ETV Bharat / state

પોરબંદર: માધવપુરના દરિયા કિનારે સિંહ હોવાની શક્યતા - પોરબંદર ન્યૂઝ

પોરબંદર: માધવપુરનો દરિયા કિનારો કાચબા ઉછેર માટે પ્રખ્યાત છે. રવિવારે માધવપુરથી અંત્રોલી તરફના દરિયા કિનારે ઈંડા મુકવા આવેલી કાચબીને સિંહે ફાડી ખાધી હોવાનું સામે આવ્યું છે.

porbandar
પોરબંદર
author img

By

Published : Feb 2, 2020, 11:11 PM IST

પોરબંદર: માધવપુરથી અંત્રોલીના દરિયા કિનારે કાચબીને સિંહે ફાડી ખાધી હોવાની માહિતી મળી છે. કાચબી ઈંડા મુકે તે પહેલા સિંહે તેનું માથું તથા પગ અલગ કરી ફાડી ખાધી હતી.

પોરબંદર: માધવપુરના દરિયા કિનારે સિંહ હોવાની શક્યતા

વેટરનરી ઓફિસર દ્વારા કાચબીનું પી.એમ કરતા આ ઘટનાની હકીકત સામે આવી છે. આ વિસ્તારમાં વન વિભાગ દ્વારા વોચ રાખવામાં આવી રહી છે..

porbandar
માધવપુરના દરિયા કિનારે સિંહ હોવાની શક્યતા

Intro:માધવપુર ના દરિયા કાંઠે સિંહ ના આંટા ફેરા ફિંગરપ્રિન્ટ મળ્યાં :વનવિભાગ સતર્ક

દરિયા કિનારે સિંહે કાચબા ને ફાડી ખાધેલ હોવાના પુરાવા મળ્યા

માધવપુર નો દરિયાકાંઠો કાચબા ઉછેર માટે પ્રખ્યાત છે. વન વિભાગ ના કર્મચારીઓ સવારમાં ઈંડા સંરક્ષણ તથા એકત્રિકરણ માટે દરિયા કાંઠે જતાં હોયછે. આજે સવારમાં માધવપુર થી અંત્રોલી તરફના દરિયા કિનારે એક અદ્ભુત ઘટના જોવા મળી હતી. ઈંડા મુકવા આવેલ કાચબી ને સિંહ દ્વારા ફાડી ખાધેલ હોવાનું ધ્યાને આવેલ હતું. ઇંડા મૂકવા આવેલ કાચાબીના ટ્રેક જોવા મળેલ હતા. કાચબી ઈંડા મુકે તે પહેલાં સિંહે તેનું માથું તથા પગ અલગ કરી ખાધેલ હતા. વેટરનરી ઓફિસર દ્વારા કાચબીનું પી. એમ. કરતા આ ઘટનાને સમર્થન મળેલ હતું. સ્થળ આસપાસ તપાસ કરતા સિંહ હોવાનું જણાયેલ હતું.વન વિભાગ દ્વારા વોચ રાખવામાં આવી રહી છે.Body:.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.