ETV Bharat / state

શહિદોને શ્રદ્ધાંજલિઃ લોકોની માંગ- સર્જિકલ સ્ટ્રાઈકથી પણ મોટી સ્ટ્રાઈક કરો

વાપીઃ 14 ફેબ્રુઆરીના દિવસે દેશભરમાં એક તરફ પ્રેમની ભેટ સોગાદ અપાઈ રહી હતી, તો બીજી તરફ નફરતની આગમાં સળગતા આતંકીઓએ CRPFના જવાનો પર સૌથી મોટો આતંકી હુમલો કર્યો હતો. આ હુમલામાં દેશના 42 જવાનો શહીદ થયા હોવાથી દેશભરમાં આતંકીઓના કૃત્યને લઈને રોષ ફાટી નીકળ્યો છે. દેશમાં ઠેર-ઠેર કેન્ડલ માર્ચ સાથે રેલીઓ કાઢી શહીદ જવાનોને દેશવાસીઓ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે, ત્યારે વાપી શહેરની KBS નટરાજ કોલેજના વિદ્યાર્થીઓએ પુલવામા આતંકી હુમલામાં શહીદ જવાનોના પરિવારો પોતાની પોકેટમનીના પૈસા આપી મદદ કરી છે. આ સાથે કોલેજ તરફથી 51 હજારની સહાય કરવામાં આવી છે.

author img

By

Published : Feb 16, 2019, 8:07 PM IST

zsdfgsdf

વાપીની KBS નટરાજ કોલેજના વિદ્યાર્થીઓએ કોલેજ કેમ્પસમાં બે મિનિટનું મૌન પાળી, મીણબત્તી પ્રગટાવી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. પોતાનાં પોકેટમનીની રકમને શહીદોના પરિવારને સુપ્રત કર્યા હતા. પુલવામા એટેક વિશે કોલેજના વિદ્યાર્થીઓમાં ભરોભાર આક્રોશ છવાયો હતો. કોલેજના પ્રિન્સિપાલ પૂનમ ચૌહાણે જણાવ્યું હતું કે, આ દુઃખદ ઘટના હોવાથી અમે શહીદોના પરિવારોને આર્થિક મદદ મળે તે અનુસંધાને આ આયોજન કર્યું છે

afsdcsaf
afsdcsaf
.
undefined

કોલેજની વિદ્યાર્થીની પાયલ કૌશિકે જણાવ્યું કે, આ ઘટનાનો બદલો સરકાર જરૂર લેશે, પરંતુ શહીદોના પરિવારોને મદદ મળે તે માટે આ નાનકડી રકમ અમે એકઠી કરી છે. શહીદોની શહાદત માટે જવાબદાર લોકો વિરુદ્ધ વહેલી તકે કડક કાર્યવાહી કરવામાં આવે. સાથે સાથે દેશના જવાનો જો આ રીતે આતંકીઓની ગોળીથી મરતા રહેશે તો દેશમાં સેનાનું કોઈ વજૂદ જ નહીં રહે. તે માટે આતંકવાદીઓને સબક શીખવાડવો જોઈએ અને સેનાના જવાનોને વધુ સિક્યુરિટી અને સુરક્ષાના સાધનો પુરા પાડવા જોઈએ

afsdcsaf
.
undefined

વિદ્યાર્થી મનોજ જૈને આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, આ ઘટનાને શરમજનક ઘટના ગણાવી હવે સર્જિકલ સ્ટ્રાઈક નહીં પરંતુ તેનાથી પણ મોટી સ્ટ્રાઈક કરવી જોઈએ. અમે શહીદોના પરિવારો માટે પોતાની પોકેટમની આપી આ આક્રોશ વ્યક્ત કરીએ છીએ, આતંકવાદીનાં મોરલને તોડતી કાર્યવાહી કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, પુલવામામાં શહીદ થયેલા જવાનો માટે દેશભરમાં નાગરિકો રસ્તા પર આવી પોતાનો વિરોધ પ્રગટ કરી રહ્યા છે, ત્યારે વાપીના કોલેજીયનોએ પોતાની પોકેટમની શહીદોના પરિવારને આપી સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Intro:Body:

શહિદોને શ્રદ્ધાંજલિઃ લોકોની માંગ- સર્જિકલ સ્ટ્રાઈકથી પણ મોટી સ્ટ્રાઈક કરો

વાપીઃ 14 ફેબ્રુઆરીના દિવસે દેશભરમાં એક તરફ પ્રેમની ભેટ સોગાદ અપાઈ રહી હતી, તો બીજી તરફ નફરતની આગમાં સળગતા આતંકીઓએ CRPFના જવાનો પર સૌથી મોટો આતંકી હુમલો કર્યો હતો. આ હુમલામાં દેશના 42 જવાનો શહીદ થયા હોવાથી દેશભરમાં આતંકીઓના કૃત્યને લઈને રોષ ફાટી નીકળ્યો છે. દેશમાં ઠેર-ઠેર કેન્ડલ માર્ચ સાથે રેલીઓ કાઢી શહીદ જવાનોને દેશવાસીઓ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે, ત્યારે વાપી શહેરની KBS નટરાજ કોલેજના વિદ્યાર્થીઓએ પુલવામા આતંકી હુમલામાં શહીદ જવાનોના પરિવારો પોતાની પોકેટમનીના પૈસા આપી મદદ કરી છે. આ સાથે કોલેજ તરફથી 51 હજારની સહાય કરવામાં આવી છે. 

વાપીની KBS નટરાજ કોલેજના વિદ્યાર્થીઓએ કોલેજ કેમ્પસમાં બે મિનિટનું મૌન પાળી, મીણબત્તી પ્રગટાવી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. પોતાનાં પોકેટમનીની રકમને શહીદોના પરિવારને સુપ્રત કર્યા હતા. પુલવામા એટેક વિશે કોલેજના વિદ્યાર્થીઓમાં ભરોભાર આક્રોશ છવાયો હતો. કોલેજના પ્રિન્સિપાલ પૂનમ ચૌહાણે જણાવ્યું હતું કે, આ દુઃખદ ઘટના હોવાથી અમે શહીદોના પરિવારોને આર્થિક મદદ મળે તે અનુસંધાને આ આયોજન કર્યું છે.

કોલેજની વિદ્યાર્થીની પાયલ કૌશિકે જણાવ્યું કે, આ ઘટનાનો બદલો સરકાર જરૂર લેશે, પરંતુ શહીદોના પરિવારોને મદદ મળે તે માટે આ નાનકડી રકમ અમે એકઠી કરી છે. શહીદોની શહાદત માટે જવાબદાર લોકો વિરુદ્ધ વહેલી તકે કડક કાર્યવાહી કરવામાં આવે. સાથે સાથે દેશના જવાનો જો આ રીતે આતંકીઓની ગોળીથી મરતા રહેશે તો દેશમાં સેનાનું કોઈ વજૂદ જ નહીં રહે. તે માટે આતંકવાદીઓને સબક શીખવાડવો જોઈએ અને સેનાના જવાનોને વધુ સિક્યુરિટી અને સુરક્ષાના સાધનો પુરા પાડવા જોઈએ.

વિદ્યાર્થી મનોજ જૈને આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, આ ઘટનાને શરમજનક ઘટના ગણાવી હવે સર્જિકલ સ્ટ્રાઈક નહીં પરંતુ તેનાથી પણ મોટી સ્ટ્રાઈક કરવી જોઈએ. અમે શહીદોના પરિવારો માટે પોતાની પોકેટમની આપી આ આક્રોશ વ્યક્ત કરીએ છીએ, આતંકવાદીનાં મોરલને તોડતી કાર્યવાહી કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, પુલવામામાં શહીદ થયેલા જવાનો માટે દેશભરમાં નાગરિકો રસ્તા પર આવી પોતાનો વિરોધ પ્રગટ કરી રહ્યા છે, ત્યારે વાપીના કોલેજીયનોએ પોતાની પોકેટમની શહીદોના પરિવારને આપી સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.