ETV Bharat / state

Illegal mines Porbandar: બોલો, પોરબંદરના આ બે ગામમાં ખાણ પણ ગેરકાયદે ચાલતી હતી, વિભાગે કેવી રીતે પકડી તે જાણો

author img

By

Published : Apr 28, 2022, 7:08 PM IST

પોરબંદરના રાતડી અને બળેજ ગામે દરોડામાં(Illegal mines Porbandar) ગેરકાયદે ખનનનો મામલો સામે આવ્યો છે. ખાણખનીજ વિભાગે ડ્રોન કેમેરાની મદદથી(Location of illegal mine Porbandar) ઝડપી લીધેલા હતાં. આ કેસમાં વધુ વિગતો શું છે તે જાણવા વાંચો અહેવાલ.

Illegal mines Porbandar: બોલો, પોરબંદરના આ બે ગામમાં ખાણ પણ ગેરકાયદે ચાલતી હતી, વિભાગે કેવી રીતે પકડી તે જાણો
Illegal mines Porbandar: બોલો, પોરબંદરના આ બે ગામમાં ખાણ પણ ગેરકાયદે ચાલતી હતી, વિભાગે કેવી રીતે પકડી તે જાણો

પોરબંદર: ખાણ ખનીજ વિભાગની ટીમ(Porbandar mines department team) દ્વારા પોરબંદરના રાતડી અને બળેજ ગામે દરોડા પાડી ચાર ગેરકાયદે ખાણ અને તેમાંથી થતું ખનન ઝડપી લીધું છે. ખાણખનીજ વિભાગે સ્થળ પરથી 35 લાખનો મુદામાલ કબજે કરી સર્વેની કામગીરી હાથ ધરી છે. રાતડી ગામે આવેલી ખાણમાં(Illegal mines Porbandar) ગેરકાયદે ખનન થઈ રહ્યું હતું. તેનું લોકેશન ડ્રોન કેમેરાની મદદથી નક્કી કરવામાં આવ્યું હતું. ખાણ ખનીજ વિભાગે દરોડો પાડી ગેરકાયદે ચાલી રહેલી ખાણ ઝડપી હતી.

રાતડી ગામે આવેલી ખાણમાં ગેરકાયદે ખનન થઈ રહ્યું હતું. તેનું લોકેશન ડ્રોન કેમેરાની મદદથી નક્કી કરવામાં આવ્યું હતું. ખાણ ખનીજ વિભાગે  દરોડો પાડી ગેરકાયદે ચાલી રહેલી ખાણ ઝડપી હતી.

આ પણ વાંચો: મહીસાગરઃ પી.એન.પંડ્યા કૉલેજને ખાણ ખનીજ વિભાગે 11,86,360નો દંડ ફટકાર્યો

લોકેશન મેળવવા ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી - પોરબંદર ખાણખનીજ વિભાગની ટીમને માહિતી મળી હતી કે રાતડી ગામે ગેરકાયદે ખનન ચાલી રહ્યું છે. આથી આ ગેરકાયદે ખાણનું લોકેશન મેળવવા ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી હતી. આ ખાણના લોકેશન પર દરોડો(Location of illegal mine Porbandar) પાડી બે ગેરકાયદે ખાણો ઝડપી લીધી હતી. આ સ્થળ પરથી 5 ચકરડી મશીન , 250 પથ્થર ભરેલ 1 ટ્રક અને 2 ટ્રેક્ટર મળી 25 લાખનો મુદામાલ કબજેે કરી મિયાણી મરીન પોલીસને(Miyani Marine Police) સોપવામાં આવ્યો છે.

પોરબંદરના રાતડી અને બળેજ ગામે દરોડામાં ગેરકાયદે ખનનનો મામલો સામે આવ્યો છે.

આ પણ વાંચો: ખાણ-ખનીજ વિભાગે VTRS સિસ્ટમ વિકસાવવાનો કર્યો નિર્ણય

ગેરકાયદે ખાણોની બાતમીના આધારે કર કાર્યવાહી - જ્યારે બળેજ ગામની ગેરકાયદે ખાણો ઝડપી લેવા ખાણખનીજ વિભાગની ટીમે અંતરિયાળ વિસ્તારમાં કાર્યવાહી કરી હતી. બળેજમાં બે સ્થળોએ સરકારી જમીનમાં થઇ રહેલી ખનીજચોરી(Mineral theft in government land) ઝડપી લઇ સ્થળ પરથી 6 ચકરડી મશીન અને 1 જનરેટર કુલ રૂપિયા 10 લાખનો મુદામાલ કબજેે કરી નવી બંદર પોલીસ સ્ટેશનમાં સોંપી સ્થળ પર સર્વેની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.