ETV Bharat / state

ટ્રાફિકના નવા નિયમ બાદ PUC સેન્ટર પર વાહન ચાલકોનો ઘસારો

પાટણ: રાજ્યમાં સોમવારથી મોટર વ્હીકલ એકટનો નવો કાયદો અમલી થયો છે. જેને લઈ વાહન ચાલકો પાસેથી દંડની રકમ વસુલવામાં આવી રહી છે, ત્યારે પાટણ શહેરના PUC સેન્ટરો પર PUC સર્ટી લેવા માટે સવારથી જ વાહન ચાલકોની લાંબી કતારો જોવા મળી હતી. જેને લઈને વાહન ચાલકોને ભારે હલાકીઓ ભોગવવી પડી હતી.

author img

By

Published : Sep 16, 2019, 8:15 PM IST

etv bharat patan

સરકાર દ્વારા સોમવારથી સમગ્ર રાજ્યમાં ટ્રાફિક નિયમનના સુધારેલા કાયદાની અમલવારી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત પાટણ શહેર સહિત જિલ્લામાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકો પાસેથી દંડની રકમ વસુલ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. જેને લઇ વાહનમાં દંડની વધેલી અસહ્ય રકમને લઈ વાહન ચાલકોમાં ડર જોવા મળી રહ્યો છે, ત્યારે પાટણ શહેરમાં આવેલ PUC સેન્ટર પર PUC સર્ટિફિકેટ લેવા માટે વાહન ચાલકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો હતો.

પાટણમાં PUC સેન્ટરો પર વાહન ચાલકોનો ઘસારો

પાટણ શહેરમાં માત્ર બે PUC સેન્ટરો આવેલા છે. આ બે સેન્ટરો પર સવારથી જ વાહન ચાલકોએ PUC સર્ટી લેવા માટે લાઈનો લગાવી હતી અને કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેવું પડ્યું હતું. જેથી વાહનચાલકો પાટણમાં PUC સેન્ટરોની સંખ્યા વધારવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. તે સાથે-સાથે સરકારના આ અભિગમને પણ આવકારે છે. તેમજ માત્ર વાહન ચાલકોનો સમય બચે તે પ્રમાણેની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવે તેવી લોકો માગ કરી રહ્યા છે.

Intro:(સ્ટોરી એપૃવ બાય એસાઇમેન્ટ ડેસ્ક)

રાજ્ય મા આજથી મોટર વ્હીકલ એકટના નવો કાયદો અમલી થયો છે. જેને લઈ વાહન ચાલકો પાસેથી દંડ ની રકમ વસુલવામાં આવી રહી છે. ત્યારે પાટણ શહેર ના પી.યુ.સી. સેન્ટરો પર પી.યુ.સી.સર્ટી લેવામાટે સવારથીજ વાહન ચાલકો ની લાંબી કતારો સર્જાઈ છે. જેને લઈ વાહન ચાલકો ને ભારે હલાકીઓ ભોગવવી પડે છે.

Body:સરકાર દ્વારા આજથી સમગ્ર રાજ્ય મા ટ્રાફિક નિયમન ના સુધારેલા કાયદા ની અમલવારી શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત પાટણ શહેર સહિત જિલ્લા મા ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો પાસેથી દંડ ની રકમ વસુલ કરવાની કામગીરી હાથ ધરાઈ છે જેને લઇ વાહનમા દંડ ની વધેલી અસહ્ય રકમ ને લઈ વાહન ચાલકોમાં ડર જોવા મળી રહ્યો છે. ત્યારે પાટણ શહેર મા આવેલ પી.યુ.સી. સેન્ટર પર પી.યુ.સી. સર્ટિફિકેટ લેવા માટે વાહન ચાલકોને ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.પી.યુ.સી.સેન્ટર પર વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે.

Conclusion:પાટણ શહેર મા માત્ર બે પી.યુ.સી.સેન્ટરો આવેલા છે ત્યારે સરકારે મોટર વ્હીકલ એકટ નો સુધારેલ કાયદો અમલી કર્યો છે.બે સેન્ટરો પર સવારથીજ વાહન ચાલકો પી.યુ.સી. સર્ટી લેવામાટે લાઈનો લગાવે છે અને કલાકો સુધી લાઈનો મા ઉભા રહેવું પડે છે.જેથી પાટણ મા પી.યુ.સી.સેન્ટરો ની સંખ્યા વધારવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે. સાથે સાથે સરકારના આ અભિગમને પણ આવકારે છે.માત્ર વાહન ચાલકોનો સમય બચે તે પ્રમાણે ની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

બાઈટ 1 રાહુલ મોદી વાહન ચાલક

બાઈટ 2 મહેશભાઈ પંચાલ વાહન ચાલક
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.