ETV Bharat / state

પ્લાસ્ટિક મુક્ત પાટણ અંતર્ગત રેલી યોજાઈ

પાટણ: મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતી નિમિત્તે પાટણ નગરપાલિકાએ પ્લાસ્ટિક મુક્ત પાટણ જનજાગૃતિ રેલીનું આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પાટણના લોકો પણ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા બંધ થાય તે હેતુથી નગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત જનજાગૃતી રેલીનું આયોજન કર્યું હતું.

પ્લાસ્ટિક મુક્ત પાટણ રેલી
author img

By

Published : Oct 2, 2019, 9:44 PM IST

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2022 સુધીમા સમગ્ર દેશને પ્લાસ્ટિક મુક્ત બનાવા માગે છે, ત્યારે દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતીથી પ્લાસ્ટિકની બેગ, કપ, સહીતની છ વસ્તુઓ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પાટણના લોકો પણ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા બંધ થાય તે હેતુથી નગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત જનજાગૃતી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં શાકભાજીનો વ્યવસાય કરતા દેવીપૂજક સમાજના ભાઈઓ અને બહેનો જોડાયા હતા. પટ્ટણી સમાજના ભાઈઓ બહેનોએ પ્લાસ્ટિક હટાવા અંગેના વિવિધ બેનરો અને પ્લે-કાર્ડ હાથમાં લઈ સૂત્રોચ્ચારો કરી નગરજનોને સંદેશો આપ્યો હતો.

પ્લાસ્ટિક મુક્ત પાટણ અંતર્ગત જનજાગૃતિ રેલી

જનજાગૃતિ રેલી નગરપાલિકાથી નીકળીને શહેરના મુખ્ય માર્ગો પર ફરી અને રેલવે સ્ટેશન સુધી યોજવામાં આવી હતી. રેલીમાં નગરપાલિકાના પ્રમુખે શહેરમા સ્વચ્છતા જાળવવા અને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અંગે લોકોને શપથ લેવડાવ્યા હતા. તથા નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના કર્મચારીઓ પણ આ રેલીમાં જોડાયા હતા.

Intro:સ્ટોરી એપૃવ બાય ડે પ્લાન

મહાત્મા ગાંધી ની 150 મી જન્મ જયંતિ નિમિત્તે પાટણ નગર પાલિકા દ્વારા પ્લાસ્ટિક મુક્ત પાટણ જનજાગૃતિ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં દેવીપૂજક સમાજના ભાઈ બહેનો જોડાયા હતા.

Body:દેશ ના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ની વર્ષ 2022 સુધી મા સમગ્ર દેશ ને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની યોજના છે.ત્યારે દેશના રાષ્ટ્પિતા મહાત્મા ગાંધી ની જન્મ જયંતિ થી પ્લાસ્ટિક ની બેગ,કપ,સહીત ની છ આઇટમો ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે .ત્યારે પાટણ ના લોકો પણ પ્લાસ્ટિક નો ઉપયોગ કરતા બંધ થાય તે હેતુથી નગર પાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત જનજાગૃતિ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.આ રેલી મા શાકભાજી નો વ્યવસાય કરતા દેવીપૂજક સમાજ ના ભાઈ બહેનો જોડાયા હતા.પટ્ટણી સમાજ ના ભાઈ બહેનો એ પ્લાસ્ટિક હટાવ અંગેના વિવિધ બેનરો અને પ્લે કાર્ડ હાથમાં લઈ સૂત્રોચ્ચારો કરી નગરજનો ને સંદેશો આપ્યો હતો.

રેલી નગર પાલિકા થી નીકળી શહેર નાસ મુખ્ય માર્ગો પર ફરી રેલવેસ્ટેશન પહોંચી હતી.માર્ગ મા રેલીમાં જોડાય

Conclusion:રેલી નગર પાલિકા થી નીકળી શહેર નાસ મુખ્ય માર્ગો પર ફરી રેલવેસ્ટેશન પહોંચી હતી.જયાં નગર પાલિકા ના પ્રમુખે શહેર મા સ્વચ્છતા જાળવવા અને પ્લાસ્ટિક નો ઉપયોગ ન કરવા અંગેના શપથ લેવડાવ્યા હતા.રેલીમાં નગરપાલિકા ના ચીફ ઓફિસર સહિત કર્મચારીઓ પણ જોડાયા હતા.

બાઈટ 1 મહેન્દ્રભાઈ પટેલ પ્રમુખ પાટણ નગર પાલિકા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.