ગુજરાત પોલીસ લાઈન બોયઝ હેલ્પ સેન્ટર પાટણ જિલ્લાના કાર્યકરો દ્વારા બાળકોને ચોપડા, બ્લડ ડોનેશન, પોલીસ વિભાગમાં આકસ્મિક મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને રોકડ સહાય સહિતની અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ત્યારે ઉનાળામાં પક્ષીઓને પાણી મળી રહે તે માટે આજે શહેરના બગવાડા ચોક ખાતે પાણીના કુંડા તેમજ રેડિએશનના કારણે લુપ્ત થતી ચકલીઓની જાળવણી માટે ચકલીના માળાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
પાટણમાં ચકલીના માળા અને પાણીના કૂંડાનું કરાયું વિતરણ - GUJARATI NEWS
પાટણ: જિલ્લાની સેવાભાવી સંસ્થાઓની સાથે સાથે સમાજનું રક્ષણ કરતાં પોલીસ વિભાગના સેવાભાવી કાર્યકરો પણ પશુ પક્ષીઓની સેવામાં સહભાગી થયા છે. ગુજરાત પોલીસ લાઈન બોયઝ હેલ્પ સેન્ટર પાટણ જિલ્લાના કાર્યકરોએ આજે પક્ષીઓ માટે પાણીના કુંડા અને પક્ષીના માળાઓનું વિતરણ કર્યું હતું.
patan
ગુજરાત પોલીસ લાઈન બોયઝ હેલ્પ સેન્ટર પાટણ જિલ્લાના કાર્યકરો દ્વારા બાળકોને ચોપડા, બ્લડ ડોનેશન, પોલીસ વિભાગમાં આકસ્મિક મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને રોકડ સહાય સહિતની અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ત્યારે ઉનાળામાં પક્ષીઓને પાણી મળી રહે તે માટે આજે શહેરના બગવાડા ચોક ખાતે પાણીના કુંડા તેમજ રેડિએશનના કારણે લુપ્ત થતી ચકલીઓની જાળવણી માટે ચકલીના માળાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
Intro:પાટણ ની સેવાભાવી સંસ્થાઓ ની સાથે સાથે સમાજનું રક્ષણ કરતાં પોલીસ વિભાગ ના સેવાભાવી કાર્યકરો પણ પશુ પક્ષીઓ ની સેવામાં સહભાગી થયા છે. ગુજરાત પોલિસ લાઈન બોયઝ હેલ્પ સેન્ટર પાટણ જિલ્લા ના કાર્યકરો એ આજે પક્ષીઓ માટે પાણી ન કુંડા અને પક્ષી ઘર ના માળાઓ નું વિતરણ કાર્ય કર્યું હતું
Body:ગુજરાત પોલિસ લાઈન બોયઝ હેલ્પ સેન્ટર પાટણ જિલ્લા ના કાર્યકરો દ્વારા બાળકોને ચોપડા, બ્લડ ડોનેશન,પોલીસ વિભાગ માં આકસ્મિક મૃત્યુ પામેલ વ્યક્તિ ના પરિવાર ને રોકડ સહાય સહિત ની અનેક વિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામા આવે છે ત્યારે ઉનાળા ના પક્ષીઓ ને પાણી મળી રહે તે માટે આજે શહેર ના બગવાડા ચોક ખાતે પાણી ના કુંડા તેમજ રેડિયેશન ને કારણે લુપ્ત થતી ચકલીઓ ની જાળવણી માટે ચકલી માળાઓ નું વિતરણ વિનામૂલ્યે કરવા મા આવ્યું હતું.
Conclusion:પોલિસ બોયઝ સેન્ટર દ્વારા 500 થી વધુ પાણી ના કુંડા તેમજ 100 જેટલા ચકલીઓ ના માળાનું વિતરણ કર્યુ હતું. મોટી સંખ્યા ના નગરજનો એ પાણી ના કુંડા અને પક્ષી ઘર ના માળાઓ લીધા હતા.
બાઈટ:- નિકુંજ પરમાર કાર્યકર પોલીસ લાઈન હેલ્પ સેન્ટર