ETV Bharat / state

કોસ્ટ ગાર્ડમાં ન્યૂ કમિશન્ડ શિપ સજગની વિશેષતાઓ જૂઓ, અજિત ડોભાલે આપી હતી લીલી ઝંડી

ગુજરાતમાં 1600 કિલોમીટરના દરિયાકાંઠાની ( 1600 km of coastline in Gujarat ) સુરક્ષાની જવાબદારી કેન્દ્ર સરકારે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડને સોંપી છે. ત્યારે ગુજરાત સહિત દેશની સુરક્ષા કરતા કોસ્ટ ગાર્ડમાં વર્ષ 2021માં એક નવી પાંખનો ઉમેરો થયો છે. જેને સજગ ( Features of a Newly Commissioned Ship Sajag ) નું નામ આપવામાં આવ્યું છે. આ એક એવી શિપ છે કે જે સંપૂર્ણ રીતે ગોવા શિપ યાર્ડ ( Goa Ship Yard ) માં બનેલ હોવાથી મેડ ઇન ઇન્ડિયા છે.

કોસ્ટ ગાર્ડમાં ન્યૂ કમિશન્ડ શિપ સજગની વિશેષતાઓ જૂઓ, અજિત ડોભાલે આપી હતી લીલી ઝંડી
કોસ્ટ ગાર્ડમાં ન્યૂ કમિશન્ડ શિપ સજગની વિશેષતાઓ જૂઓ, અજિત ડોભાલે આપી હતી લીલી ઝંડી
author img

By

Published : Oct 22, 2022, 10:17 PM IST

ગાંધીનગર સજગ નામની મોટી શિપ વિશે માહિતી આપતા શિપના કમાન્ડિંગ ઓફિસર એસઆર પાટીલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સજગ શિપ 105 મીટર લાંબી છે. જે પોતાના ઓપરેશનમાં બે એન્જિન ધરાવતા હેલિકોપ્ટરને ( Features of a Newly Commissioned Ship Sajag )લઈ જઈ શકે છે. આ શિપમાં ટેકનોલોજી અને નેવિગેશનની એડવાન્સ ટેકનોલોજી રાખવામાં આવી છે, વેપન અને સેન્સરથી સજ્જ કરવામાં આવી છે. સજગ એન્ટી પાયરસી, એન્ટી કન્ટ્રોલ અને પોલ્યુશન કંટ્રોલ અને સર્ચિંગ અને રેસ્ક્યુ ઓપરેશન માટે ખાસ તૈયાર કરવામાં આવી છે.

મેડ ઇન ઇન્ડિયા શિપ સજગ વિશે જાણકારી આપવામાં આવી હતી

સ્વદેશમાં નિર્મિત છે સજગ શિપ જ્યારે સંપૂર્ણપણે ભારત દેશમાં જ તૈયાર કરવામાં આવી છે અને ગોવા શિપ યાર્ડમાં આ શિપ તૈયાર કરવામાં આવી. જે ઉપરાંત આ શિપમાં જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપયોગ ( Features of a Newly Commissioned Ship Sajag ) કરવામાં આવ્યો છે. તે તમામ MAKE IN INDIA અને MADE IN INDIA છે. જ્યારે આ શિપ અજિત ડોભાલ વર્ષ 29 મે 2021માં કમિશન કરી હતી. આ શિપ ગોવા શિપ યાર્ડમાં તૈયાર થઈ છે.

સમગ્ર વિશ્વમાં ફક્ત ભારત પાસે આવી શિપ સજગ શિપના કમાન્ડર જી. મણિકુમારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં આવી શીપ હજી સુધી તૈયાર કરવામાં નથી આવી. જ્યારે આવી શિપ અત્યારે તો ફક્ત ભારત દેશ પાસે જ છે. જે તમામ ક્ષેત્રે ખૂબ જ એડવાન્સ ટેકનોલોજી સાથે તૈયાર કરવામાં આવી છે. જ્યારે જે અન્ય વિકાસશીલ દેશો છે. તેમની પાસે પણ આ પ્રકારની શિપ ( Features of a Newly Commissioned Ship Sajag ) નથી. છેલ્લા 1.5 વર્ષમાં તમામ મુશેકેલીઓનો સામનો આ શિપ દ્વારા ખૂબ સારી રીતે કરવામાં આવ્યો છે.

રિમોટ કંટ્રોલ ગનથી સજ્જ સજગ શિપના ડે. કમાન્ડર પ્રણવ ફેન્યુલરીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું સજગ શિપમાં ગનરી તરીકે ફરજ બજાવું છું, જેમાં ફાઇટિંગ કેપેસિટી જોવાનું છે તેેમાં 11,000 યાર્ડમાં ફાયરીંગની ફેસિલિટી મુકવામાં આવી છે. ઉપરાંત એક ઓટો ગન પણ મુકવામાં આવી છે. જે રિમોટ કંટ્રોલથી કાર્યરત થઈ શકે છે. જે ગન પોતાની રીતે ટાર્ગેટને ટ્રેક કરીને ફાયરીગ ( Features of a Newly Commissioned Ship Sajag ) કરી શકે છે.

ઇમરજન્સીમાં શિપ કેવી રીતે કરે છે કાર્ય સજગ શિપના ટીનટીન ગુપ્તા કે જોઓ સહાયક ઇલેક્ટ્રીક એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. તેઓએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે આ જહાજમાં મુખ્ય ચાર લગાવવામાં આવ્યા છે. જે ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ સાથે કનેક્ટેડ છે. જો કોઈપણ સંજોગોમાં કોઈ એક ડીએ ફેલ થઈ જાય તો ફક્ત 7 સેકન્ડની અંદર જ બીજા ડીએ એક્ટિવ થઈ જાય છે અને શીપમાં લાઇટિંગની કોઈપણ પ્રકારની અવ્યવસ્થા સર્જાતી નથી. આ ઉપરાંત શીપમાં વધારાનું એક ઇમર્જન્સી ડી.એ. પણ આપવામાં આવ્યું છે. જે જો તમામ ડીએફેલ થઈ જાય તો ઓટોમેટિકલીએ પણ 7 સેકન્ડની અંદર કનેક્ટ થઈ જશે. ( Features of a Newly Commissioned Ship Sajag ) જેથી કોમ્યુનિકેશન અને નેવિગેશનના જે ઇક્વિપમેન્ટ છે તે ને કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચતી નથી અને તે કાર્યરત રહે છે. આ ઉપરાંત 22 બેટરીઓ પણ શિપમાં છે અને જો ઇમર્જન્સી ડીએ પણ ફેલ થઈ જાય તો આ 22 બેટરીઓથી પણ મુખ્ય ઇક્વિપમેન્ટ કાર્યરત રહે છે. આમ આ સજગ શિપ એકદમ નવી ટેકનોલોજીથી સજ્જ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.