ETV Bharat / state

પંચમહાલમાં કેરળ સમાજ દ્વારા ઐય્યપા ઉત્સવનુંં આયોજન - Panchamahal news

પંચમહાલ: જિલ્લાના હાલોલમાં કેરળ સમાજ દ્વારા 'ઐય્યપા' ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાભરમાં વસવાટ કરતા કેરળ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

keral
પંચમહાલ
author img

By

Published : Jan 5, 2020, 9:41 AM IST

પંચમહાલ જિલ્લાનું હાલોલ નગર ઔદ્યોગિક નગર કહેવાય છે. અહીં માત્ર સ્થાનિક જ નહી પણ ભારતના અન્ય રાજ્યોમાંથી પણ લોકો રોજગારી અર્થ આવીને વસવાટ કરી હાલોલને પોતાની કર્મભૂમિ બનાવી છે. ત્યારે શનિવારે સાંજે કેરળ સમાજ દ્રારા ઐય્યપા ઉત્સવનું આયોજન કેરળ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં પૂજા આરતી બાદ વર્ષોની પરંપરા મુજબ સમાજની મહિલાઓ, બાળાઓ સફેદ વસ્ત્રો ધારણ કરી હરોળબંધ હાથમાં દીવા સાથે શહેરમાં ભગવાન ઐયપ્પાની શોભાયાત્રા નીકળી હતી.

પંચમહાલમાં કેરળ સમાજ દ્રારા ઐય્યપા ઉત્સવનુંં આયોજન

તે ઉપરાંત શાસ્રીય વાજીંત્રો સાથે નગરમાં શોભાયાત્રા નીકળતા નગરજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. તેમજ ઐય્યપાની શોભાયાત્રા જોવા માટે જાહેર માર્ગો પર લોકો ઉમટી પડ્યા હતા. હાલોલની સાથે જિલ્લામાં અન્ય જગ્યાએ વસવાટ કરતા કેરળ સમાજના લોકો પણ આ શોભાયાત્રામાં જોડાયા હતા.

Intro:પંચમહાલ(હાલોલ)

પંચમહાલ જિલ્લાના હાલોલમાં કેરાલા સમાજ દ્વારા ઐય્યપા ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જીલ્લાભરમાં વસવાટ કરતા કેરાલા સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

Body:પંચમહાલ જીલ્લાનુ હાલોલ નગર ઔધોગિક નગર કહેવાય છે.અહી માત્ર સ્થાનિક જ નહી પણ ભારતના અન્ય રાજ્યોમાંથી પણ લોકો રોજગારી અર્થ આવીને વસવાટ કરી હાલોલને પોતાની કર્મભુમિ બનાવી છે.શનિવારે સાંજે કેરાલા સમાજ દ્રારા ઐય્યપા ઉત્સવનુ આયોજન કેરાલા સમાજ દ્રારા કરવામા આવ્યુ હતુ.જેમા પૂજા આરતી બાદ વર્ષોની પરંપરા મુજબ સમાજની મહિલાઓ બાળાઓ સફેદ વસ્ત્રો ધારણ કરી હરોળબંધ હાથમાં દીવા સાથે શહેરમાં ભગવાન અયપ્પાની શોભાયાત્રા નીકળી હતી. શાસ્રીય વાજીંત્રો સાથે નગરમાં શોભાયાત્રા નીકળતા નગરજનોમાં આકર્ષણ નું કેન્દ્ર બન્યું હતું અને ઐય્યપાની શોભાયાત્રા જોવા માટે જાહેર માર્ગો પર લોકો ઉમટી પડ્યા હતા.હાલોલની સાથે જીલ્લામાં અન્ય જગ્યાએ વસવાટ કરતા કેરાલા સમાજના લોકો પણ આ શોભાયાત્રામાં જોડાયા હતા.

Conclusion:બાઈટ- સુધીશ પ્રલય
( કેરાલા સમાજના અગ્રણી)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.