પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે યુનિવર્સિટીના શારીરિક સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના પ્રોફેસર અને વહીવટી સ્ટાફને તંદુરસ્ત રહેવા માટેની ફોર્મ્યુલા શીખવવામાં આવી હતી.
પાટણની ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત કાર્યક્રમ યોજાયો - Teacher's Day celebration in Patan
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે શિક્ષક દિન નિમિત્તે શારીરિક સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં તંદુરસ્ત રહેવા માટેની ફોર્મ્યુલા શીખવવામાં આવી હતી અને યુનિવર્સિટીના વિવિધ વિભાગના વડાઓનું શાલ ઓઢાડી કુલપતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત પાટણ યુનિવર્સિટીમાં કાર્યક્રમ યોજાયો