ETV Bharat / state

પોરબંદર: મહેસુલી કર્મચારીઓ પડતર પ્રશ્નો મુદ્દે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા - મહેસુલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ

પોરબંદર: મહેસુલી કર્મચારી પડતર પ્રશ્નોની માગ સાથે પોરબંદરમાં અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. મહેસુલી કર્મચારીના પડતર પ્રશ્નોની માગ સાથે આજથી રાજ્યભરમાં અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે. પોરબંદરમાં પણ કલેકટર કચેરી પાસે 100 જેટલા મહેસુલ કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે. આજથી કોઈપણ પ્રકારનું વહીવટી કામ નહીં કરે તેવું જણાવ્યું હતું.

મહેસુલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા
મહેસુલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા
author img

By

Published : Dec 9, 2019, 11:48 PM IST

પોરબંદર મહેસુલ કર્મચારી મંડળના પ્રમુખ બીપી અગ્રાવતે જણાવ્યું હતું કે, મહેસુલ વિભાગના કર્મચારીઓ અગાઉ પણ સરકારને રજૂઆત કરી ચુક્યા છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા માત્રને માત્ર ખાતરી અને આશ્વાસન આપવામાં આવે છે. પડતર પ્રશ્નોનું કોઈ ચોક્કસ નિરાકરણ ન આવતા આજથી રાજ્યભરના મહેસુલ વિભાગ કર્મચારી અચોક્કસ મુદ્દતની હડતાળ કરવાનું નક્કી કર્યું છે.જેમાં પોરબંદર જિલ્લાના તમામ મહેસુલી કર્મચારી આ હડતાળમાં જોડાયા છે.

મહેસુલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા

મહેસુલી વિભાગના કર્મચારી વર્ગ-3ના પડતર પ્રશ્નોમાં રેવન્યુ તલાટી સંવર્ગને મહેસુલ વિભાગમાંથી રદ્દ કરીને પંચાયત મંત્રી કેડરમાં પંચાયત વિભાગ સાથે મર્જ કરવા, ક્લાર્ક સંવર્ગના કર્મચારીઓને નાયબ મામલતદાર કક્ષામાંથી પ્રમોશન જિલ્લામાં જગ્યા ખાલી હોવા છતાં અન્ય જિલ્લામાં આવેલા છે, જેથી આવા કર્મચારીઓનું મૂળ મહેકમના જિલ્લામાં મુકવા બાબત તથા વર્ષ 2016ના વર્ષમાં એલ આર ક્યુ પાસ કરેલા 9 કારકુન સાથે ખાતાકીય તપાસ તથા એસીબી થયેલી હોય તેઓને બાદ કરતા બાકી રહેતા 26 કારકુનની અને નાયબ મામલતદારનું પ્રમોશન આપવા જેવા અનેક પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે.

Intro:મહેસુલી કર્મચારી( વર્ગ 3 )ઓના પડતર પ્રશ્ર્નોની માંગ સાથે પોરબંદરમાં અચોક્કસ મુદત ની હડતાલ

મહેસૂલી કર્મચારી ના પડતર પ્રશ્નો ની માંગ સાથે આજથી રાજ્યભરમાં મહેસુલ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે ત્યારે પોરબંદરમાં પણ કલેકટર કચેરી પાસે સો જેટલા મહેસુલ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે અને આજથી કોઈપણ પ્રકારનું વહીવટી કામ નહીં કરે તેવું જણાવ્યું હતું

પોરબંદર મહેસુલ કર્મચારી મંડળના પ્રમુખ બીપી અગ્રવાતએ જણાવ્યું હતું કે મહેસુલ વિભાગના કર્મચારીઓ અગાઉ પણ સરકારને રજુઆત કરી ચુકયા છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા માત્રને માત્ર ખાતરી બાહેધરી અને આશ્વાસન આપવામાં આવે છે પરંતુ પડતર પ્રશ્ને કોઈ ચોક્કસ નિરાકરણ ન આવતા આજથી રાજ્યભરના મહેસુલ વિભાગ કર્મચારી વર્ગ 3 ના હોય અચોક્કસ મુદત હડતાળ પર જવાનું નક્કી કર્યું છે અને જેમાં પોરબંદર જિલ્લાના તમામ મહેસૂલી કર્મચારી વર્ગ 3 ના કર્મચારીઓ આ હડતાલમાં જોડાયા છે

Body:મહેસુલી વિભાગ ના કર્મચારી વર્ગ 3 ના પડતર પ્રશ્નો મા રેવન્યુ તલાટી સંવર્ગને મહેસૂલ વિભાગમાંથી રદ કરીને પંચાયત મંત્રી કેડરમાં પંચાયત વિભાગ સાથે મર્જ કરવા સરકારના 21 7 2000ના હુકમથી ક્લાર્ક સંવર્ગના કર્મચારીઓને નાયબ મામલતદાર કક્ષા માં થી પ્રમોશન જિલ્લામાં જગ્યા ખાલી હોવા છતાં અન્ય જિલ્લામાં આવેલ છે જેથી આવા કર્મચારીઓ નું મૂળ મહેકમના જિલ્લામાં મૂકવા બાબત તથા વર્ષ 2016 ના વર્ષમાં એલ આર ક્યુ પાસ કરેલ 9 કારકુન સાથે ખાતાકીય તપાસ તથા એસીબી થયેલ હોય તેઓ ને બાદ કરતા બાકી રહેતા ૨૬ કારકુનની અને નાયબ મામલતદાર નું પ્રમોશન આપવા અંગે, નાયબ મામલતદાર થી મામલતદારની સિનિયોરીટી યાદી તૈયાર કરવા બાબત તથા નાણા વિભાગના 18 1 2017 ના ફિક્સ પગાર સેવા પ્રવરતા ના હેતુ માટે રવાના થયેલ ઠરાવથી આ ઠરાવ પહેલા વર્ષ 2019 ની બેસણા ક્લાર્ક સમાજના કર્મચારીઓને જીલ્લા ફેરબદલીના કિસ્સામાં અન્ય વિસંગતતા પરિસ્થિતિ ઉપર સ્થાને રાખવામાં આવે છે અથવા રાજ્ય કક્ષાએ બઢતીની કાર્યવાહી થતી હોય તેઓને મૂળ તારીખથી મેરીટ મુજબ પ્રથમ સ્થાન આપવામાં આવે તથા તેઓને તેમના મૂળ જિલ્લામાં મૂળવતન લાભ સાથે પરત કરવામાં આવે તે સહિતની માંગણી કર્મચારીઓએ કરી હતી

Conclusion:બાઈટ બી પી આગ્રાવત ( પ્રમુખ મહેસુલી કર્મચારી વર્ગ 3 મંડળ પોરબંદર )
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.