પોરબંદર છાયાનગર સેવા સદનની ભાજપના ઉમેદવાર રામાભાઇ રૈયાભાઇ મકવાણાને 1432 મત અને કોંગ્રેસના ઉમેદવારને માત્ર 612 મત મળ્યાં હતા. આમ, વોર્ડ નંબર 6ના ઉમેદવાર રામાભાઈએ જંગી બહુમતીથી વિજ્ય મેળ્યો હતો. જે બદલ પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા, છાયા શહેર ભાજપ પ્રમુખ શૈલેષભાઇ જોષી, ઉપ પ્રમુખ છાયાનગર સેવા સદન જીવાભાઇ ભૂતિયા, મહામંત્રી મુકેશભાઇ ઠકરાર, ભીખુભાઇ ગૌસ્વામી, ગાંગાભાઇ ઓડેદરા અને વિજયભાઇ ઓડેદરા સહિત સર્વે કાર્યકર્તાઓએ શુભેચ્છાઓ પાઠવી હતી.
પોરબંદરના છાયાનગર સેવા સદનની પેટાચૂંટણીમાં ભાજપનો વિજય - ભાજપના ઉમેદવાર રામાભાઇ રૈયાભાઇ મકવાણા
પોરબંદરઃ છાયાનગર સેવા સદનની તા. 22-10-2019 ના રોજ યોજાયેલી પેટાચૂંટણીમાં વોર્ડ નંબર 6માં ભાજપના ઉમેદવાર રામાભાઇ રૈયાભાઇ મકવાણાનો 820 મતથી ભવ્ય વિજય થયો હતો.
પોરબંદર છાયાનગર સેવા સદનની ભાજપના ઉમેદવાર રામાભાઇ રૈયાભાઇ મકવાણાને 1432 મત અને કોંગ્રેસના ઉમેદવારને માત્ર 612 મત મળ્યાં હતા. આમ, વોર્ડ નંબર 6ના ઉમેદવાર રામાભાઈએ જંગી બહુમતીથી વિજ્ય મેળ્યો હતો. જે બદલ પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા, છાયા શહેર ભાજપ પ્રમુખ શૈલેષભાઇ જોષી, ઉપ પ્રમુખ છાયાનગર સેવા સદન જીવાભાઇ ભૂતિયા, મહામંત્રી મુકેશભાઇ ઠકરાર, ભીખુભાઇ ગૌસ્વામી, ગાંગાભાઇ ઓડેદરા અને વિજયભાઇ ઓડેદરા સહિત સર્વે કાર્યકર્તાઓએ શુભેચ્છાઓ પાઠવી હતી.
છાંયા નગર સેવા સદનની તા. 22-10-2019 ના રોજ યોજાયેલી પેટા ચૂંટણીમાં વોર્ડ નંબર ૬ માં ભાજપ ના ઉમેદવાર રામાભાઇ રૈયાભાઇ મકવાણા નો ૮૨૦ મતથી ભવ્ય વિજય થયો હતો. ભાજપના ઉમેદવાર ને 1432 મત અને કોંગ્રેસના ઉમેદવાર ને 612 મત મળ્યા હતા. વોર્ડ નંબર ૬ ના ઉમેદવાર રામભાઈ ને વિજયી બનવા બદલ પોરબંદર ના સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા, છાંયા શહેર ભાજપ પ્રમુખ શૈલેષભાઇ જોષી, ઉપ પ્રમુખ છાંયા નગર સેવા સદન જીવાભાઇ ભૂતિયા, મહામંત્રી મુકેશભાઇ ઠકરાર, ભીખુભાઇ ગૌસ્વામી, ગાંગાભાઇ ઓડેદરા, વિજયભાઇ ઓડેદરા, સરમણભાઇ કોડિયાતર, હાજાભાઇ ઓડેદરા તેમજ સર્વે કાર્યકર્તાઓએ શુભેચ્છાઓ પાઠવી હતી.
ભારતીય જનતા પાર્ટી છાયા ના આગેવાનો એ વોર્ડ નંબર 6 ના સર્વે મતદાર ભાઈ બહેનો નો આભાર માન્યો હતો.Body:.Conclusion: