જુદાર રમતા આ આરોપીઓમાં લાખીબેન , લીલાભાઇ ભાયાભાઇ પરમાર, ચેતન હર્ષદભાઇ જોશી ,મહેશ અરજનભાઇ ઓડેદરા, નરેશ અરવિંદભાઇ મેઘનાથી ,ભેનીબેન,મનુબેન ઉર્ફે મણકીબેન,ભારતીબેન ઉર્ફે ભુમિબેન, સોનલબેન ઉર્ફે રૂપાબેનના ઘરમાં જુગાર રમતા ગંજીપતાના પાના તથા રોકડ રૂપિયા.72,750 તથા મોબાઇલ ફોન નં-7 કિમત.રૂપિયા.20500 મળી કુલ રૂપિયા 93250ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા.આ તમામ આરોપીઓ વિરૂદ્ધ બગવદર પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.
પોરબંદરમાં જુગાર રમતા પાંચ મહિલાઓ સહિત નવ જુગારીઓ ઝડપાયા
પોરબંદર: જિલ્લા પોલીસ અધિક્ષક પાર્થરાજસિંહ ગોહિલ તથા DySP જે.સી.કોઠીયાની સુચના તેમજ LCB PI પી.ડી.દરજીના માર્ગદર્શન હેઠળ PSI એચ.એન.ચુડાસમા તથા SOG સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા.તે દરમિસાન PC સમીરભાઇ જુણેજાને માહીતી મળી હતી કે ભારવાડા ગામ પટેલ ફળિયામાં જુગારનો અખાડો ચલે છે. જે બાદ બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.જેમાં પોલીસે 5 મહિલાઓ સહિત 9 લોકોની ધરપકડ કરી હતી.
ફાઇલ ફોટો
જુદાર રમતા આ આરોપીઓમાં લાખીબેન , લીલાભાઇ ભાયાભાઇ પરમાર, ચેતન હર્ષદભાઇ જોશી ,મહેશ અરજનભાઇ ઓડેદરા, નરેશ અરવિંદભાઇ મેઘનાથી ,ભેનીબેન,મનુબેન ઉર્ફે મણકીબેન,ભારતીબેન ઉર્ફે ભુમિબેન, સોનલબેન ઉર્ફે રૂપાબેનના ઘરમાં જુગાર રમતા ગંજીપતાના પાના તથા રોકડ રૂપિયા.72,750 તથા મોબાઇલ ફોન નં-7 કિમત.રૂપિયા.20500 મળી કુલ રૂપિયા 93250ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા.આ તમામ આરોપીઓ વિરૂદ્ધ બગવદર પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.
Intro:પોરબંદર માં પાંચ મહિલાઓ સહિત નવ જુગારીઓ ઝડપાયા
પોરબંદર પોલીસ અધિક્ષક પાર્થરાજસિંહ ગોહિલ તથા DySP જે.સી.કોઠીયા ની સુચના તેમજ LCB PI પી.ડી.દરજી ના માર્ગદર્શન હેઠળ PSI એચ.એન.ચુડાસમા એસ.ઓ.જી. સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન PC સમીરભાઇ જુણેજા ને મળેલ ચોક્કસ હકીકત આધારે ભારવાડા ગામ પટેલ ફળિયા તા.જી. પોરબંદર વાળી જુગારનો અખાડો ચલાવે છે તેવી ચોક્કસ હકીકત આધારે રેડ કરતા આરોપી (૧) લાખીબેન વા/ઓફ કારાભાઇ અરશીભાઇ ઓડેદરા ઉ.વ.૫૫ રહે. ભારવાડા પટેલ ફળિયા તા.જી. પોરબંદર (૨) લીલાભાઇ ભાયાભાઇ પરમાર ઉ.વ.૩૨ રહે. જયુબેલી ખાપટ રોડ કૈલાસ બંગલાની બાજુમાં પોરબંદર (૩) ચેતન હર્ષદભાઇ જોશી ઉ.વ.૨૭ રહે. રીલાયન્સપંપ પાછળ દ્વારકા પુરી સોસાયટી પોરબંદર (૪) મહેશ અરજનભાઇ ઓડેદરા ઉ.વ.૨૭ રહે. રોકડીયા હનુમાન મંદિર પાછળ રામાપીરના દ્વારા પાસે પોરબંદર (૫) નરેશ અરવિંદભાઇ મેઘનાથી ઉ.વ.૩૨ રહે. જયુબેલી ખાપટ રોડ વછરાજ ટાયર પંપની બાજુમાં પોરબંદર (૬) ભેનીબેન વા/ઓફ હરજી વાલજી જોશી ઉ.વ.૫૦ રહે. કિર્તીમંદિર પાછળ શ્રીનાથજી હવેલી વાળી ગલીમાં પોરબંદર (૭) મનુબેન ઉર્ફે મણકીબેન વા/ઓફ મુરૂભાઇ વિકમભાઇ મોઢવાડીયા ઉ.વ.૬૦ રહે. ભારવાડા ગામ લાલુ ફળિયું તા.જી. પોરબંદર (૮) ભારતીબેન ઉર્ફે ભુમિબેન વા/ઓફ તુલસીભાઇ જેરામભાઇ પરમાર ઉ.વ.૪૪ રહે. રીલાયન્સ પેટ્રોલપંપ પાછળ નારાયણનગર બોખીરા પોરબંદર (૯) સોનલબેન ઉર્ફે રૂપાબેન વા/ઓફ માલદે દેવાભાઇ ઓડેદરા ઉ.વ.૨૮ રહે. મિલપરા શેરી નં.૫ પોરબંદર વાળાઓને આરોપી નંબર (૧) ના ઘરમાં જુગાર રમતા ગંજીપતાના પાના તથા રોકડ રૂ.૭૨,૭૫૦/- તથા મોબાઇલ ફોન નં-૭ કિ.રૂ.૨૦,૫૦૦/- મળી કુલ રૂા.૯૩,૨૫૦/-ના મુદામાલ સાથે પકડી પાડી તમામ આરોપીઓ વિરૂધ્ધ બગવદર પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા મુજબ ગુન્હો દાખલ કરાવેલ છે.
Body:પ્રતીકાત્મક ફોટો મુકવો Conclusion: