ETV Bharat / state

રાજકોટ-ભાવનગર હાઇવે પર અકસ્માત,12 લોકો ઇજાગ્રસ્ત - અકસ્માત ૧ર લોકો ઇજાગ્રસ્ત

રાજકોટ: રાજકોટ- વનગર હાઇવે પર બળધોઇ ગામ પાસે રિક્ષા વચ્ચે ગાય આવતા અકસ્માત સર્જાયો હતો. રિક્ષામા બેસેલા 10 થી 12 મુસાફરોને ગંભીર ઇજા થતા ઇજાગ્રસ્તોને જસદણ સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને ત્યારબાદબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યાં હતા.

etv bharat rajkot
author img

By

Published : Sep 20, 2019, 8:27 AM IST

આ ઘટનાની જાણ થતા જસદણ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મનસુખભાઇ જાદવ, પોપટભાઇ રાજપરા, હિતેષભાઇ સહિતના સેવાભાવીઓ હોસ્પીટલે દોડી ગયા હતા. રાજયપ્રધાન કુંવરજીભાઇ બાવળીયાએ રાજકોટ સિવીલ હોસ્પીટલના અધિક્ષશ્રીને સુચના આપીને તાત્કાલિક સારવાર કરવા સૂચના આપી હતી.

રાજકોટ ભાવનગર હાઇ-વે પર અકસ્માત ૧ર લોકો ઇજાગ્રસ્ત

ઇજાગ્રસ્તોને જસદણ 108 એમ્બ્યુલન્સ, જસદણ સિવીલ હોસ્પીટલ, માર્કેટ યાર્ડ અને એક પ્રાઇવેટ હોસ્પિટલ સહિત 4 એમ્બ્યુલન્સમાં રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં ગાયને ઇજા થતા પાંજરાપોળમાં સારવારમાં ખસેડવામાં આવી હતી. વધુ તપાસ માટે આટકોટના PSI મેતા સહિત પોલીસ સ્ટાફ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Intro:એન્કર :- રાજકોટ - ભાવનગર હાઇ-વે ઉપર બળધોઇ પાસે અકસ્માત ૧ર લોકોને ઇજાગ્રસ્ત જસદણ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા.

વિઓ :- રાજકોટ - ભાવનગર હાઇવે ઉપર બળધોઇ ગામ પાસે રિક્ષા આડે ગાય આવતા અકસ્માત સર્જાયો હતો રિક્ષામા બેસેલા ૧૦ થી ૧૨ મુસાફરોને ગંભીર ઇજા થતા આટકોટના સેવાભાવી વિજયભાઇ વસાણીએ ઇજાગ્રસ્તોને જસદણ સરકારી હોસ્પિટલમા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડેલ હતા વિલાસબેન રાયધનભાઇ જોગરાજીયા (ઉ.૪૦) સામુબેન ધુધાભાઇ જોગરાજીયા (ઉ.પ૦) ધીરૂભાઇ રાણાભાઇ જોગરાજીયા (ઉ.પ૦) ધીરૂભાઇ જશમતભાઇ જોગરાજીયા (ઉ.પ૦) માવજીભાઇ જસમતભાઇ જોગરાજીયા (ઉ.૪૦) દયાબેન મનસુખભાઇ જોગરાજીયા (ઉ.૪૦) સવિતાબેન હરેશભાઇ જોગાજીયા (ઉ.૩પ) વિલાસબેન ધીરૂભાઇ જોગરાજીયા (ઉ.૪પ) ભુપતભાઇ ભોવાભાઇ જોગરાજીયા (ઉ.પપ) ને ઇજાગ્રસ્ત હાલતમાંં પ્રથમ જસદણ ખસેડવામાં આવ્યા હતા આ બનાવની જાણ થતા જસદણ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મનસુખભાઇ જાદવ, પોપટભાઇ રાજપરા, હિતેષભાઇ સહિત ના સેવાભાવીઓ હોસ્પીટલે દોડી ગયા હતા અકસ્માત ઘટના સ્થળેથી જસદણના પૂર્વ ધારાસભ્ય ડો. ભરતભાઇ બોઘરા પસાર થયા હતા ત્યારે તેઓ દ્વારા પણ તંત્રને સુચના આપી હતી રાજયમંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ રાજકોટ સિવીલ હોસ્પીટલના અધિક્ષશ્રીને સુચના આપીને તાત્કાલિક સારવાર કરવા સૂચના આપી હતી ઇજાગ્રસ્તોને જસદણ ૧૦૮ એમ્બ્યુલન્સ, જસદણ સિવીલ હોસ્પીટલ, માર્કેટ યાર્ડ અને એક પ્રાઇવેટ હોસ્પિટલ સહિત ૪ એમ્બ્યુલન્સમાં રાજકોટ સારવારમાં ખસેડાયા હતા અકસ્માતમાં ગાયને ઇજા થતા પાંજરાપોળમાં સારવારમાં ખસેડેલ છે વધુ તપાસ માટે આટકોટના પીએસઆઇ શ્રી મેતા સહિત પોલીસ સ્ટાફ આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.Body:વિઝ્યુલConclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.