ETV Bharat / state

પોરબંદર જિલ્લા યુવા ભાજપની બૃહદ કારોબારીની બેઠક યોજાઇ

ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનું પેજ પ્રમુખ ( પેજ સમિતિ) વિજયલક્ષી અભિયાન શરૂ છે. આ સાથે બેઠકોનો દોર પણ ચાલી રહ્યો છે. જેના અનુસંધાને પોરબંદર જિલ્લા યુવા ભાજપની બૃહદ કારોબારીની બેઠક જિલ્લા યુવા મોરચાના પ્રમુખ અજય બાપોદરાની અધ્યક્ષતામાં યોજાઈ હતી.

યુવા ભાજપની બૃહદ કારોબારીની બેઠક
યુવા ભાજપની બૃહદ કારોબારીની બેઠક
author img

By

Published : Jan 11, 2021, 6:08 PM IST

  • પોરબંદરમાં યુવા ભાજપની બૃહદ કારોબારી બેઠક મળી
  • બેઠકમાં સાંસદ સભ્ય અને ધારાસભ્ય રહ્યા હાજર
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા આહ્વાન કરાયું
    યુવા ભાજપની બૃહદ કારોબારીની બેઠક
    યુવા ભાજપની બૃહદ કારોબારીની બેઠક

પોરબંદરઃ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનું પેજ પ્રમુખ ( પેજ સમિતિ) વિજયલક્ષી અભિયાન શરૂ છે. આ સાથે બેઠકોનો દોર પણ ચાલી રહ્યો છે. જેના અનુસંધાને પોરબંદર જિલ્લા યુવા ભાજપની બૃહદ કારોબારીની બેઠક જિલ્લા યુવા મોરચાના પ્રમુખ અજય બાપોદરાની અધ્યક્ષતામાં યોજાઈ હતી.

યુવા ભાજપની બૃહદ કારોબારીની બેઠક
યુવા ભાજપની બૃહદ કારોબારીની બેઠક

પોરબંદરના સાંસદ અને ધારાસભ્યએ દરેક યુવાનોને શુભકામના પાઠવી

યુવા ટીમને સંબોધતા સાંસદ રમેશ ધડુકે દરેક યુવાનોને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી, જ્યારે પોરબંદરના ધારાસભ્ય બાબુ બોખીરીયાએ કોંગ્રેસને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, કોંગ્રેસે ફકત પારિવારિક સત્તા ભોગવી છે. જેથી કોંગ્રેસના શાસનમાં પ્રજા સુવિધાઓથી વંચિત હતી. વધુમાં તેમણે જણાવ્યું કે,. ભૂતકાળના કુલ બજેટ જેટલી રકમ ગત વર્ષ પોરબંદર જિલ્લાને મળી છે અને રમણીય સ્થળો અને પાયાની સુવિધાઓ સમગ્ર જિલ્લાને મળી છે.

યુવા ભાજપની બૃહદ કારોબારીની બેઠક
યુવા ભાજપની બૃહદ કારોબારીની બેઠક

યુવા મોરચો ચૂંટણી અનુલક્ષીને કામગીરી કરશે

આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ અને પોરબંદર જિલ્લા યુવા ભાજપના પ્રભારી પ્રશાંત કોરાટે જણાવ્યું હતું કે, પોરબંદર જિલ્લાના યુવા મોરચાના દરેક સફળ કાર્યક્રમના તે સાક્ષી રહ્યા છે. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં યુવા મોરચા દ્વારા બૂથ-બૂથ પર જઈને લોક સંપર્ક કરવામાં આવશે. આ ઉપરાંત ખાટલા બેઠકો દ્વારા સરકારી યોજનાઓ અને ભાજપની સરકારમાં મળેલી માળખાકીય સુવિધા અંગે લોકોને માહિતગાર કરવામાં આવશે.

યુવા ભાજપની બૃહદ કારોબારીની બેઠક
યુવા ભાજપની બૃહદ કારોબારીની બેઠક

પોરબંદર જિલ્લા NSUIના મંત્રી ભાજપમાં જોડાયા

યુવા મોરચાની બેઠકમાં પોરબંદર જિલ્લા NSUIના મંત્રી ચિરાગ માસણી અને એમ. ડી. સાયન્સ કૉલેજના કેમ્પસ NSUI મહામંત્રી કુશ ઓડેદરા ભાજપ યુવા મોરચા માં જોડાયા હતા. જેથી પોરબંદર લોકસભા સાંસદ રમેશ ધડુક, ધારાસભ્ય બાબુ બોખીરીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ મોઢવાડિયાએ તેમને ભાજપનો ખેસ પહેરાવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.