ETV Bharat / state

નવસારીના બોદાલી ગામમાં લટાર મારતો દીપડો પુરાયો પાંજરે - Leopard caged in Bodali village

નવસારીના બોદાલી ગામમાં લટાર મારતો દીપડો (Jalalpur Leopard caged) પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો લીધો છે. પાંજરે પુરાયેલા (Navsari Forest Department) દીપડાને જોવા માટે લોકોનું ટોળું ઉમટી પડ્યું હતું. (Leopard caged in Bodali village)

બોદાલી ગામમાં લટાર મારતો કદાવર દીપડો પુરાયો પાંજરે

author img

By

Published : Jan 9, 2023, 3:40 PM IST

બોદાલી ગામે કદાવર દીપડો પાંજરે પુરાતા ગ્રામલોકોમાં હાશકારો

નવસારી : જલાલપુરના બોદાલી ગામે છેલ્લા એક અઠવાડિયાથી ગામમાં લટાર મારતો દીપડો (Leopard caged in Jalalpur) પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો લીધો છે. ઉલ્લેખનીય છે કે, જલાલપુર તાલુકાના બોદાલી ગામે કદાવર દીપડો કમ્પાઉન્ડ વોલ પર ચડતા કેમેરામાં કેદ થયો હતો. ગામમાં દીપડો દેખાતા ભયનો માહોલ સર્જાયો હતો. જંગલોના નિકંદન જેમ જેમ થતા જાય છે, તેમ વન્ય પ્રાણીઓ પણ ગ્રામીણ અને શહેરી વિસ્તારો તરફ ખોરાકની શોધમાં દેખાતા હોય એવા કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. પાલતું પશુઓનો ઘણીવાર શિકાર પણ કરતા જોવા મળતા હોય છે. પરતું હાલ ગામમાં દિપડો પાંજરે પુરાતા લોકોએ હાશકારો લીધો છે. (Navsari Forest Department)

આ પણ વાંચો હાશ, દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ

દીપડાની પ્રજાતિ નવસારી તરફ નવસારી જિલ્લાની નજીક ડાંગ જિલ્લામાંથી દીપડાની (Leopard in Bodali village) પ્રજાતિ નવસારી જિલ્લા તરફ સ્થળાંતરિત થઈ રહી છે, કારણ કે નવસારી જિલ્લામાં ખેડૂતો દ્વારા શેરડીનો પાક વધુ પડતો લેવામાં આવતો હોય છે. શેરડીના ખેતરોમાં દીપડાને ફૂંક મળે છે તો સાથે જ જિલ્લામાં આવેલી નદીઓમાંથી દીપડાને પાણીની પણ જરૂરિયાત સંતોષાયતી હોય છે, ત્યારે દિપડાઓને અહીં વસવાટ કરવો અનુકૂળ આવી રહ્યો છે. તેથી નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીના ગામડાઓમાં દીપડાઓ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે અને ગામડાઓમાં દીપડાની દહેશત પણ વધવા માંડી છે. (Jalalpur Leopard caged)

આ પણ વાંચો નવસારીમાં અચાનક દીપડાના દર્શન થતા લોકોમાં ફફડાટ, જુઓ વીડિયો

દીપડાને પાંજરે પુરવા માટે મારણ ઉલ્લેખનીય છે કે, બોદાલી ગામે એક અઠવાડિયાથી ગામમાં દીપડો લટાર મારતો ખેતરોની દિવાલ પર ચડી ફરી ખેતરમાં જતો વિડિયો વાયરલ થતાં બોદાલી ગામના લોકોએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગે પણ તાત્કાલિક દીપડાને પાંજરે પુરવા માટે મારણ સાથે પાંજરૂ ગોઠવ્યું હતું. આ દરમિયાન મારણની શોધમાં ફરતો દીપડો અને પિંજરામાં પુરાતા ગ્રામજનોએ હાશકારો લીધો હતો અને આ પાંજરે પુરાયેલા દીપડાને જોવા માટે લોકોનું ટોળું ઉમટી પડ્યું હતું. આ ઉપરાંત હજુ થોડા સમય પેલા હાશ, દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ સુરતના બૌધાન ગામની ધોળે દિવસે સીમમાં તાપી નદીના પુલથી પાદરીયા જવાના માર્ગ પર વન વિભાગ દ્વારા શાકિર હજારીના ખેતરમાં મૂકાયેલા પાંજરામાં 11થી 12ના સમયગાળામાં દીપડો પાંજરે પુરાયો હતો. (Leopard caged in Bodali village)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.