ETV Bharat / state

ઠંડી વિના ઘઉંના પાક પર ખતરો, પાટણ જિલ્લામાં બે લાખ હેક્ટર જમીનમાં રવિ પાકોનું વાવેતર - Patan district

શિયાળાની ઋતુની ઠંડીનો (Sowing of rabi crops patan) ચમકારો વધતા પાકને અસર જોવા મળી રહી છે. ગયા વર્ષ કરતા આ વખતે ઘઉં અને અન્ય પાકના વાવેતરમાં વધારો (Sowing of rabi crops in Patan) જોવા મળી રહ્યો છે. વાતાવરણમાં આવતા અચાનક બદલાવોને (Sowing of rabi crops in Gujarat) કારણે પાકને નુકશાન થઇ શકે છે.

ઠંડી વિના ઘઉંના પાક પર ખતરો, પાટણ જિલ્લામાં બે લાખ હેક્ટર જમીનમાં રવિ પાકોનું વાવેતર

author img

By

Published : Dec 21, 2022, 8:21 PM IST

ઠંડી વિના ઘઉંના પાક પર ખતરો, પાટણ જિલ્લામાં બે લાખ હેક્ટર જમીનમાં રવિ પાકોનું વાવેતર

પાટણ જિલ્લામાં શિયાળાની ઋતુમા ઠંડીનો (Sowing of rabi crops patan) ચમકારો વધતા ઘઉં સહિતના કેટલાક પાકો પર તેની અસર જોવા મળી રહી છે. જિલ્લામાં ગત વર્ષની તુલનાએ ચાલુ વર્ષએ ઘઉં અને અન્ય પાકના વાવેતરમાં વધારો (Sowing of rabi crops in Patan) જોવા મળી રહ્યો છે.પાટણ જિલ્લામાં ગત વર્ષે શિયાળામાં 26860 હેક્ટર જમીનમાં ઘઉંનું વાવેતર થયું હતું જેની સામે ચાલુ વર્ષે 38840 હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું છે.

પાકોનું વાવેતર 8057 હેક્ટર જમીનમાં ચણાનું (Sowing of rabi crops in Gujarat) વાવેતર થયું હતું તેની સામે ચાલુ વર્ષે 44050 હેક્ટર જમીનમાં ચણા નું વાવેતર થયું છે. ગત વર્ષે 38154 હેક્ટર જમીનમાં રાઈનું વાવેતર થયુ હતું જેની સામે ચાલુ વર્ષે 34693 જમીનમાં રાઈનું વાવેતર થયું છે.15715 હેક્ટરમાં જીરાનું વાવેતર થયું હતું. જેની સામે ચાલુ વર્ષે 22329 હેક્ટરમાં જીરાનું વાવેતર થયું છે. ગત વર્ષે 22725 હેક્ટર જમીનમાં ઘાસચારાનું વાવેતર (Sowing of rabi crops in Patan) થયું હતું. ત્યારે ચાલુ વર્ષે 29692 હેક્ટર જમીનમાં ઘાસચારાના પાકોનું વાવેતર થયું છે. 44050 હેક્ટર વિસ્તારમાં ચણાનું વાવેતર કરવામાં આવેલ છે. જેમાં સમી પંથકમાં સૌથી વધુ 28150 હેકટરમાં ચણાનું વાવેતર થયેલ છે.

હેક્ટરમાં વાવેતર નોંધાયું સાંતલપુર તાલુકામાં સૌથી વધુ જીરાનું વાવેતર(Santalpur highest cumin cultivation) થયું છે. જિલ્લામાં 22,329 હેકટરમાં જીરાનું વાવેતર કરાયેલ છે. જીરાના વાવેતરમાં સૌથી વધુ સાંતલપુર તાલુકા વિસ્તારમાં 13950 હેકટરમાં જીરું વવાયું છે.8 421 હેક્ટર વિસ્તારમાં સવા અને 5930 હેકટર વિસ્તારમાં (Sowing of rabi crops in Patan) તમાકુનું વાવેતર થયેલ છે. પાટણ અને સરસ્વતી વિસ્તારમાં રાઈનું સૌથી(Sowing of rabi crops in Gujarat) વધુ વાવેતર થયેલ છે. જિલ્લામાં 29,692 હેકટરમાં ઘાસચારો પણ વાવવામાં આવેલ છે. જિલ્લામાં તાલુકા દીઠ વાવેતર વિસ્તાર પર નજર કરવામાં આવે તો સૌથી વધુ સમી તાલુકામાં 42,055 એક્ટર વિસ્તારમાં અને સાંતલપુર તાલુકા વિસ્તારમાં 37,702 હેક્ટરમાં વાવેતર નોંધાયો છે. ત્યારબાદ રાધનપુર પંથકમાં 23,770 એક્ટરમાં અને પાટણ તેમજ ચાણસ્મા તાલુકા વિસ્તારમાં 18425 હેક્ટરમાં વાવેતર થયેલ છે. હારીજ તાલુકા વિસ્તારમાં 17,060 હેક્ટરમાં અને સરસ્વતી પંથકમાં 16,810 હેક્ટરમાં વાવેતર નોંધાયું છે.

અનુકૂળ હવામાન જિલ્લાના અન્ય તાલુકાઓમાં શંખેશ્વર (Sowing of rabi crops in Patan)તાલુકામાં 15,615 હેક્ટરમાં અને સિદ્ધપુર તાલુકા વિસ્તારમાં 11,900 હેક્ટરમાં વિવિધ શિયાળું પાકોનું વાવેતર થયેલ છે. ખેતીવાડી અધિકારી એમ એસ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે 15000 હેક્ટર વિસ્તારમાં વાવેતર વધવા પાછળનું કારણ અનુકૂળ હવામાન ખરીફ ઋતુમાં જે વાવેતર ઓછું થયું હતું તે અને ખેડૂતોને પોષણક્ષમ બજાર ભાવ વધુ મળવાને કારણે વાવેતર વધ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.