ETV Bharat / state

પોરબંદર માલધારી સમાજ દ્વારા સ્વ.મ્યાંજર ભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરાય - LRD આંદોલન

માલધારી સમાજ દ્વારા LRD ભરતી પરીક્ષામાં અન્યાય બાબતે ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે. આ લડતમાં જૂનાગઢના માલધારી સમાજના ભાઈએ પોતાના દીકરાઓના ન્યાય ન મળતા આત્મહત્યા કરી હતી. ત્યારે પોરબંદરના માલધારી સમાજ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

શ્રદ્ધાંજલિ અર્પણ કરાય
શ્રદ્ધાંજલિ અર્પણ કરાય
author img

By

Published : Jan 23, 2020, 1:23 AM IST

પોરબંદરઃ LRD આંદોલનની લડતમાં જૂનાગઢના માલધારી સમાજના મ્યાંજરભાઈએ પોતાના દીકરાઓને ન્યાય ન મળતા ગળે ફાંસો ખાઈને કચેરીમાં આત્મ હત્યા કરી હતી. જેમને આત્માને શાંતિ માટે બુધવારના રોજ પોરબંદર માલધારી સમાજના લોકો દ્વારા કોલીખડા ગામે જઇ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને પરિવારના જનોને સાન્તવના પાઠવી હતી.

શ્રદ્ધાંજલિ અર્પણ કરાય
શ્રદ્ધાંજલિ અર્પણ કરાય
પોરબંદર માલધારી સમાજ દ્વારા સ્વ.મ્યાંજર ભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરાય

Intro:માલધારી સમાજ પોરબંદર દ્વારા સ્વ.મ્યાંજરભાઈ ને શ્રધાંજલિ અર્પણ કરાઇ

માલધારી સમાજ દ્વારા એલઆરડી ભરતી પરીક્ષા માં અન્યાય બાબતે ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે આ આંદોલન ની લડત માં જૂનાગઢ ના માલધારી સમાજ ના મ્યાંજર ભાઈ એ પોતાના દીકરા ઓ ના ન્યાય ન મળતા ગળે ફાંસો ખાઈ ને કચેરી માં આત્મ હત્યા કરી હતી જેમના આત્મા ને શાંતિ માટે આજે પોરબંદર માલધારી સમાજ દ્વારા કોલીખડા ગામે માલધારી સમાજ ના આગેવાનો અને માલધારી સમાજ ના લોકો દ્વારા શ્રધાંજલિ અર્પણ કરાઈ હતી.Body:.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.