ETV Bharat / state

પોરબંદરમાં 11322 મતદારોનો ઉમેરો, 23મીએ કરશે મતદાન - pbr

પોરબંદરઃ લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે જિલ્લા ચૂંટણીતંત્ર દ્રારા 1-1-19નાં રોજ 18 વર્ષ પુરા થતા હોય તે મુજબ લાયકાતની તારીખના સંદર્ભે 31 જાન્યુઆરી 2019નાં રોજ મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિ કરવામાં આવી હતી. આ યાદીમાં જેમના નામ બાકી રહી ગયા હોય તથા 18 વર્ષ પૂર્ણ થયા હોય તેવા મતદારો માટે ચૂંટણીતંત્ર દ્રારા સતત મતદાર યાદી સુધારણા કાર્યક્રમો અને ખાસ ઝુંબેશ પણ યોજવામાં આવ્યો હતો.

ફાઇલ ફોટો
author img

By

Published : Apr 16, 2019, 9:36 PM IST

ચૂંટણીતંત્રના સતત પ્રયાસોના લીધે 11-પોરબંદર સાંસદિય મતવિસ્તારમાં 31 જાન્યું 19નાં રોજ પ્રસિધ્ધ કરેલ મતદાર યાદી બાદ 4/4/2019ની સ્થિતીએ 11322 મતદારોનો ઉમેરો થયો છે. અર્થાત 31 જાન્યુ 19નાં રોજ કુલ મતદારો 16,49,610 હતા તે હવે 16,60,932 થયા છે.

11-પોરબંદર લોકસભા મત વિસ્તારમાં તારીખ 4/4/2019ની સ્થિતીએ મતદારોના આંકડાઓ......

વિગત પુરૂષ મતદાર સ્ત્રી મતદાર થર્ડ જેન્ડર કુલ
73-ગોંડલ 112701 104673 7 217381
74-જેતપુર 136666 124113 2 260781
75-ધોરાજી 133445 1241830 0 257628
85-માણાવદર 125681 114279 0 239960
88-કેશોદ 120517 111556 0 232073
83-પોરબંદર 126858 119258 3 246119
84-કુતિયાણા 108105 98885 0 206990
કુલ 863973 796947 12 1660932

ચૂંટણીતંત્રના સતત પ્રયાસોના લીધે 11-પોરબંદર સાંસદિય મતવિસ્તારમાં 31 જાન્યું 19નાં રોજ પ્રસિધ્ધ કરેલ મતદાર યાદી બાદ 4/4/2019ની સ્થિતીએ 11322 મતદારોનો ઉમેરો થયો છે. અર્થાત 31 જાન્યુ 19નાં રોજ કુલ મતદારો 16,49,610 હતા તે હવે 16,60,932 થયા છે.

11-પોરબંદર લોકસભા મત વિસ્તારમાં તારીખ 4/4/2019ની સ્થિતીએ મતદારોના આંકડાઓ......

વિગત પુરૂષ મતદાર સ્ત્રી મતદાર થર્ડ જેન્ડર કુલ
73-ગોંડલ 112701 104673 7 217381
74-જેતપુર 136666 124113 2 260781
75-ધોરાજી 133445 1241830 0 257628
85-માણાવદર 125681 114279 0 239960
88-કેશોદ 120517 111556 0 232073
83-પોરબંદર 126858 119258 3 246119
84-કુતિયાણા 108105 98885 0 206990
કુલ 863973 796947 12 1660932
LOCATION_PORBANDAR

પોરબંદર લોકસભા વિસ્તારમાં  ૧૧૩૨૨ મતદારોનો ઉમેરો 

પોરબંદર તા.૧૫, લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે જિલ્લા ચૂંટણીતંત્ર દ્રારા ૧/૧/૧૯નાં રોજ ૧૮ વર્ષ પુરા થતા હોય તે મુજબ લાયકાતની તારીખના સંદર્ભે ૩૧ જાન્યુ. ૨૦૧૯નાં રોજ મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિ કરવામાં આવી હતી. આ યાદીમાં જેમના નામ બાકી રહી ગયા  હોય તથા ૧/૧/૧૯નાં રોજ ૧૮ વર્ષ પૂર્ણ થયા હોય તેવા મતદારો માટે ચૂંટણીતંત્ર દ્રારા સતત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અને ખાસ ઝુંબેશ પણ યોજવામાં આવી હતી. 
ચૂંટણીતંત્રના સતત પ્રયાસોના લીધે ૧૧-પોરબંદર સંસદિય મતવિસ્તારમાં ૩૧ જાન્યું ૧૯નાં રોજ પ્રસિધ્ધ કરેલ મતદાર યાદી બાદ ૪/૪/૨૦૧૯ની સ્થિતીએ ૧૧૩૨૨ મતદારોનો ઉમેરો થયો છે. અર્થાત ૩૧ જાન્યુ ૧૯નાં રોજ કુલ મતદારો ૧૬,૪૯,૬૧૦ હતા તે હવે ૧૬,૬૦,૯૩૨ થયા છે. 
૧૧-પોરબંદર લોકસભા મત વિસ્તારમાં તા.૪/૪/૨૦૧૯ની સ્થિતીએ મતદારોના આંકડા નીચે મુજબ છે. 
વિગત પુરૂષ મતદાર સ્ત્રી મતદાર થર્ડ જેન્ડર કુલ
૭૩-ગોંડલ ૧૧૨૭૦૧ ૧૦૪૬૭૩ ૨૧૭૩૮૧
૭૪-જેતપુર ૧૩૬૬૬૬ ૧૨૪૧૧૩ ૨૬૦૭૮૧
૭૫-ધોરાજી ૧૩૩૪૪૫ ૧૨૪૧૮૩ ૨૫૭૬૨૮
૮૫-માણાવદર ૧૨૫૬૮૧ ૧૧૪૨૭૯ ૨૩૯૯૬૦
૮૮-કેશોદ ૧૨૦૫૧૭ ૧૧૧૫૫૬ ૨૩૨૦૭૩
૮૩-પોરબંદર ૧૨૬૮૫૮ ૧૧૯૨૫૮ ૨૪૬૧૧૯
૮૪-કુતિયાણા ૧૦૮૧૦૫ ૯૮૮૮૫ ૨૦૬૯૯૦
કુલ ૮૬૩૯૭૩ ૭૯૬૯૪૭ ૧૨ ૧૬૬૦૯૩૨

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.