ETV Bharat / state

'વિશ્વ ચકલી દિવસ':વડોદરાનું આ ગૃપ છેલ્લા 8 વર્ષથી ચકલીના માળાનું કરે છે વિતરણ - rescue

વડોદરા: દર વર્ષની 20મી માર્ચને 'વિશ્વ ચકલી દિવસ' તરીકે ઉજવવામાં આવતો હોય છે. ચકલીની પ્રજાતિ સમય જતા લુપ્ત થતી જાય છે, જેના જોખમને નાથવા તથા તેના બચાવ અંગની લોકજાગૃતિના હેતુ સાથે આ દિવસને વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવતો હોય છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 20, 2019, 1:32 PM IST

ચકલી એક સમયે આપણા ઘરમાં આપણી આસપાસ ચી..ચી..કરીને પોતાની હાજરી પુરવાર કરતી હતી. પરંતુ હવે આ ચકલીના પ્રજાતી લુપ્ત થાવાના આરે આવી પહોંચી છે. ત્યારેબુધવારે20 માર્ચના રોજ 'વિશ્વચકલી દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.

વડોદરા શહેરના કેનાઈન ગૃપ દ્વારા છેલ્લા 8 વર્ષથી ચકલીઓને બચાવવા માટે પ્રયત્નો કરી રહ્યાંછે. ત્યારેઆજના દિવસે લોકોને મફતમાં ચકલી ઘર વિતરણ કરી રહ્યાં છે. દિવસેદિવસે ચકલીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. ત્યારે, વડોદરા વાસીઓએ ચકલી બચાવો અભિયાનમાં જોડાવુ જોઈએ.

વડોદરા શહેરના કેનાઈન ગૃપ એસોશિએસન તથાવાઈલ્ડ લાઈફ સર્કલ તેમજ ફૉરેસ્ટ ડિપાર્ટનમેન્ટના સહયોગથી શહેરના કમાટીબાગ ખાતે 'પક્ષી બચાવો અભિયાન' અંતર્ગત ચકલીઓના માળાનું વિતરણ કરવામાં આવ્યું છે. ચકલીઓને સુરક્ષા મળે એ હેતુથી સંસ્થાએ માટીના ચકલી ઘરો બનાવ્યા છે.

આ રૂપકડા ચકલી ઘરોમાં ચકલીઓ માળો બાંધે છે. ઈંડા મુકે છે અને બચ્ચા ઉછેર કરી શકે છે. વરસાદ તડકા છાંયડામાં આ ચકલી ઘરને નુકશાન થતુ નથી. બિલાડી કે અન્ય પક્ષીઓવા બચ્ચાને નુકશાન પહોંચાડી શકતા નથી. વિશ્વચકલી દિવસ દરમિયાનઆ કેનાઈન સંસ્થા દ્વારા અંદાજે 15,000જેટલા ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.તો સાથે સાથેચકલી બચાવવા માટેનો એક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.

વિશ્ર્વ ચકલી દિવસ વડોદરાનું ગૃપ છેલ્લા ૮ વર્ષથી ચકલીના માળાનું વિતરણ કરે છે..

ચકલી એકસમયે આપણા ઘરમાં આપણી આસપાસ ચી..ચી..કરીને પોતાની હાજરી પુરવાર કરતી હતી. પરંતુ હવે આ ચકલીના પ્રજાતી લુપ્ત થાવાના આરે આવી પહોચી છે. બુધવારનો રોજ તા. ૨૦ માર્ચના રોજ વિશ્ર્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે વડોદરા શહેરના કેનાઈન ગૃપ દ્વારા છેલ્લા ૮ વર્ષથી ચકલીઓને બચાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. અને આજના દિવસે લોકોને મફતમાં ચકલી ધર વિતરણ કરી રહ્યા છે..દિવસેને દિવસે ચકલીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. ત્યારે, વડોદરા વાસીઓએ ચકલી બચાવો અભિયાનમાં જોડાવુ જોઈએ. વડોદરાની કેનાઈન ગૃપ એસોસીએશન અને આ વર્ષે વાઈલ્ડ લાઈફ સર્કલ તેમજ ફોરેસ્ટ ડિપાર્ટનમેન્ટના સહયોગથી શહેરના કમાટીબાગ ખાતે પક્ષી બચાવો અભિયાન હેઠળ ચકલીઓના માળાનું વિતરણ કરવામાં આવ્યું છે. ચકલીઓને સુરક્ષા મળે એ હેતુથી સંસ્થાએ માટીના ચકલી ઘરો બનાવ્યા છે. આ રૂપકડા ચકલી ઘરોમાં ચકલીઓ માળો બાંધે છે. ઈંડા મુકે છે અને બચ્ચા ઉછેર કરી શકે છે. વરસાદ તડકા છાંયડામાં આ ચકલીઘરને નુકશાન થતુ નથી. બિલાડી કે અન્ય પક્ષીઓ તેમાં ઈંડા-બચ્ચાને નુકશાન પહોંચાડી શકતા નથી..વિશ્ર્વ ચકલી દિવસના દિવસે આ કેનાઈન સંસ્થા દ્વારા અંદાજે ૧૫ હજાર જેટલા ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ચકલી બચાવવા માટેનો એક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.