ETV Bharat / state

કુછ મીઠા હો જાએ, યુવાન શેફે ચોકલેટની મદદથી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ - hospitality courses in india

પોરબંદરના યુવાને ચોકલેટની મદદથી વર્લ્ડ રેકોર્ડ બનાવી સમગ્ર વિશ્વમાં પોતાનું નામ ગૂંજતું કર્યું છે. આ યુવાન શેફે ઈન્ટરનેટની મદદથી માહિતી મેળવી હતી. ને ગિનીસ વર્લ્ડ બૂક ઑફ રેકોર્ડની ટીમે સૂચવેલા ધારાધોરણ મુજબ કામ કર્યું હતું. ત્યારબાદ તેેને વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ મળ્યું હતું. Guinness World Records Certificate, chocolate Guinness world records.

કુછ મીઠા હો જાએ, યુવાન શેફે ચોકલેટની મદદથી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

author img

By

Published : Aug 31, 2022, 2:38 PM IST

પોરબંદર ચોકલેટ ખાવી કોને ન ગમે. ત્યારે જિલ્લાના ચોકલેટ પ્રેમી (porbandar young man) અને યુવાન શેફ કિશન હિંડોચાએ ચોકલેટની મદદથી વર્લ્ડ રેકોર્ડ (chocolate Guinness world records) બનાવી નાખ્યો છે. આ યુવાને ચોકલેટમાં વધુ દિલચસ્પી જાગી અને તેને ઈન્ટરનેટના ઉપયોગથી ચોકલેટ બાર અંગે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સર્જવાની (chocolate making process) જાણકારી મળી હતી. આથી વેબસાઈટમાં નામ નોંધણી કરાવી ગિનિસ વર્લ્ડ રેકોર્ડની ટીમે સૂચવેલા ધારાધોરણ મુજબ પોરબંદરમાં ચોકલેટની લાંબી લાઇન (chocolate Guinness world records) કરી હતી.

110 કિલો ચોકલેટનો કરાયો ઉપયોગ

થોડા દિવસ પહેલા આવ્યું સર્ટિફિકેટ ત્યારબાદ આ તમામ વિગતો ગિનિસ વર્લ્ડ રેકોર્ડના (chocolate Guinness world records) અધિકારીઓને સોંપવામાં આવી હતી. જ્યારે 4 મહિના બાદ થોડા દિવસો પહેલાં જ તેઓને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ પ્રાપ્ત કર્યાનું સર્ટિફિકેટ મળતા વડીલો અને મિત્ર વર્તુળ દ્વારા શુભેચ્છાઓ પાઠવામાં આવી રહી છે.

આ પણ વાંચો ભાજપના સૌથી મોટા કમળની કારીગરી જોઈને સૌ કોઈ થયા અભિભૂત, બની ગયો નવો રેકોર્ડ

110 કિલો ચોકલેટનો કરાયો ઉપયોગ જિલ્લાના યુવાન શેફ કિશન હિંડોચાએ હોસ્પિટાલિટીનો કોર્સ (hospitality courses in india) કર્યો છે. તેમણે ગિનીસ બૂક ઑફ રેકોર્ડ (chocolate Guinness world records) માટે ચોકલેટ બારની 288 મીટરની સૌથી લાંબી લાઈન બનાવી હતી. તેમાં 110 કિલો ચોકલેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીં કુલ 2,308 નંગ ચોકલેટ બાર ગોઠવવામાં કિશન હિંડોચાને 1 કલાકને 40 મિનીટ જેટલો (chocolate making process) સમય લાગ્યો હતો.

આ પણ વાંચો 14 વર્ષીય વિદ્યાર્થિનીએ માત્ર 3 મિનીટમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

તો આ સમયે જજ, 2 વિટનેસ અને હાઈજિન ઈન્સ્પેક્ટર વગેરેની ઉપસ્થિતિમાં આ ચોકલેટ બારની ગોઠવણી (chocolate making process) કરવામાં આવી હતી, જેનું રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. તેમ જ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ ખાતે મોકલવામાં આવ્યું હતું. તો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા રેકોર્ડ (chocolate Guinness world records) સર્જ્યાનું પ્રમાણપત્ર અમેરિકાથી પોસ્ટ દ્વારા કિશન હિંડોચા તથા મૃદુલા હિંડોચાને મળતા પરિવારમાં ખુશી છવાઈ ગઈ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.