ETV Bharat / state

પોરબંદરમાં કોરોનાના નવા 3 પોઝિટિવ કેસ નોંધાયા, 1નું મોત - પોરબંદર આઈસોલેશન વોર્ડ

પોરબંદર જિલ્લામાં આજે ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 697 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. તો જિલ્લામાં આજે કોરોનાના કારણે એક દર્દીનું મોત નીપજ્યું છે. તો અત્યાર સુધીમાં કોરોનાના કારણે મોતનો આંકડો 65 સુધી પહોંચ્યો છે.

In Porbandar, 03 new cases of corona were reported, 1 death
પોરબંદરમાં નવા 03 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા, 1નું મોત
author img

By

Published : Oct 6, 2020, 10:05 PM IST

પોરબંદરઃ જિલ્લામાં આજે ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 697 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. જિલ્લાના વિસાવાડામાં રહેતા 44 વર્ષના પુરુષને તથા ઉત્સવ સામે રહેતા ૬૧ વર્ષના પુરુષને અને રાણાવાવની ૬૫ વર્ષની મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે આજે જિલ્લાના કુલ 15 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થઈ જતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો જિલ્લામાં આજે કોરોનાના કારણે એક દર્દીનું મોત નીપજ્યું છે. તો અત્યાર સુધીમાં કોરોનાના કારણે મોતનો આંકડો 65 સુધી પહોંચ્યો છે.

પોરબંદરમાં નવા 03 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા, 1નું મોત
પોરબંદરમાં નવા 03 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા, 1નું મોત

પોરબંદરમાં હાલ કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 42 છે. જેમા 18 દર્દીઓ પોરબંદર હોસ્પિટલ ખાતે કોવિડ કેર સેન્ટર ખાતે 2 દર્દી તથા અન્ય જિલ્લામાં 9 દર્દીઓ તથા પોરબંદર જિલ્લાથી કરેલા હોમ આઇસોલેશનમાં 10 દર્દી અને અન્ય જિલ્લામાંથી કરેલા હોમ આઇસોલેશન 1 દર્દી તથા 02 દર્દીઓના સ્ટેટ્સ રિપોર્ટ પેન્ડિંગ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.