પાટણઃ પાટણ શહેર સહિત જિલ્લામાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. છતા લોકો કોરોના બાબતે હજુ પણ બેદરકારી પૂર્વક વર્તી રહ્યા છે. લોકો બિન્દાસપણે માસ્ક વગર બજારોમાં ફરતા જોવા મળે છે ત્યારે આવા લોકોને નિયમોનું પાલન કરાવવા પાટણ પોલિસે લાલ આંખ કરી છે. અત્યાર સુધીમાં 19,41,400નો દંડ વસુલ કરી કાયદાના પાઠ ભણાવ્યા છે.
પાટણમાં માસ્ક વગર નીકળેલા લોકોને પોલીસે કાયદાના પાઠ ભણાવ્યા - માસ્ક
પાટણ જિલ્લામાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. છતા લોકો કોરોના બાબતે હજુ પણ બેદરકારી પૂર્વક વર્તી રહ્યા છે. અને બિન્દાસપણે માસ્ક વગર બજારોમાં ફરતા જોવા મળે છે ત્યારે આવા લોકોને નિયમોનુ પાલન કરાવવા પાટણ પોલિસે લાલ આંખ કરી છે.
માસ્ક વગર નીકળેલા લોકોને પોલિસે કાયદાના પાઠ ભણાવ્યા