ETV Bharat / state

નવસારી જિલ્લામાં ગાંધી મેળાનું આયોજન કરાયું - નવસારી જિલ્લામાં ગાંધી મેળાનું આયોજન કરવામાં આવ્યું

નવસારી: દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ જિલ્લામાં ખાદી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં, સુતી ખાદી, ઉની ખાદી, રેશમ ખાદી, પોલી વસ્ત્ર, શુદ્ધ ખાદી તથા હસ્તકલાની વસ્તુઓને જગ્યા આપવામાં આવી છે, અને લોકો હોંશે હોંશે ગાંધી મેળાનો આનંદ મેળવતા જોવા મળે છે.

ગાંધી મેળો
author img

By

Published : Oct 20, 2019, 2:42 PM IST

ગાંધીજીએ પોતાના જીવનકાળ દરમિયાન સ્વદેશી બનવા ઉપરાંત વિદેશી વસ્તુઓનો બહિસ્કાર કરવા માટે લોકોને વિનંતી કરીં છે. અને આ જ કારણે વિદેશી કાપડની હોળી કરીં હતી. નવસારી જિલ્લામાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ગાંધી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર પંથકના લોકો ખાદી ખરીદવા માટે ઉમટી પડ્યા છે.

નવસારી જિલ્લામાં ગાંધી મેળાનું આયોજન કરવામાં આવ્યું

લોકો દરવર્ષે ખાદી મેળાની રાહ જોતા હોય છે. જેના પરથી લોકોનો ખાદી અને ગાંધી પ્રત્યેનો પ્રેમ ઉજાગર થાય છે. ગાંધી જ્યંતિ 150 અંતર્ગત નવસારીમાં, નવરાસી-વલસાડ જિલ્લા ખાદી ગ્રામોદ્યોગ સહકારી મંડળી અને ગાંધી વિચારના સંયુક્ત ઉપક્રમે આ ખાદી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

નવસારીની 'દાબુ લો' કોલેજ ગ્રાઉન્ડમાં ખાદી ગ્રામોદ્યોગના 52 જેટલા સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું, જેથી કરીને ગ્રામ્ય ક્ષેત્રના ખાદી અને ગ્રામોદ્યોગોને ઘર આંગણે રોજી-રોટી મળી રહે. અને એના પરથી જ તો ગાંધીજીનો છેવાડાના માનવીનો કોન્સેપ્ટ સાકાર બને છે.

ગાંધી 150 અતર્ગત કરવામાં આવેલા ગાંધી મેળામાં સુતી ખાદી, ઉની ખાદી, રેશમ ખાદી, પોલી વસ્ત્ર, શુદ્ધ ખાદી તથા હસ્તકલાની વસ્તુઓને જગ્યા આપવામાં આવી છે, અને લોકો હોંશે હોંશે ગાંધી મેળાનો આનંદ મેળવતા પણ જોવા મળે છે.

Intro:સ્ટોરી એપ્રુવ
એસાઇન્મેન્ટ
નવસારી જિલ્લામાં દિવાળી ની ખરીદી નીકળી છે જેમાં ગાંધીવાદી ઓ દ્વારા લોકો ખાદી ખરીદે જેને લઈ ને ગાંધી મેળા નું આયોજન કર્યું છે ... 3 દિવસ ના મેળામાં સમગ્ર દક્ષિણ ગુજરાત ના લોકો ખરીદી માટે ઉમટી પડયા છે ....

 નવસારી-વલસાડ જિલ્લા ખાદી ગ્રામોઘોગ સહકારી મંડળી તથા ગાંધી વિચારસભાના સંયુકત ઉપક્રમે મહાત્મા ગાંધી ૧૫૦ સાર્ધ શતાબ્દિક વર્ષની ઉજવણી અંતર્ગત નવસારી ખાતેની ગાર્ડા કોલેજ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ખાદી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે
 
નવસારી-વલસાડ જિલ્લા ખાદી ગ્રામોઘોગ સહકારી મંડળી તથા ગાંધી વિચારસભાના સંયુકત ઉપક્રમે ગ્રામ્ય ક્ષેત્રેના ખાદી અને ગ્રામોધોગનાં કારીગરોને ઘર આંગણે રોજી-રોટી પૂરી પાડવાના હેતુ સર નવસારીમાં આઠ દિવસ દરમ્યાન દાબુ લો કોલેજનાં ગ્રાઉન્ડ ખાતે ખાદી ઉત્સવ સંસ્થાઓ, ગ્રામોધોગનાં કુલ બાવન સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે. આ ખાદી ઉત્સવ મેળામાં ખાદી ખરીદી પર વિશેષ વળતરનો લાભ મેળવી સુતી ખાદી, ઉની ખાદી અને રેશમ ખાદી તથા પોલીસ્વસ્ત્રના કાપડ તથા વસ્ત્રો તેમજ ગ્રામોધોગની ગૃહ ઉપયોગી હસ્તકલાની વસ્તોની ખરીદી કરી છેવાડાના ગ્રામ્ય કક્ષાના કારીગરોના ઉત્થાનનાં કામમાં સહભાગી થવું
 
Body:નવસારી-વલસાડ જિલ્લા ખાદી ગ્રામોઘોગ સહકારી મંડળી તથા ગાંધી વિચારસભાના સંયુકત ઉપક્રમે મહાત્મા ગાંધી ૧૫૦ સાર્ધ શતાબ્દિક વર્ષની ઉજવણી અંતર્ગત નવસારી ખાતેની ગાર્ડા કોલેજ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ખાદી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે Conclusion:આ ખાદી ઉત્સવ મેળામાં ખાદી ખરીદી પર વિશેષ વળતરનો લાભ મેળવી સુતી ખાદી, ઉની ખાદી અને રેશમ ખાદી તથા પોલીસ્વસ્ત્રના કાપડ તથા વસ્ત્રો તેમજ ગ્રામોધોગની ગૃહ ઉપયોગી હસ્તકલાની વસ્તોની ખરીદી કરી છેવાડાના ગ્રામ્ય કક્ષાના કારીગરોના ઉત્થાનનાં કામમાં સહભાગી થવું
 
બાઈટ-૧ મંગુભાઇ તલાવીયા ( ખરીદી કરવા આવનાર નવસારી )

બાઈટ -2 પુષ્પા ગોહિલ (ખાદી ખરીદનાર )

બાઈટ 3: દેવાન્સ કાપડિયા ( વેપારી સુરત )

બાઈટ 4: દીપ્તિ દેસાઈ (ખાદી ખરીદનાર )
 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.