ETV Bharat / state

ભારે વરસાદના કારણે રસ્તાઓ ફેરવાયા બેટમાં

પાટણ જિલ્લામાં વરસાદનો ત્રીજો રાઉન્ડ Gujarat rain update ધમાકેદાર જોવા મળી રહ્યો છે. ગત મોડી રાતથી પંથકમાં વરસાદી Rain in Patan માહોલ જામતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પાટણ જિલ્લામાં ક્યા કેટલો rain update today વરસાદ વરસ્યો તેના વિશે જાણીએ.

માર્ગો પર પાણી ફરી વળતા વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં

author img

By

Published : Aug 17, 2022, 1:41 PM IST

પાટણ હવામાન વિભાગની આગાહીને (rain update today) પગલે પાટણ શહેર સહિત જિલ્લામાં છેલ્લા બે દિવસથી ફરી વરસાદી વાતાવરણ જામ્યું છે. દિવસભર હળવાથી ભારે વરસાદની ઝાપટા (Rain in Patan) ચાલુ રહેતા જનજીવન પ્રભાવિત થયું હતું. સિદ્ધપુરમાં સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ પડતા સર્વત્ર પાણી ભરાયા હતા. પાટણ શહેરમાં પણ સવારના સમયે ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારો પાણી ભરાયા હતા. (Gujarat rain update)

પાટણમાં વરસાદની હેલી

આ પણ વાંચો ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા વાહનવ્યવહારમાં મોટી બ્રેક

પાટણમાં વરસાદ ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે (Rain Forecast in Gujarat) પાટણ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ફરી વરસાદી વાતાવરણ સર્જાતા સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. સોમવારે મોડી રાતથી મેઘરાજાએ ધીમી ગતિએ વરસાદ વરસવાનું શરૂ કર્યું હતું. આજે ત્રીજા દિવસે પણ સવારથી જ વરસાદી માહોલ યથાવત રહેવા પામ્યો હતો. વરસાદી પાણી માર્ગો ઉપર ફરી વળતા જનજીવન પ્રભાવિત થયું હતું. તો સવારના સમયે શાળા કોલેજોએ જતા વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવી પડી હતી. પાટણ શહેરમાં અઢી ઈંચ વરસાદ પડતા નિશાળ વાળા વિસ્તારો અને માર્ગો ઉપર પાણી ફરતા થયા હતા.

પાટણમાં વરસાદની હેલી
પાટણમાં વરસાદની હેલી

આ પણ વાંચો વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં વાહનચાલકોને આવ્યો ભોગવવાનો વારો

ક્યાં કેટલો વરસાદ સવારના સમયે જ વરસાદ પડતા વાહન ચાલકો અને શાળા કોલેજમાં જતા વિદ્યાર્થીઓ પાણી ભરાવવાની સમસ્યાને લઇ મુશ્કેલીમાં મુકાયા હતા. પાટણમાં રેલવે ગરનાળુ અને કોલેજ કેમ્પસ અંડરપાસમાં પાણી ભરાતા વાહનચાલકો પ્રભાવિત થયા હતા. તો શહેરના હાઇવે (rain monsoon 2022) માર્ગો ઉપર પણ પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. પાટણ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વરસાદ શરૂ થયો છે. જેમાં સિદ્ધપુરમાં 138 mm, ચાણસ્મા 77 mm, સરસ્વતીમા 55 mm, પાટણમા 63 mm, સમીમાં 33 mm, શંખેશ્વરમાં 48 mm, સાંતલપુરમાં 51 mm, હારીજમાં 45 mm, રાધનપુરમા 54 mm વરસાદ નોંધાયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.