ETV Bharat / state

નવસારી જિલ્લામાં smc અને cid ક્રાઇમ ની ટીમોની મોટી રેડ 4.35 લાખનો દારૂ ઝડપી પાડ્યો

નવસારી જિલ્લા પોલીસના નાક (smc and cid crime team) નીચે દારૂનો વેપલો વધતા(liquor seize navsari) રાજ્યના અધિક પોલીસ મહાનિર્દેશકના સુપરવિઝન હેઠળ રેડની કામગીરી (cid crime team) કરાતા બે દિવસમાં 4.5 લાખનો વિદેશી દારૂ SMC અને CID ક્રાઈમ પોલીસે ઝડપી (Foreign Liquor in Gujarat) પાડ્યો

નવસારી જિલ્લામાં smc અને cid ક્રાઇમ ની ટીમોની મોટી રેડ 4.35 લાખનો દારૂ ઝડપી પાડ્યો
નવસારી જિલ્લામાં smc અને cid ક્રાઇમ ની ટીમોની મોટી રેડ 4.35 લાખનો દારૂ ઝડપી પાડ્યો
author img

By

Published : Jan 10, 2023, 5:51 PM IST

નવસારી જિલ્લા પોલીસના નાક નીચે દારૂનો વેપલો (smc and cid crime team) વધતા રાજ્યના અધિક પોલીસ મહાનિર્દેશકના સુપરવિઝન હેઠળ રેડની કામગીરી કરાતા બે દિવસમાં 4.5 લાખ નો વિદેશી દારૂ SMC અને CID ક્રાઈમ (liquor seize navsari) પોલીસે ઝડપી પાડ્યો

નવસારી જિલ્લામાં પોલીસના નાક નીચે બુટલેગરો બેફામ બની દમણ તેમજ અન્ય સ્થળેથી વિદેશી દારૂ મોટી માત્રામાં મંગાવી ગ્રામ્ય વિસ્તારોની ખુલ્લી જગ્યામાં ઉતારી મોટા બુટલેગરો દારૂની હેરાફેરીમાં બધી જ હદ વટાવી સ્થાનિક પોલીસને (smc and cid crime team) પણ ગાંઠતા ના હોય તેમ પોતાનો ધંધો બે રોકટોક કરતા થયા છે ત્યારે આવા મોટા ગજાના બુટલેગરોને નાથવા માટે જલાલપુરના દેલવાડા ગામ નજીકથી cid crime દ્વારા 2.40 લાખના વિદેશી દારૂ સાથે બે કાર કબજે કરાઈ છે પોલીસે ભાવેશ રાઠોડ અને વિમલ પટેલ નામના ખેપિયાઓની ધરપકડ કરી છે જ્યારે લિસ્ટેડ બુટલેગર આઝાદ, રાજુ પોલીસ અને સંજય પટેલને વોન્ટેડ જાહેર કરાયા છે

બીજી તરફ નોગામાં ગામેથી 1.95 લાખના વિદેશી દારૂ સાથે(liquor seize navsari) બે કાર અને ત્રણ બાઈક કબજે કરાયા અને ઘટના સ્થળેથી તમામ આરોપીઓ ભાગી છૂટવામાં (Foreign Liquor in Gujarat) સફળ રહ્યા છે પોલીસે જીગર ઉર્ફે કાળીયો પટેલ અને વિનોદ ઉર્ફે સીલી પટેલ સહિત આઠને વોન્ટેડ જાહેર કર્યા છે સમગ્ર મામલે ચીખલી અને cid crime પોલીસ એ તપાસ (Navsari Police) આરંભી છે.

રાજ્યની વિજિલન્સ અને cid ક્રાઇમ બ્રાન્ચ અલગ અલગ વિસ્તારમાં રેડ કરતા બુટલેગરોમાં હાલ ફફડાટ મચી ઉઠ્યો છે અને અન્ય બુટલેગરો જે બે રોકટોક પોતાનો વેપલો કરે છે તેવો હાલ જિલ્લામાંથી અદ્રશ્ય થઈ ગયા હોય (Foreign Liquor in Gujarat) તેવું જોવા મળી રહ્યું છે બીજી તરફ રાજ્યની વિજિલન્સ અને cid ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ દ્વારા થતી કાર્યવાહી સામે સ્થાનિક પોલીસ (cid crime team) સામે શું પગલાં લેવાય છે તેના પર સૌની નજર રહેલી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.