ETV Bharat / state

પાટણમાં વડાપ્રધાનના જન્મદિનની ઉજવણી નિમિત્તે ભાજપ દ્વારા સ્વછતા અભિયાન યોજાયું - Prime Minister Narendra Modi

પાટણ: જિલ્લાના ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણીના ભાગ રૂપે રાણીની વાવ રોડ પરની બન્ને સાઈડો પરનો કચરો સાફ કરી સ્વછતા અભિયાન કાર્યક્રમ યોજીયો હતો.

patan
author img

By

Published : Sep 15, 2019, 5:11 PM IST

આગામી 17મી સપ્ટેમ્બરના રોજ ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાન નરેદ્ર મોદીના જન્મ દિવસને લઈ સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા સપ્તાહના માધ્યમથી જન્મ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

પાટણમાં વડાપ્રધાનના જન્મ દિવસની ઉજવણી નિમિત્તે ભાજપ દ્રારા સ્વાછતા અભિયાન યોજાયું

જેના ભાગ રૂપે રવિવારે પાટણ શહેર ભાજપ દ્વારા વર્ડ હેરિટેઝ એવી રાણીની વાવ પાસે સ્વચ્છતા અભિયાનની કામગીરી હાથ ધરી હતી. જેમાં ભાજપના આગેવાનો કાર્યકરોએ રોડની બન્ને સાઈડો પરના કચરાને સાફ કરી સેવાના માધ્યમથી વડાપ્રધાનના જન્મ દિવસની ઉજવણીની શરૂઆત કરી છે. ભાજપના આગેવાનો કાર્યકરોએ કચરાની સફાઈ કર્યા બાદ લોકોના આરોગ્યની સુખાકારી માટે રોડ પર જંતુનાશક દવાનો છંટકાવ પણ કર્યો હતો.

Intro:(સ્ટોરી એપૃવ બાય ડે પ્લાન )

પાટણ ભાજપ દ્વારા દેશ ના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મ દિવસની ઉજવણી ના ભાગ રૂપે રાણીની વાવ રોડ પર સ્વછતા અભિયાન હાથ ધરી રોડ ની બન્ને સાઈડો પર નો કચરો સાફ કર્યો હતો.

Body:આગામી 17 મી સપ્ટેમ્બર ના રોજ ગુજરાત ના પનોતા પુત્ર અને દેશ ના વડાપ્રધાન નરેદ્ર મોદી ના જન્મ દિવસ ને લઈ સમગ્ર દેશ મા ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા સપ્તાહ ના માધ્યમથી જન્મ દિવસ ની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે જેના ભાગ રૂપે આજે પાટણ શહેર ભાજપ દવારા વર્ડ હેરિટેઝ એવી રાણી ની વાવ પાસે સ્વચ્છતા અભિયાન ની કામગીરી હાથ ધરી હતી.જેમાં ભાજપ ના આગેવાનો કાર્યકરો એ રોડ ની બન્ને સાઈડો પર ના કચરાને સાફ કરી સેવાના માધ્યમથી વડા પ્રધાનના જન્મ દિવસ ની ઉજવણી ની શરૂઆત કરી હતી.

Conclusion:ભાજપ ના આગેવાનો કાર્યકરોએ કચરાની સફાઈ કર્યા બાદ લોકો ના આરોગ્ય ની સુખાકારી માટે રોડ પર જંતુનાશક દવાનો છંટકાવ પણ કર્યો હતો.

બાઈટ 1 રણછોડભાઈ દેસાઈ પૂર્વ ધારાસભ્ય પાટણ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.