હતું. આ સાથે જ કહ્યું હતું કે, તું બધાને બહું કાયદા ભણાવે છે, ત્યારબાદ મારૂ ગળુ દબાવી માથામાં મોબાઇલ મારીને મારો એક નખ કાઢી નાખ્યો હતો.

જુઓ વીડિયો

Intro:Body:

જેતપુરની સબ જેલના કોન્સ્ટેબલ પર બે શખ્સોનો હુમલો

રાજકોટ: જિલ્લાના જેતપુરની સબ જેલના કોન્સ્ટેબલ જગદીશ ઘૂંઘલ પર બે શખ્સોએ હુમલો કર્યો હતો. જે બાદ તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. કિશોર શેખવા અને હેમંત શેખવા નામના બે શખ્સોએ પોતાનો મિત્ર જેલમાં હોવાથી તેને પાન-ફાકી આપવા આવ્યાં હતાં, ત્યારે કોન્સ્ટેબલે બંનેને અંદર પાન-ફાકી નહીં લઇ જવા કહેતા બંને શખ્સો ઉશ્કેરાયા હતા અને તેમનું ગળુ દબાવી માથામાં મોબાઇલ મારી હુમલો કર્યો હતો. 

આ બાબતે કોન્સ્ટેબલ જગદીશ ઘૂંઘલે જણાવ્યું હતું કે, હુમલો કરનાર બંને શખ્સોનો એક માણસ દારૂના કેસમાં લોકઅપમાં છે. જેથી બંને શખ્સો ટિફિન અને પાન-ફાકી આપવા આવ્યાં હતાં. મેં પાન-ફાકી આપવાની ના કહેતા મારું ગળું પકડ્યું હતું. આ સાથે જ કહ્યું હતું કે, તું બધાને બહું કાયદા ભણાવે છે, ત્યારબાદ મારૂ ગળુ દબાવી માથામાં મોબાઇલ મારીને મારો એક નખ કાઢી નાખ્યો હતો.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.