ETV Bharat / state

પોરબંદરમાં 31 ડિસેમ્બરે 96 વિદેશી દારૂની બોટલો સાથે એક ઇસમ ઝડપાયો - પોરબંદર તાજા ન્યુઝ

પોરબંદરઃ રાજ્યમાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ અંકુશમાં લેવા માટે DGP ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ડ્રાઇવનું આયોજન કરેલ હતું. તેમજ 31મી ડીસેમ્બર અન્વયે જૂનાગઢ રેન્જના IGP મનીંદર પ્રતાપસિંહ પવાર સાહેબ તથા પોરબંદર પોલીસ અધિક્ષક‌ ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા પોરબંદર જિલ્લામાં પ્રોહી.ની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા માટેની ખાસ સુચના આપવામાં આવી હતી.

etv bharat
પોરબંદરમાં 31 ડિસેમ્બરના 96 વિદેશી શરાબની બોટલો સાથે એક ઝડપાયો
author img

By

Published : Jan 1, 2020, 9:03 PM IST

LCB, PI એમ.એન.દવે તથા PSI એચ.એન.ચુડાસમા LCB સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન મળેલ ચોક્કસ બાતમી આધારે બારવાણનેસ સ્મશાનની બાજુમાં પડતર ડેલામાં રેઇડ કરતાં આરોપી મેરામણ ઉર્ફે, સરમણ ભુરાભાઇ મોરી, ઉમર.વર્ષ.28 પાસેથી ભારતીય બનાવટની ઇગ્લીશ દારુની Party Special DELUX WHISKY 750 એમ.એલ.ની બોટલો નંગ-96 તથા EPOSODE CLASSIC WHISKY 750 એમ.એલ.ની બોટલો નંગ-22, તથા મોબાઇલ.ફોન નંગ-1, કીમત.રૂા.500/-નો મળી કુલ કીંમત.રૂપિયા 35,900/-ના મુદામાલ સાથે પકડી પાડયો હતો. આ ઘટનામાં પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

Intro:પોરબંદર માં 31 ડિસેમ્બર ના 96 વિદેશી શરાબ ની બોટલો સાથે એક ઝડપાયો

રાજ્યમાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતી અંકુશમાં લેવા માટે ડી.જી.પી.ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અનુસંધાને તેમજ ૩૧મી ડીસેમ્બર અન્વયે જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપસિંહ પવાર સાહેબ તથા પોરબંદર પોલીસ અધિક્ષક‌ ડૅા.પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા પોરબંદર જિલ્લામાં પ્રોહી.ની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા માટેની ખાસ સુચના આપવામાં આવેલ હોય જે અન્વયે
LCB PI એમ.એન.દવે તથા PSI એચ.એન.ચુડાસમા LCB સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ ચોક્કસ બાતમી આધારે બારવાણનેસ સ્મશાનની બાજુમાં પડતર ડેલામાં રેઇડ કરતાં આરોપી મેરામણ ઉર્ફે સરમણ ભુરાભાઇ મોરી, ઉ.વ.૨૮ રહે.બારવાણનેશ તા.રાણાવાવ જી.પોરબંદરવાળાને ગે.કા ભારતીય બનાવટની ઇગ્લીશ દારુની Party Special DELUX WHISKY ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૯૬ તથા EPOSODE CLASSIC WHISKY ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૨૨, તથા મો.ફોન નંગ-૧, કી.રૂા.૫૦૦/- નો મળી કુલ કી.રૂા. ૩૫,૯૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડેલ અને સદર દારૂ આરોપી ધાના ઘેલીયા રહે. રાણપરવાળાએ વેચાણ આપેલ હોય જેથી તેઓ બંને વિરૂધ્ધ રાણાવાવ પો.સ્ટે. ખાતે પ્રોહીબિશનનો ગુન્હો નોંધાયો હતોBody:.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.