ETV Bharat / state

ETV ભારતનો ગ્રાઉન્ડ રિપોર્ટ: પંચમહાલના આ ગામમાં હેન્ડપંપ શોભાના ગાંઠીયા સમાન - panam dam

પંચમહાલ: ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીની સમસ્યાનો પ્રશ્ન વિકટ બનતો જાય છે. ત્યારે જિલ્લામાં આવેલા શહેરાના હોસેલાવ ગામમાં પાનમ પાણી પુરવઠાની યોજના બનાવવામાં તો આવી છે, પરંતુ તેનો અમલ કરવામાં આવ્યો નથી.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 10, 2019, 7:24 PM IST

પંચમહાલનું હોસેલાવ ગામ એક હજારની વસ્તી ધરાવતું ગામ છે. આ ગામમાં આવેલા ટેકરા ફળિયા, ડાભી ફળિયા તેમજ ખાંટ ફળિયામાં પાણીની સમસ્યાઓ ઉઠવા પામી છે. અહીં પાંચ જેટલા હેન્ડપંપ આવેલા છે, જેમાં પાણીનું સ્તર નીચું જતા પાણી ઓછું આવે છે, જેની સામે ગામમાં પાણી ભરનારી મહિલાઓની સંખ્યા વધારે છે.

પંચમહાલના આ ગામમાં હેન્ડપંપ બન્યા શોભાના ગાંઠીયા સમાન...

આ ઉપરાંત, ગામમાં પાણી મળી રહે તે માટે પાનમ પુરવઠાની પણ યોજના છે. આ સાથે જ ગામમાં આવેલા 5 હેન્ડપંપ જાણે શોભાના ગાઠીયા સમાન બની ગયા છે. જેને કારણે આ ગામની મહિલાઓને પાણી માટે અન્ય ફળિયામાં જવું પડી રહ્યું છે.

Intro: પંચમહાલ જિલ્લાના અમુક ગ્રામીણ વિસ્તારમાં પાણીની સમસ્યા વિકટ બનતી જાય છે.શહેરાના હોસેલાવ ગામે પાનમ પાણી પુરવઠા યોજના શોભાના ગાંઠિયા સમાન બની રહી છે. ગામમાં આવેલા હેડપંપ માં પાણી ઓછું આવે છે.તેની સામે પાણી ભરનારી મહિલાઓની સંખ્યા વધુ હોય છે. પાનમ પુરવઠા યોજનાનું પાણી ગામમાં આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Body:પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલા કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં પાણીની સમસ્યા ઉઠવા પામી છે. ઉનાળાની શરૂઆત
સાથે આ સમસ્યા વિકટ બનતી જાય છે. પંચમહાલ જિલ્લાનું હોસેલાવ ગામ એક હજારથી વધુની વસતિ ધરાવે છે ગામમાં આવેલા ટેકરા ફળિયા ડાભી ફળિયા, ખાંટ ફળિયા, માં ઉનાળો આવતા પાણીની સમસ્યાઓ ઊભી થતી હોય છે. અહીં આવેલા પાંચ જેટલા હેડપંપ માં પાણીનું સ્તર નીચું જતા પાણી ઓછું આવે છે. તેની પાણી ભરનારી મહિલાઓની સંખ્યા વધારે છે.

Conclusion:અહીં ગામમાં પાણી મળી રહે તે માટે પાનમ પુરવઠાની યોજના છે. ગામમાં સમ્પ પણ બનાવેલો છે .પણ તે શોભાના ગાંઠીયા સમાન બની રહ્યો છે.અહીંની મહિલાઓને પાણી માટે અન્ય ફળિયામાં જવું પડે છે.

સંગીતાબેન ( ગ્રામજન)
રશમિકાબેન.(ગ્રામજન)
રમેશ ભાઈ(ગ્રામજન)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.