ETV Bharat / state

હાલોલમાં 4 નવી 108 એમ્બ્યુલન્સનું લોકાપર્ણ

પંચમહાલઃ જિલ્લાના હાલોલ ખાતે આવેલી રેફરલ હોસ્પિટલમાં ચાર 108 એમ્બ્યુલન્સનું લોકાર્પણ હાલોલના ધારાસભ્ય અને રાજ્યપ્રધાન જયદ્રથસિંહ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું.

halol 4 new 108 ambulances
હાલોલમાં 4 નવી 108 એમ્બ્યુલન્સનુ લોકાપર્ણ
author img

By

Published : Jan 6, 2020, 6:54 AM IST

હાલોલ ખાતે અગાઉ બે 108 એમ્બ્યુલન્સ ઉપલબ્ધ હતી, જ્યારે રવિવારના રોજ નવી 4 એમ્બ્યુલન્સનું લોકાર્પણ થતા લાભાર્થીઓને વધુ સુવિધાનો લાભ મળશે. જયદ્રથસિંહ પરમારે ધાર્મિક પૂજાવિધિ બાદ લોકાપર્ણ કરાયેલી 4 એમ્બ્યુલન્સને ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું. જ્યારે વિશેષ સુવિધા યુકત લાઇફકેર એમ્બ્યુલન્સમાં દર્દી માટે ઇન્સ્ટન્ટ વેન્ટિલેટર કાર્ડિયોગ્રામ સહિત ઓક્સિજનની સુવિધાઓ મળી રહેશે.

હાલોલમાં 4 નવી 108 એમ્બ્યુલન્સનુ લોકાપર્ણ
આ પ્રસંગે 108 વિભાગના મનવીર ડાંગર હાલોલ રેફરલ હોસ્પિટલના ડૉ. ઉદય પ્રકાશ, ડો. સિંહા, સહિત અન્ય સ્થાનિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Intro:પંચમહાલ જીલ્લાના
હાલોલ ખાતે આવેલી રેફરલ હોસ્પિટલમાં ચાર ૧૦૮ એમ્બ્યુલન્સનું લોકાર્પણ હાલોલના ધારાસભ્ય અને રાજ્યપ્રધાન જયદ્રથસિંહ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું.

Body:હાલોલ ખાતે અગાઉ બે 108 એમ્બ્યુલન્સ ઉપલબ્ધ હતી જ્યારે આજે નવીન ચાર એમ્બ્યુલન્સ નું લોકાર્પણ થતા લાભાર્થીઓને વધુ સુવિધાનો લાભ મળશે.જયદ્રથસિંહ પરમારે ધાર્મિક પૂજાવિધિ બાદ લોકાપર્ણ કરાયેલી ૪ એમ્બ્યુલન્સને ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું.
જ્યારે વિશેષ સુવિધા યુકત લાઇફકેર એમ્બ્યુલન્સમાં દર્દી માટે ઇન્સ્ટન્ટ વેન્ટિલેટર કાર્ડિયોગ્રામ સહિત ઓક્સિજન ની સુવિધાઓ મળી રહેશે.

Conclusion:આ પ્રસંગે 108 વિભાગના મનવીર ડાંગર હાલોલ રેફરલ હોસ્પિટલના ડૉ. ઉદય પ્રકાશ, ડો. સિંહા, સહિત અન્ય સ્થાનિક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.