ETV Bharat / state

પોરબંદરમાં અસ્માવતી રિવરફન્ટ ખાતે જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાશે - અસ્માવતી રિવરફન્ટ

પોરબંદરઃ ગુજરાત સરકારના રમત ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્રારા આયોજિત અને જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા રમતગમત અધિકારીની કચેરી પોરબંદર સંચાલિત તાલુકા કક્ષાનો કલા મહાકુંભ-2020 પોરબંદર જિલ્લાના તાલુકાઓમાં યોજાયો હતો.

ghjj
hjgj
author img

By

Published : Jan 20, 2020, 9:48 PM IST

તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા કલાકારોએ જિલ્લાકક્ષા કલા મહાકુંભમાં પોતાના ID પ્રુફ સાથે ઉપસ્થિત રહેવુ ફરજીયાત છે, વિજેતા કલાકારો તારીખ 21,22,23 જાન્યુઆરીના રોજ અસ્માવતી રિવરફન્ટ, પોરબંદર ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના કલા મહાકુંભમા પોતાની કૃતિ રજૂ કરશે.

તાલુકા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલા સ્પર્ધકો તેમજ પોરબંદર જિલ્લાની જાહેર જનતાને પોરબંદર જિલ્લાકક્ષા કલા મહાકુંભ-2019/20મા ઉપસ્થિત રહી કલાકારોને પ્રોત્સાહન પુરું પાડવા પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્રારા જણાવાયુ હતુ.

Intro:પોરબંદર અસ્માવતી રિવરફન્ટ ખાતે જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાશે

ગુજરાત સરકારના રમત ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્રારા આયોજિત અને જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા રમતગમત અધિકારીની કચેરી પોરબંદર સંચાલિત તાલુકા કક્ષાનો કલા મહાકુંભ-૨૦૧૯/૨૦ પોરબંદર જિલ્લાના તાલુકાઓમા યોજાયો હતો. તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમાંકે વિજેતા કલાકારો પોતાની કૃતિ જિલ્લાકક્ષાએ યોજાનાર કલા મહાકુંભમા રજુ કરશે.

તાકુલા કક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા કલાકારોએ જિલ્લાકક્ષા કલા મહાકુંભ -૨૦૧૯/૨૦મા પોતાના આઇ.ડી પ્રુફ સાથે ઉપસ્થિત રહેવુ. વિજેતા કલાકારો તારીખ ૨૧,૨૨,૨૩ જાન્યુઆરીના રોજ અસ્માવતી રિવરફન્ટ, પોરબંદર ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના કલા મહાકુંભમા પોતાની કૃતિ રજૂ કરશે. તાલુકા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ સ્પર્ધકોએ તેમજ પોરબંદર જિલ્લાની જાહેર જનતાને પોરબંદર જિલ્લાકક્ષા કલા મહાકુંભ -૨૦૧૯/૨૦મા ઉપસ્થિત રહી કલાકારોને પ્રોત્સાહન પુરું પાડવા પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્રારા જણાવાયુ છે.Body:.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.