ETV Bharat / state

પાટણ માર્કેટયાર્ડમાં તમાકુના વેચાણને કારણે APMC ચેરમેનનો થયો વિરોધ - chairman

પાટણ: શહેરના અંબિકા શાક માર્કેટના વેપારીઓએ APMC ના ચેરમેનનો ભારે વિરોધ કરી રેલી યોજી આક્રોશ વ્યક્ત કર્યો હતો.

ફાઈલ ફોટો
author img

By

Published : Mar 29, 2019, 6:38 PM IST

APMC ચેરમેન ડી.જે પટેલ દ્વારા હાઈ-વે સ્થિત સરદાર પટેલ શાક માર્કેટમાં શાકભાજીની સાથે સાથે તમાકુનું વેચાણ કરવાનો નિર્ણય લેતા વેપારીઓમાં ચેરમેન વિરૂદ્ધ ભારે નારાજગી જોવા મળી હતી. જેને લઈ શુક્રવારે વેપારીઓએ આક્રોશ રેલી યોજી હતી.

પાટણમાં વેપારીઓએ કર્યો વિરોધ

જેમાં ચેરમેન વિરોધી સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યા હતા. આ સાથે જ માર્કેટમાં શાકભાજી ફેંકીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. આ અંગે વેપારીઓએ જણાવ્યું કે, તમાકુ સ્વાસ્થ્ય માટે હાનીકારક છે અને તે તમાકુ ચેરમેન દ્વારા શાક બજારમાં વેચવામાં આવી રહ્યું છે. જે નિર્ણય નુકસાનકારક છે, જેનો અમે વિરોધ નોંધાવીએ છીએ.

RJ_GJ_PTN_29_MARCH_01_VEPARIO NO VIRODH _VDO_STORY_BHAVESH BHOJAK PATAN

સ્લગ - શક માર્કેટ ના વેપારીઓ એ કર્યો વિરોધ 

એન્કર - પાટણ શહેર ના અંબિકા શાક માર્કેટ ના વેપારીઓ એ એ.પી.એમ.સી ના ચેરમેન નો ભારે વિરોધ કરી રેલી યોજી આક્રોશ વ્યક્ત કર્યો હતો  એ.પી.એમ.સી ના ચેરમેન ડી.જે પટેલ દ્વારા હાઈવે સ્થિત સરદાર પટેલ શાક માર્કેટ માં શાકભાજી ની સાથે સાથે તમાકુ નું  વેચાણ કરવા નો નિર્ણય લેતા વેપારીઓ માં ચેરમેન સામે ભારે નારાજગી પ્રસરી જવા પામી છે જેને લઈ આજે વેપારીઓ એ આક્રોશ રેલી યોજી હતી જેમાં ચેરમેન વિરોધી સુત્રોચ્ચાર પોકારી દેખાવો કર્યા હતા સાથે જ માર્કેટ માં શાકભાજી ફેકીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો આ અંગે વેપારીઓ એ જણાવ્યું હતું કે તમાકુ સ્વાસ્થ્ય માટે હાનીકારક છે અને તે તમાકુ ચેરમેન દ્વારા શાક બજાર માં વેચાણે રાખવા નો  નિર્ણય નુકસાન કારક છે જેનો અમે વિરોધ નોધાવીએ છીએ 

વિઝન 

બાઈટ - ૧ મનોજ પટેલ ,શાક માર્કેટ પ્રમુખ 

બાઈટ - ઉમેદભાઈ પટેલ ,વેપારી    

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.