પોરબંદરઃ સાંદિપની આશ્રમ ખાતે યોજાયેલા વિદ્યાર્થી સન્માન સમારોહમાં ગુજરાત રાજ્યનાં રાજ્યકક્ષાનાં અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની સુરક્ષા (ગ્રાહકોની બાબતો) કુટીર ઉદ્યોગ પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.
પોરબંદરના સાંદિપની આશ્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો - honor of the brilliant students
પોરબંદર સાંદિપની આશ્રમ ખાતે યોજાયેલ વિદ્યાર્થી સન્માન સમારોહમાં મહાનુભાવોના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓનું થયું સન્માન કરાયુ હતું.
પોરબંદરના સાંદિપની આશ્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
પોરબંદરઃ સાંદિપની આશ્રમ ખાતે યોજાયેલા વિદ્યાર્થી સન્માન સમારોહમાં ગુજરાત રાજ્યનાં રાજ્યકક્ષાનાં અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની સુરક્ષા (ગ્રાહકોની બાબતો) કુટીર ઉદ્યોગ પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.
Intro:પોરબંદર સાંદિપની આશ્રમ ખાતે યોજાયેલ વિદ્યાર્થી સન્માન સમારોહમાં મહાનુભાવોના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓનું થયું સન્માન
પોરબંદર તા.૧, પોરબંદર સ્થિત સાંદિપની આશ્રમ ખાતે યોજાયેલા વિદ્યાર્થી સન્માન સમારોહમાં ગુજરાત રાજ્યનાં રાજ્યકક્ષાનાં અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની સુરક્ષા (ગ્રાહકોની બાબતો) કુટીર ઉદ્યોગ પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સાંદિપની આશ્રમ ખાતે ઉપસ્થિત રહીને ભાઇશ્રી રમેશભાઇ ઓઝા અને સંતોના આશીર્વાદ મેળવીને પ્રધાનએ કહ્યુ કે, સાંદિપની આશ્રમ ખાતે વિદ્યાર્થી સન્માન સમારોહમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો એ બદલ ભાઇશ્રીને આભાર વ્યક્ત કરૂ છું.
આ પ્રસંગે ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ કહ્યુ કે, સાંદિપની આશ્રમમાં ભણેલો કોઇ વિદ્યાર્થી ક્યારેય પોતાના માતા-પિતાને વૃધ્ધાશ્રમ નહીં બતાવે. ભાઇશ્રીએ કહ્યુ કે, દરેક માણસમાં અનંત સંભાવનાઓ પડેલી છે. આપણે સાચા અને શ્રેષ્ઠ માનવી બનીએ.
આ તકે સાંદિપની વિદ્યાલયના વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો પાઠવીને સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે મુકતાનંદ બાપુ એ આશિર્વચન પાઠવી શિક્ષણ સેવા અને જીવનલક્ષી શિક્ષણ પર ભાર મૂક્યો હતો .વિદ્યાર્થી સન્માન સમારોહમાં મૂક્તાનંદ બાપુ, શેરનાથ બાપુ, કેનેડા નિવાસી ડો.રમણભાઇ પટેલ, ટ્રસ્ટી ભરતભાઇ ઓડેદરા હિતનાં સમાજશ્રેષ્ઠીઓ, શિક્ષકો અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.Body:.Conclusion: