પોરબંદરમાં કલેકટર કચેરી સામે છેલ્લા 6 દિવસથી રબારી સમાજ દ્વારા ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે. સરકાર દ્વારા રબારી સમાજના યુવાનોને ન્યાય આપવામાં આવે તેવી ઉગ્ર માગ કરી હતી.
રબારી સમાજના આંદોલનમાં સરકારને સદ્બુદ્ધિ માટે યજ્ઞ યોજાયો
પોરબંદર: રબારી સમાજના ચાલી રહેલા આંદોલનમાં સરકારને સદ્બુદ્ધિ મળે તે માટે યજ્ઞ યોજાયો હતો. જેમાં રબારી સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામા યુવાનો મહિલા સહિતના લોકો જોડાયા હતા અને LRD પરીક્ષામાં થયેલ અન્યાય બાબતે ન્યાય મેળવવા અને માલધારી સમાજનો દાખલો સરકારી નોકરી માટે માન્ય રાખવા અપીલ કરી હતી.
રબારી સમાજના ચાલી રહેલા આંદોલનમાં સરકારને સદબુધ્ધિ મળે તે માટે સદબુદ્ધિ યજ્ઞ યોજાયો
પોરબંદરમાં કલેકટર કચેરી સામે છેલ્લા 6 દિવસથી રબારી સમાજ દ્વારા ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે. સરકાર દ્વારા રબારી સમાજના યુવાનોને ન્યાય આપવામાં આવે તેવી ઉગ્ર માગ કરી હતી.
Intro:રબારી સમાજ આંદોલન માં અગ્રણી ઓ સાથે સરકાર માટે સદબુદ્ધિ યજ્ઞ યોજાયો
પોરબંદરમાં રબારી સમાજ ના ચાલી રહેલા આંદોલનમાં સરકારને સદબુધ્ધિ મળે તે માટે સદબુદ્ધિ યજ્ઞ યોજાયો હતો જેમાં રબારી સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામા યુવાનો મહિલા સહિત ના લોકો જોડાયા હતા અને એલઆરડી પરીક્ષામાં થયેલ અન્યાય આ બાબતે ન્યાય મેળવવા અને માલધારી સમાજ નો દાખલો સરકારી નોકરી માટે માન્ય રાખવા અપીલ કરી હતી
પોરબંદરમાં કલેકટર કચેરી સામે છેલ્લા છ દિવસથી રબારી સમાજ દ્વારા ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે ત્યારે આ આંદોલન ને વધુ માં વધુ લોકોનો સપોર્ટ મળી રહ્યો છે આજે વિવિધ સમાજના લોકોએ પણ આ આંદોલનનો સમર્થન કર્યું હતું પોરબંદરના ખારવા સમાજના લોકોએ પણ આ આંદોલનનું સમર્થન કર્યું હતું અને સરકાર દ્વારા રબારી સમાજના યુવાનોને ન્યાય આપવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી હતી
Body:પોરબંદરમાં ચાલી રહેલ રબારી સમાજ ના ઉપવાસ આંદોલનમાં માનસરોવરદાસજી વડવાળા જેઠાઆતા (બળેજ ),સરમણ આતા (ઓડદર ) ગોવિંદ આતા (લોએજ )રજા આતા (સિડોકર વેરાવળ) , મેરામણ આતા( ડેરી ), ભોજા આતા ( ચોરવાડ)સહિત વિવિધ આગેવાનો અને યુવાનો સહીત યુવા આગેવાન ગોપાલ ઇટલીયા અને પ્રવીણ રામ વગેરે ઉપસ્થિત રહ્યા હતા .
વડવાળા ના સંત માનસરોવરદાસજી એ પણ લોક રક્ષક ભરતી બોર્ડ માં અન્યાય થયો છે તે બાબતે અને માલધારી પરિવાર ના હક માટે સરકાર સમક્ષ ન્યાય ની આપીલ કરી હતી
Conclusion:
બાઈટ ભીમભાઈ મકવાણા ( રબારી સમાજ અગ્રણી )