ETV Bharat / state

જયારે ETV BHARAT બન્યું એક શૈક્ષણિક ઇનોવેશનનું માધ્યમ

author img

By

Published : Jan 6, 2020, 3:15 PM IST

પંચમહાલઃ ગોધરા અંબાલી ગામની શાળામાં જિલ્લાકક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેર યોજાયો હતો. જેમાં જિલ્લાની વિવિધ શાળામાંથી 80 શિક્ષકો દ્વારા પોતાના શૈક્ષણિક ઇનોવેટિવ આઈડિયા રજૂ કરાયા હતા. અહીં ઉભા કરાયેલા સ્ટોલમાં પ્રાયોગિક પદ્ધતિ, LED, LAP TOP જેવા માધ્યમો થકી ઇનોવેટિવ આઇડિયાની માહિતી આપવામાં આવી હતી. જેમાં શહેરા તાલુકાની સાજીવાવ પ્રાથમિક શાળાએ પોતાના ઇનોવેટિવ આઈડિયા રજૂ કરવા ETV BHARATની News App અને ન્યૂઝ પોર્ટલના માધ્યમથી પોતાનો ઈનોવેટિવ આઈડિયા રજૂ કર્યો હતો. લોકોને પણ વર્તમાન સમયમાં ન્યુ એજ ઈનોવેશન તરીકે ETV ભારતની પહેલની સરાહના કરી હતી.

Etv Bharat, Gujarati News, Educational Innovation
જયારે ETV BHARAT બન્યું એક શૈક્ષણિક ઇનોવેશનનું માધ્યમ

આ જિલ્લાકક્ષાના ઈનોવેશન ફેરમાં સાજીવાવ પ્રાથમિક શાળાના શિક્ષકે શિક્ષણનો એક નવો જ વિચાર રજૂ કર્યો હતો. જેમાં શિક્ષકે ETV ભારતની નાનામાં નાના સમાચારની સાથે સાથે લોક જાગૃતિની પહેલને ઇનોવેશનમાં સ્થાન આપી લોકોને માહિતગાર કર્યા હતાં. જેથી ઈનોવેશનનો મૂળ હેતુને સાર્થક થયો હતો. મહત્વનું છે કે, શહેરાની સાજીવાવ પ્રાથમિક શાળામાં સીસીટીવીના ઉપયોગ અંતર્ગત નવતર પ્રયોગ અંગેનો એક અહેવાલ 15, ઓક્ટોબર, 2019ના રોજ ETV ભારતમાં પ્રસારિત થયો હતો. જેથી ETV BHARATના અહેવાલને અસર થઈ અને લોકો અને અધિકારીઓએ શાળાની પ્રશંસા કરી હતી, ત્યારબાદ આ જ શાળાના શિક્ષકે ETV ભારતની મોબાઈલ એપ્લિકેશન અને ન્યૂઝ પોર્ટલની પહેલને એક લોક જાગૃતિની પ્રવૃતિ ગણી એક સ્ટોલ બનાવી પ્રદર્શનમાં મૂક્યું હતું. આમ, ઇનોવેશન ફેરમાં લોકોએ ETV ભારતની પહેલને એક ઈનોવેટિવ આઈડિયા રૂપે નિહાળ્યું હતું.

એજ્યુકેશનલ ઇનોવેશન ફેર

આમ, ETV BHARATના 'વન નેશન વન એપ' અને કન્ટેન્ટ એવરીવેરને એક ઇનોવેશનની રૂપે પસ્તુત કરવામાં આવ્યું હતું. જેથી સ્થાનિક લોકોએ આ ન્યૂઝરૂપી ઇનોવેશનની પહેલને ન્યુ એજ ઈનોવેશન સાથે જોડીને સરાહના કરી હતી.

Intro:પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના અંબાલી ગામ જિલ્લાકક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જિલ્લાની વિવિધ શાળામાંથી 80 શિક્ષકો દ્રારા જેટલી પોતાના શૈક્ષણિક ઇનોવેટિવ આઈડિયા રજૂ કરાયા હતા અહીં ઉભા કરાયેલા સ્ટોલમાં પ્રાયોગિક પદ્ધતિ,LED, LAPTOP જેવા માધ્યમો થકી ઇનોવેટિવ આઇડિયા ની માહિતી આપવામાં આવતી હતી.જેમાં શહેરા તાલુકાની સાજીવાવ પ્રાથમિક શાળાએ પોતાના ઇનોવેટિવ આઈડિયા રજૂ કરવા ETV BHARATના માધ્યમનો સહારો લીધો હતો.

Body:પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના અંબાલી ગામે જીસીઈઆરટી ગાંધીનગર, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન,સંતરામપુર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પંચમહાલ ના સયુંકત ઉપક્રમે જિલ્લા કક્ષાનો પાચમાં ઇનોવેશન ફેરનું આયોજન કરવામા આવ્યું છે.એક શિક્ષક દ્રારા એક શિક્ષણનો નવો વિચાર બીજા અન્ય શિક્ષક સુધી પહોંચે એ આ ઇનોવેશન ફેરનો હેતુ રહેલો છે.ઇનોવેશન ફેરમાં ETV Bharat પણ ચમકયુ હતું.જેમાં શહેરા તાલુકાની સાજીવાવ પ્રાથમિક શાળાનો એક સીસીટીવીના ઉપયોગ અંગેનો અહેવાલ તા 15 ઓક્ટોબર 2019ના રોજ પ્રસારીત કર્યો હતો.આજ ETV BHARAT ના અહેવાલને શાળાની પ્રવૃતિનું એક માધ્યમ બનાવીને સ્ટોલ પર મુકવામાં આવેલા LED તેમજ લેપટોપ પર અહીં આવેલા શિક્ષકોને શાળાની પ્રવૃતિઓ બતાવામાં આવતી હતી.

ETV BHARATસાથેની વાતચીતમાં શાળાના આચાર્ય દીપકભાઈ પંચાલે જણાવ્યું હતું કે એજ્યુકેશન ફેર માં અમે અમારી શાળાનો સીસીટીવીના ઉપયોગનો એક એક ઇનોવેટિવ આઇડિયા રજૂ
કર્યો હતો. આ આઇડિયાનો ETV BHARAT દ્વારા પણ નોંધ લઈને અહેવાલ રજૂ કરવામા આવ્યો હતો.જે અમે ફેરમાં આવતા શિક્ષકોને બતાવતા હતા.ETV BHARAT વન નેશન વન એપ છે. આ પણ એક ઇનોવેશન છે અમારા ઇનોવેશન ની સાથે સાથે અમે આ નવા ઇનોવેશન જોડીને એક સારું કામ કર્યુ છે તેની અમે સરાહના કરીએ છે.

Conclusion:બાઇટ :દીપકભાઈ પંચાલ ( આચાર્ય, સાજીવાવ પ્રાથમિક શાળા)

નોંધ:- આ સ્ટોરી નેશનલ માટે છે.વિહાર સરે મંગાવી છે.અને જેમાં હિન્દીમાં બાઈટ છે.

આભાર..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.