ETV Bharat / state

અહીં નગરપાલિકામાં જ ફાયર ફાઈટરની સુવિધા ઉપલબ્ધ નથી!

પંચમહાલઃ શહેરા, નગર અને તાલુકામાં વર્ષોથી ફાયર ફાઈટરની સુવિધા ના હોવાને કારણે આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી સ્થિતિનું નિર્માણ થતું હોય છે. શહેરા નગરને પાલિકા દરજ્જો હોવા છતાં પણ ફાયર ફાઈટરની સુવિધા ઉપલબ્ધ નથી ત્યારે આ સુવિધા ઉપલબ્ધ થાય તે આવશ્યક છે.

author img

By

Published : May 29, 2019, 7:56 PM IST

શહેરા નગરપાલિકામાં ફાયરફાઈટરની સુવિધા ઉપલબ્ધ નથી

શહેરા નગર પાલિકા 2005થી અસ્તિત્વમાં છે અને 3 ટર્મથી ભાજપનું શાસન છે. પાલિકા ખાતે ફાયર ફાઈટરની સુવિધા ના હોવાથી પાલિકા દ્વારા ફાયર ફાઈટરની સુવિધા ઉપલબ્ધ થાય તે માટેની દરખાસ્ત ઉપરી કચેરી ખાતે મોકલવામાં આવી હતી. તેમ છતાં ફાયરફાઈટરની સુવિધાથી નગર અને તાલુકો વંચિત છે.

જ્યારે સુરતના સરથાણા વિસ્તારમાં બનેલી અગ્નિકાંડની કરુણ ઘટના બાદ ગુજરાતનું તમામ તંત્ર ફાયરસેફટીને લઈને કાર્યવાહી કરી રહ્યું છે ત્યારે નગર અને તાલુકાના વિસ્તારમાં આગની ઘટનાઓ ઉપર કાબુ મેળવા ફાયર ફાઈટર જરૂરી છે. ભાજપ સરકાર જે મોટી મોટી વિકાસની વાતો કરતી હોય છે ત્યારે ફાયરફાઈટરની સુવિધા નગર અને તાલુકા માટે ફાળવે તે જરૂરી છે.

શહેરા નગરપાલિકામાં ફાયરફાઈટરની સુવિધા ઉપલબ્ધ નથી
શહેરાની નગરપાલિકામાં ફાયરફાઈટર ના હોવાના મામલે શહેરા નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર એમ.એ.સોલંકીએ ઈટીવી ભારત સાથેની વાત ચીતમાં જણાવ્યું કે, શહેરા નગરપાલિકામાં ફાયરફાઈટરની સુવિધા ના હોવાનો પ્રશ્ન છે પરંતુ આ અંગે સરકારમાં દરખાસ્ત રજૂ કરી દેવામાં આવી છે. તેમજ શહેરાનગરપાલિકાને આ ફાયરફાઈટરનો લાભ કયારે મળે તે તો સમય જ બતાવશે.

Intro:પંચમહાલના શહેરા નગર અને તાલુકામાં વર્ષોથી ફાયર ફાઈટરની સુવિધા ન હોવાને કારણે આગ લાગે ત્યારે કૂવો ખોદવા જવા જેવી સ્થિતિ નિર્માણ થતું હોય છે. શહેરા નગરને પાલિકા દરજ્જો હોવા છતાં પણ ફાયર ફાઈટરની સુવિધા ઉપલબ્ધ નથી.ત્યારે આ સુવિધા ઉપલબ્ધ થાય તે જરૂરી છે.

Body:શહેરા નગર પાલિકા 2005 થી અસ્તિત્વમાં છે.અને 3 ટર્મથી ભાજપનું શાસન છે. પાલિકા ખાતે ફાયરફાઈટર ની સુવિધા ન હોવાથી પાલિકા દ્વારા ફાયરફાઈટરની સુવિધા ઉપલબ્ધ થાય તે માટેની દરખાસ્ત ઉપરી કચેરી ખાતે મોકલવામાં આવી હતી.તેમ છતાં ફાયરફાઈટરની સુવિધાથી નગર અને તાલુકો વંચિત છે. જ્યારે સુરતના સરથાણા વિસ્તારમાં બનેલી અગ્નિકાંડની કરુણ ઘટના બાદ ગુજરાતનું તમામ તંત્ર ફાયરસેફટીને લઈને કાર્યવાહી કરી રહ્યુ છે.ત્યારે નગર અને તાલુકાના વિસ્તારમાં આગની ઘટનાઓ ઉપર કાબુ મેળવા ફાયર ફાઈટર જરૂરી છે. ભાજપ સરકાર જેમોટી મોટી વિકાસની વાતો કરતી હોય છે.ત્યારે ફાયરફાઈટરની સુવિધા નગર અને તાલુકા માટે ફાળવે તે જરૂરી છે.

Conclusion:શહેરા નગરપાલિકામાં ફાયરફાઈટર ન હોવાના મામલે શહેરા
નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફીસર એમ.એ.સોલંકીએ ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું કે
શહેરા નગરપાલિકામાં ફાયરફાઈટરની સુવિધા ન હોવાનો પ્રશ્ન છે.પણ આ અંગે સરકારમાં દરખાસ્ત રજૂ કરી દેવામાં આવી છે.

ત્યારે શહેરાનગરપાલિકાને આ ફાયરફાઈટરનો લાભ કયારે મળે તે તો સમય જ બતાવશે.

બાઇટ- એમ.એ સોલંકી. ઇન્ચાર્જચીફ ઓફિસર
શહેરાનગર પાલીકા.

ડે પ્લાન પાસ સ્ટોરી છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.