ETV Bharat / state

ભ્રષ્ટાચારીઓને ગરીબો ક્યારેય માફ નહીં કરે: કોંગ્રેસ - પંચમહાલ

પંચમહાલ: જિલ્લામાં આવેલા કાલોલ ખાતેની આવેલા સરકારી અનાજના ગોડાઉનમાં ઑડિટ દરમિયાન ઘઉં અને ચોખાની બોરીના જથ્થાની ઘટ જોવા મળતા કરોડો રૂપિયાનું અનાજ કૌભાંડ બહાર આવ્યું હતું. જે ત્યારબાદ પુરવઠા વિભાગના વિભાગ દ્વારા ગોડાઉન મેનેજર સહિત 9 લોકો સામે કાલોલ પોલીસ વિભાગમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

કોંગ્રેસ યુવાનેતા સાથે સંવાદ
author img

By

Published : Apr 29, 2019, 3:54 PM IST

પંચમહાલ જિલ્લામાં આવેલા કાલોલની સરકારી અનાજના ગોડાઉનમાં રાખેલી ઘઉં અને ચોખાની બોરીઓમાં અનાજની ઘટ જોવા મળી હતી.

કોંગ્રેસ યુવાનેતા સાથે સંવાદ

આ મામલે પંચમહાલ જિલ્લાના કોંગ્રેસ યુવા નેતા અને ગુજરાત પ્રદેશ ડેલીગેટ એવા દુષ્યંતસિંહ ચૌહાણ અનાજ કૌભાંડ મામલે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, પંચમહાલમાં માટે અનાજ કૌભાંડનો મામલો બહાર આવ્યો છે. જે ખુબ જ નિંદનીય વાત છે. ભાજપ સરકાર કહેતી હોય કે અમે ગરીબોના હક માટે લડીએ છે, અને ગરીબોની સરકાર કહેવડાવતી ભાજપના આ શાસનમાં જ ભાજપ સાથે સંકળાયેલાઓ કેમ સામે આવે છે?

આમ કોંગ્રેસના દુષ્યંતસિંહે સવાલો સાથે આક્ષેપો કર્યા હતા. આ પહેલા જમીન કૌભાંડમાં ભાજપ સાથે સંકળાયેલા વ્યક્તિઓનું નામ સામે આવ્યું હતું.

Intro:પંચમહાલ જિલ્લાના કાલોલ ખાતે આવેલા સરકારી અનાજના ગોડાઉનમાં ઓડિટ દરમિયાન ઘઉં અને ચોખા ની બોરીના જથ્થાની ઘટ જોવા મળતા કરોડો રૂપિયાનો મસમોટુ કૌભાંડ અનાજ કૌભાંડ બહાર આવ્યો હતું. ત્યારબાદ પુરવઠા વિભાગના વિભાગ દ્વારા ગોડાઉન મેનેજર સહિત નવ જણ સામે કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

Body:આ મામલે પંચમહાલ જિલ્લાના કોંગ્રેસ યુવા નેતા અને ગુજરાત પ્રદેશ ડેલીગેટ એવા દુષ્યંતસિંહ ચૌહાણ અનાજ કૌભાંડ મામલે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે પંચમહાલમાં માટે અનાજ કૌભાંડ નો મામલો બહાર આવ્યો છે નિંદનીય છે. ભાજપ સરકાર કહેતી હોય કે અમે ગરીબોના હક માટે લડીએ છે.અને ગરીબોની સરકાર કહેવડાવતી ભાજપના આ શાસનમાં જ ભાજપ સાથે સંકળાયેલાઓ કેમ સામે આવે છે.? તેવા સવાંલો સાથે આક્ષેપો કર્યા હતા.આ પહેલા જમીન કૌભાંડમાં ભાજપ સાથે સંકળાયેલા વ્યક્તિઓનું નામ સામે આવ્યુ હતુ.

Conclusion:વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગરીબોની રોટી ગણાતા ઘઉં અને ચોખા પણ છોડી શકતા નથી. તે તો બક્ષવા જોઈએ.આવા લોકોને ગરીબો કયારેય માફ નહીં કરે.લોકસભાની ચૂંટણીમાં ગરીબો જવાબ આપી દેશે.

બાઈટ:- દુષ્યંતસિંહ ચૌહાણ

સ્થાનિક યુવા નેતા (પંચમહાલ કોંગ્રેસ )
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.