ETV Bharat / state

બનાસ નદી બે કાંઠે, રાધનપુર તાલુકાના ગામોને એલર્ટ કરાયા - Villages on the banks of Banas river

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાંથી પસાર થતી બનાસ નદીમા વરસાદી પાણીની આવક થતા બારેમાસ સૂકી ભંડ રહેતી નદી બે કાંઠે વહેતી થઈ છે. જેથી નદી કાંઠે વસેલા 15 ગામોમાં રહેતા લોકોને નદી નજીક ન જવા તંત્ર દ્વારા સૂચના જાહેર કરવામાં આવેલી છે. Radhanpur Taluka of Patan District, Rainwater income in the river

બનાસ નદી બન્ને કાંઠે થઈ વહેતી, રાધનપુર તાલુકાના ગામોને કરાયા એલર્ટ

author img

By

Published : Aug 17, 2022, 9:57 PM IST

પાટણ ભારે વરસાદને પગલે રાધનપુર તાલુકાના (Radhanpur Taluka of Patan District ) 15 ગામોને વહીવટી તંત્ર દ્વારા એલર્ટ (Alert by administration to villages) કરાયા બનાસ નદીના કાંઠે આવેલા 15 ગામોને તંત્ર દ્વારા કરાયા એલર્ટ નદીમાં પ્રવેશ ન કરવા રાધનપુર મામલતદાર (Mamlatdar of Radhanpur ) દ્વારા ગામ લોકોને કરાઈ સૂચના આપવામાં આવી છે.

બનાસ નદીના કાંઠે આવેલા 15 ગામોને તંત્ર દ્વારા કરાયા એલર્ટ

આ પણ વાંચો અરવલ્લીમાં સાંબેલાધાર વરસાદ, 70 ગામડાઓમાં હાઈ એલર્ટ

નદી બન્ને કાંઠે વહેતી થઈ ઉપરવાસમાં અને રાધનપુર તાલુકામાં પડેલા ભારે વરસાદને કારણે બનાસ નદી બે કાંઠે વહેતી થઈ છે. પાંચ વર્ષ બાદ બનાસ નદી બે કાંઠે વહેતી થતા આ વિસ્તારના લોકોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ભારે વરસાદના પગલે નદીમાં વધુ પાણી આવવાની શક્યતાને લઈને રાધનપુર તાલુકામાં બનાસ નદીના (Banas River in Radhanpur Taluka) કાંઠે વસેલા 15 જેટલા ગામોના સરપંચ અને તલાટીને મામલતદાર કચેરી દ્વારા લેખિત સૂચના (Written notification by Mamlatdar office) આપવામાં આવી છે.

દીમાં પ્રવેશ ન કરવા રાધનપુર મામલતદાર દ્વારા ગામ લોકોને કરાઈ સૂચના

તલાટી અને સરપંચોને આદેશ જેમાં 16મી ઓગસ્ટ 2022થી 20 ઓગસ્ટ 2022 સુધી ઉપરવાસ અને તાલુકામાં ભારે વરસાદને કારણે બનાસ નદીમાં પાણી આવવાની શક્યતા હોવાથી નદી કિનારે આવેલા ગ્રામજનોને નદીના પટમાં કે નદીના પ્રવાહમાં પ્રવેશ ન કરે તેના માટે તમામ ગામોના (Villages of Radhanpur Taluka) લોકોને સૂચના જાહેર કરવામાં આવી છે. આ બાબતે તલાટી તેમજ સરપંચોને આદેશ કરવામાં આવ્યો છે.

15  જેટલા ગામોના સરપંચ અને તલાટીને મામલતદાર કચેરી દ્વારા લેખિત સૂચના

આ પણ વાંચો ધરોઈ ડેમમાં પાણીની ભરપૂર આવક, આસપાસના ગામો કર્યા એલર્ટ

આ ગામોને એલર્ટ કર્યા બનાસ નદી બે કાંઠે વહેતી થતા વધુ પાણી આવવાની શક્યતાને પગલે રાધનપુર મામલતદાર દ્વારા બનાસ નદીના કાંઠે આવેલા (Villages on the banks of Banas river) બાદરપુરા, શેરગઢ, નજુપુરા, પેદાશ પુરા, બિસમિલ્લાગંજ, કરસનગઢ, અગીચાણા, જોરાવરગંજ, ધોળકડા, મસાલી, ધરવડી, દેલાણા, ગુલાબપુરા, કામલપુર, છાણીયાથર, શબ્દલપુરા સહીત ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેને પગલે બાદલપુરા ગામના સરપંચ છે નદી કાંઠે રહેતા લોકોને નદીના પાણીમાં ન જવા રૂબરૂ જઈને જાણકારી આપી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.