ETV Bharat / state

પોરબંદરના દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડમાં સ્ટોર રૂમ અને વોકિંગઝોન માટે સાંસદે 10 લાખની ગ્રાન્ટ ફાળવી

પોરબંદરઃ દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડની મુલાકાતે આવેલા સાંસદ સભ્યએ મેદાનના વિકાસ માટે રૂપિયા 10 લાખની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી હતી.

etv bharat
પોરબંદરના દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડમાં સ્ટોરરૂમ અને વોકિંગઝોન માટે સાંસદે 10 લાખની ગ્રાન્ટ ફાળવી
author img

By

Published : Dec 28, 2019, 8:47 PM IST

પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકએ તેમજ સાંસદ બાબુભાઇ બોખીરીયા તેમજ શહેર પ્રમુખ પંકજભાઈ મજીઠીયા સહિતના અગ્રણીઓએ પોરબંદરના દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી.

પોરબંદરના દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડમાં સ્ટોરરૂમ અને વોકિંગઝોન માટે સાંસદે 10 લાખની ગ્રાન્ટ ફાળવી

સંસદ સભ્ય સહિતના અગ્રણીઓના પ્રયત્નોથી પોરબંદરના ઐતિહાસીક દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડમાં બે સ્ટોર રૂમ તેમજ ગ્રાઉન્ડની બહારની સાઈડમાં વૉકિંગ ઝોન બનાવવા માટે રૂપિયા 10 લાખની ગ્રાન્ટ સંસદની ગ્રાન્ટમાંથી ફાળવવાની જાહેરાત કરી હતી.

Intro:પોરબંદર ના દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડમાં સ્ટોરરૂમ અને વોકિંગઝોન માટે સાંસદે 10 લાખ ની ગ્રાન્ટ ફાળવી

પોરબંદરમાં આવેલ દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ ની મુલાકાતે સાંસદ સભ્ય એ મેદાન ના વિકાસ માટે રૂપિયા ૧૦ લાખની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી છે

Body:પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક એ તેમજ સાંસદ બાબુભાઇ બોખીરીયા તેમજ શહેર પ્રમુખ પંકજભાઈ મજીઠીયા સહિતના અગ્રણીઓએ પોરબંદરના દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ ની મુલાકાત લીધી હતી અને સંસદ સભ્ય સહિતના અગ્રણીઓના પ્રયત્નોથી પોરબંદરના ઐતિહાસીક દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડમાં બે સ્ટોર રૂમ તેમજ ગ્રાઉન્ડની બહારની સાઈડ માં વૉકિંગ ઝોન બનાવવા માટે રૂપિયા ૧૦ લાખની ગ્રાન્ટ સંસદ ની ગ્રાન્ટમાંથી ફાળવવાની જાહેરાત કરી છે

Conclusion:બાઇટ ચંદ્રેશભાઇ સામાણી( ડિસ્ટ્રિક્ટ રૂરલ ક્રિકેટ એસોસિએશન)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.