ETV Bharat / state

પોરબંદરમાં ચોરીઓનો ભેદ ઉકેલતી LCB ટીમ - પોરબંદર LCB PI એમ.એન.દવે

પોરબંદર: શહેરમાં રાત્રીના સમયે દુકાનોના તાળા તોડી ચોરી કરતા ત્રણ તસ્કરોને LCBની ટીમે પકડીને ચોરીઓનો ભેદ ઉકેલ્યો હતો.આ ત્રણ શખ્સોની પૂછપરછ કરતા તે અન્ય ગુનામાં પણ સંડોવાયેલા છે. LCBની ટીમે ત્રણેયને પોલીસ સ્ટેશનમાં સોંપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

etv bharat
author img

By

Published : Nov 11, 2019, 2:27 AM IST

પોરબંદર જીલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા વણશોધાયેલ મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા પોરબંદર પોલીસ અધિક્ષક‌ પાર્થરાજસિંહ ગોહિલની સુચના તેમજ LCB PI એમ.એન.દવેના માર્ગદર્શન હેઠળ LCB PSI એચ.એન.ચુડાસમા LCB સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ASI રમેશભાઇ જાદવને મળેલ ચોકકસ હકીકતના આધારે પોરબંદર ડ્રિમલેંન્ડ ટોકીઝ પાસેથી ત્રણ શંકાસ્પદ શખ્સો મળી આવેલ હતા.

આ પકડાયેલા ત્રણ શખ્સોની ઝડતીમાંથી એમ.આઇ. કંપનીનો સફેદ-ગોલ્ડન કલરનો મોબાઇલ ફોન નંગ-૧, તથા રોકડા રૂ.8,500/- મળી આવેલ જે રૂપિયા તથા મોબાઇલ ફોન બાબતે કોઇ આઘાર પુરાવો હોય તો રજુ કરવાનું કહેતા આરોપી પાસે આધાર નહી હોવાનું જણાવેલ તેમજ શખ્સોના નામ પોકેટકોપ એપ્લીકેશનની મદદથી વેરીફાઇ કરતા રાજકોટ શહેરમાં ચોરીના તથા ચીલઝડપના ગુના દાખલ થયેલ હોવાનું જણાઇ આવતું હતું. જેથી કાયદેસરની કાર્યવાહી કરી ત્રણેયને કિર્તીમંદિર પોલીસ સ્ટેશનમાં સોંપી ઉંડાણ પુર્વકની પૂછપરછ કરતા અનેક ચોરીઓની કબુલાત આપી હતી.

આ આરોપીની કિર્તીમંદિર પોલીસ સ્ટેશનમાં ગુ.ર.ન. I ૪૪/૨૦૧૯, I ૫૫/૨૦૧૯, I ૫૬/૨૦૧૯, I ૫૭/૨૦૧૯ IPC કલમ-૩૮૦વિગેરે મુજબના અનડિટેકટ ગુનાઓ ડિટેકટ થયેલ છે. આ સમગ્ર કામગીરીમા LCB સ્ટાફના રમેશભાઇ જાદવ, રામભાઇ ડાકી, બટુકબાઇ વિંઝુડા, મહેશભાઇ શિયાળ, રવિન્દ્રભાઇ ચાઉ, રણજીતસિહ દયાતર, ગોવિંદભાઇ મકવાણા, કાનાભાઇ ઓડેદરા, દિલીપભાઇ મોઢવાડીયા, રાજુભાઇ જોષી, ઉપેંદ્રસિહ જાડેજા, લખમણભાઇ કારાવદરા, બળદેવગીરી ગોસ્વામી, લીલાભાઇ દાસા, વગેરેએ જહેમત ઉઠાવી હતી.

Intro:પોરબંદર શહેરમા રાત્રીના દુકાનોના તાળા તોડી ચોરી કરતા તસ્કરોને પકડી પાડી ચોરીઓનો ભેદ ઉકેલતી પોરબંદર એલ.સી.બી

જીલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુન્હાઓ બનતા અટકાવવા તથા વણશોધાયેલ મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા પોરબંદર પોલીસ અધિક્ષક‌ પાર્થરાજસિંહ ગોહિલની સુચના તેમજ LCB PI એમ.એન.દવે ના માર્ગદર્શન હેઠળ આજરોજ LCB PSI એચ.એન.ચુડાસમા એલ.સી.બી. સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ASI રમેશભાઇ જાદવને ને મળેલ ચોકકસ હકીકતના આધારે પોરબંદર ડ્રિમલેંન્ડ ટોકીઝ પાસેથી ત્રણ શંકાસ્પદ શખ્સો મળી આવેલ

જેમા(૧) છોટુ જેન્તીભાઇ સોલંકી, ઉ.વ-૨૨, ઘંઘો-મજરુીકામ, રહે, જુના બસસ્ટેન્ડ પાસે, ભુતખાનાચોક, રાજકોટ તથા નં.(૨) મોહસીન ઉર્ફે બાદશાહ મુસ્તાકભાઇ મકરાણી, ઉવ-૨૫, ઘંઘો-મજુરીકામ, રહે, જુમા મસ્જીદ પાસે, કચ્છી શેરી, રાજકોટ તથા નં.(૩) ગૌતમ ભરતભાઇ મેવાડા, ઉ.વ-૨૦, ઘંઘો-ડ્રાઇવીંગ, રહે, સંતકબીર ગોકુલનગર-૧, માર્કેટીંગ યાર્ડ પાસે, રાજકોટ
પકડાયેલા ત્રણ શખ્સો ની અંગ ઝડતીમાથી એમ.આઇ. કંપનીનો સફેદ-ગોલ્ડન કલરનો મોબાઇલ ફોન નંગ-૧, તથા રોકડા રૂા.૮,૫૦૦/- મળી આવેલ જે રૂપિયા તથા મોબાઇલ ફોન બાબતે કોઇ આઘાર પુરાવો હોય તો રજુ કરવાનું કહેતાં પોતા પાસે નહી હોવાનું જણાવેલ તેમજ શખ્સો ના નામ પોકેટકોપ એપ્લીકેશનની મદદથી વેરીફાઇ કરતા મજકુરો વિરૂધ્ધ રાજકોટ શહેરમાં ચોરીના તથા ચીલઝડપના ગુન્હા દાખલ થયેલ હોવાનું જણાઇ આવેલ જેથી ધોરણસર કાર્યવાહી કરી ત્રણેય ને કિર્તીમંદિર પો.સ્ટે.માં સોંપી ઉંડાણ પુર્વકની પૂછપરછ કરતા નીચે મુજબની ચોરીઓ કરેલાની કબુલાત આપી હતી

આજથી એક-દોઢ મહીના અગાઉ રાત્રીના સમયે ગાયવાડી વિસ્તારમાં આવેલ પીપરમેન્ટની દુકાનના તાળા તોડી આરોપીઓએ રોકડા રૂા.૩૨,૦૦૦/- ની ચોરી કરેલ હતી. અને તેની બાજુમાં આવેલ અગરબતીની દુકાનના શટર ખોલવાનો પ્રયાસ કરેલ હતો. પરંતુ ખુલેલ નહી. ત્યાથી થોડે આગળ એમ.જી. રોડ પર મોદી પ્રોવીઝન સ્ટોર નામની દુકાનના તાળા તોડી રોકડા રૂા.૨,૨૦૦/- ની ચોરી કરેલ હતી.
આજથી દોઢેક મહીના પહેલા ગાયવાડીમાં આવેલ પાનની દુકાનના તાળા તોડી આરોપીઓએ રાત્રીના સમયે રોકડા રૂા.૩,૦૦૦/- ની ચોરી કરેલ હતી.

આજથી વિસેક દિવસ પહેલા એક જ રાત્રીમાં સુતારવાડામાં આવેલ પાનની દુકાનના તાળા તોડી રોકડા રૂા.૬૦૦/- નુ પરચુરણ ની ચોરી કરેલ હતી. તેમજ સુતારવાડામાં આવેલ ફરસાણની દુકાનના તાળા તોડી રોકડા રૂા.૮૦૦/- નુ ની ચોરી કરેલ હતી તેમજ પ્લાઝા માર્કેટમાં આવેલ બુટ ચંપલની દુકાન તાળા તોડી રોકડા રૂા.૧૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧, તથા સેન્ડલની જોડી-૧ ની ચોરી કરેલ હતી. તેમજ તેની બાજુમાં આવેલ કપડાની દુકાનના તાળા તોડી તથા થોડે દુર ચબુતરા પાસે આવેલ કિર્તી ટી સ્ટોલની દુકાનમાં શટર ઉચકાવવાની તથા તાળુ તોડવાની કોશીષ કરેલ હતી.
આજથી આશરે આઠેક દિવસ પહેલા રાત્રીના સમયે આરોપીએ ડ્રીમલેન્ડ સીનેમાં પાસે આવેલ રસની દુકાનના તાળા તોડી રોકડા રૂા.-૪,૦૦૦ થી ૫,૦૦૦/- ની ચોરી કરેલ હતી.
આમ કિર્તીમંદિર પો.સ્ટે.ગુ.ર.ન. I ૪૪/૨૦૧૯, I ૫૫/૨૦૧૯, I ૫૬/૨૦૧૯, I ૫૭/૨૦૧૯ IPC કલમ-૩૮૦વિગેરે મુજબના અનડિટેકટ ગુન્હાઓ ડિટેકટ થયેલ છે.
આ સમગ્ર કામગીરીમા LCB સ્ટાફના રમેશભાઇ જાદવ, રામભાઇ ડાકી, બટુકબાઇ વિંઝુડા, મહેશભાઇ શિયાળ, રવિન્દ્રભાઇ ચાઉ, રણજીતસિહ દયાતર, ગોવિંદભાઇ મકવાણા, કાનાભાઇ ઓડેદરા, દિલીપભાઇ મોઢવાડીયા, રાજુભાઇ જોષી, ઉપેંદ્રસિહ જાડેજા, લખમણભાઇ કારાવદરા, બળદેવગીરી ગોસ્વામી, લીલાભાઇ દાસા, વિગેરેએ ભારે જહેમત ઉઠાવેલ હતી.

Body:.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.