આવનારા સમયમાં પાણીની વિકટ સમસ્યાને નિવારવા માટે રાજ્ય સરકાર દ્વારા આગોતરું આયોજન કરી જળ સંચય અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં પાણીના સ્તર ઊંચા લાવવા માટે તળાવો નાળા ઊંડા કરી પાણી સંગ્રહની કામગીરી હાથ ધરી છે.
ભણતરની સાથે ગણતર, બી.એમ શાળામાં જલ હૈ તો કલ હૈ વિષય પર પ્રદર્શન યોજાયું - વિજ્ઞાન પ્રદર્શન
પાટણ: જિલ્લામાં વિધાર્થીઓ પાયાના શિક્ષણની સાથે પાણીનું મૂલ્ય સમજી શકે તે માટે બી.એમ.પ્રાથમિક શાળા ખાતે 'જલ હૈ તો કલ હૈ' વિષય પર પોસ્ટર પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શન દ્રારા આપણા જીવનમાં પાણી કેટલુ મહત્વ ધરાવે છે. તે વિશે લોકોને સમજુતી કેળવે છે અને પાણી બચાવવા જાગૃત કરે છે.
patan
આવનારા સમયમાં પાણીની વિકટ સમસ્યાને નિવારવા માટે રાજ્ય સરકાર દ્વારા આગોતરું આયોજન કરી જળ સંચય અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં પાણીના સ્તર ઊંચા લાવવા માટે તળાવો નાળા ઊંડા કરી પાણી સંગ્રહની કામગીરી હાથ ધરી છે.
Intro:(સ્ટોરી એપૃવ બાય એસાઇમેન્ટ ડેસ્ક)
વિધાર્થીઓ પાયાના શિક્ષણ ની સાથે સાથે પાણી નું મૂલ્ય સમજી શકે તે માટે બી.એમ.પ્રાથમિક શાળા ખાતે જલ હૈ તો કલ હૈ... વિષય પર પોસ્ટર પ્રદર્શન યોજાયું.
Body:આવનારા સમય મા પાણી ની વિકટ સમસ્યા ને નિવારવા માટે રાજ્ય સરકાર દ્વારા આગોતરું આયોજન કરી જળ સંચય અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્ય મા પાણી ના સ્તર ઊંચા લાવવા માટે તળાવો નાળા ઊંડા કરી પાણી સંગ્રહ ની કામગીરી હાથ ધરી છે.ત્યારે બાળકો પણ પાણી નું મૂલ્ય સમજી શકે અને બીજા લોકો ને પાણી ની કિંમત સમજાવી શકે તે માટે આજે પાટણ ની બી.એમ.પ્રાથમિક શાળા ખાતે જળ સંચય અંતર્ગત પ્રદર્શન યોજાયું હતું.આ પ્રદર્શન મા વિજ્ઞાન, ઇતિહાસ, ગણિત જેવા વિષયો પર પાણી ને કેન્દ્ર મા રાખી ને વિધાર્થીઓ એ અલગ અલગ પોસ્ટરો રજૂ કર્યા હતા.
Conclusion:પ્રદર્શન મા નદીઓ, સરોવર, તળાવ, વાવ, અને મહાસગરોની સચિત્ર માહિતી વિધાર્થીઓ એ રજૂ કરી હતી. શાળા ના વિધાર્થીઓ અને વાલીઓ એ આ પ્રદર્શન નિહાળ્યું હતું.
બાઈટ 1 મનોજ પટેલ જિલ્લા કો.ઓર્ડીનેટર વાસ્મો