ETV Bharat / state

Rain in Navsari : રેડ એલર્ટને પગલે NDRFની ટીમ તૈનાત - Rainfall forecast in Gujarat

નવસારી હાલ ધોધમાર વરસાદના (Rain in Navsari) કારણે તંત્રએ રેડ એલર્ટ જાહેર કર્યું છે. વરસાદને પગલે તમામ અધિકારીઓને હલચલ પર નજર રાખવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લાની મુખ્ય ત્રણ (Rainfall update in Gujarat) નદીઓ ભયજનક સપાટીને (Rain in Navsari Red Alert) લઈને ચર્ચા સામે આવી છે.

Rain in Navsari : રેડ એલર્ટને પગલે NDRFની ટીમ તૈનાત

author img

By

Published : Jul 8, 2022, 8:54 AM IST

નવસારી: હવામાન વિભાગની આગાહીને પગલે નવસારીમાં (Rain in Navsari) વહેલી સવારથી મેઘો રિઝયો છે. જિલ્લાના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આજે નવસારીમાં ઓરેન્જ એલર્ટ હતું અને રાતે 8 વાગ્યા સુધીમાં જિલ્લામાં કુલ 367 મિમી એટલે કે (Rainfall update in Gujarat) સરેરાશ અઢી ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે હવામાન વિભાગે આવતીકાલે, નવસારી માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તેને લઈને જિલ્લા તંત્ર સતર્ક થયું છે.

નવસારી જિલ્લામાં રેડ એલર્ટને પગલે તંત્ર બન્યું સજ્જ

આ પણ વાંચો : Rain in Navsari : નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, હાઇવે પર પાણી ભરાતા વાહનવ્યવહારને અસર

વહીવટીતંત્રની પરિસ્થિતિ પર નજર - નવસારી જિલ્લાને રેડ એલર્ટ મળતા જ જિલ્લા કલેક્ટર દ્વારા સંબંધિત અધિકારીઓને એક્ટિવ રહેવાની સૂચના આપવા સાથે જ સંભવિત સ્થળોની મુલાકાત કરી હતી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા (Rainfall forecast in Gujarat) સતર્કતા રાખી તમામ તાલુકાના મામલતદાર અને TDO સહિત સંબંધિત અધિકારીઓને એક્ટિવ રહેવા સાથે જ વરસાદની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. જિલ્લામાં અગાઉથી જ એક NDRF ની ટીમ તૈનાત છે, જો ભારે વરસાદને કારણે કોઈ જગ્યાએ સ્થિતિ બગડે તો જરૂરી સાધનો સાથે NDRF ના જવાનો પણ એક્શન મોડમાં છે.

આ પણ વાંચો : સ્કૂલ બસ ધસમસતા પૂરમાં તણાઈ, 11 જણાના જીવ પડીકે બંધાયાં અને...

ચિંતાનો વિષય નથી - જોકે દિવસ દરમિયાન સવારે 6 થી રાતે 8 વાગ્યા સુધીમાં ખેરગામ તાલુકામાં જ 93 મિમી પોણા ચાર ઇંચ વરસાદ ઝીંકાયો છે. જ્યારે નવસારી અને જલાલપોરમાં પોણા ત્રણ ઇંચ તથા ચીખલી-જલાલપોરમાં બે ઇંચ અને વાંસદા તાલુકામાં 38 મિમી વરસાદ નોંધાયો છે. સાથે જ જિલ્લાની મુખ્ય ત્રણ નદીઓ ભયજનક સપાટીથી 50 ટકા કરતા પણ ઓછી સપાટીએ વહી રહી હોવાથી જિલ્લામાં વરસાદને કારણે પૂરની સ્થિતિ બને એવી સંભાવના દેખાતી નથી. ત્યારે જિલ્લાના 65 ગામડાઓ અને નવસારી શહેરી (Rain in Navsari Red Alert) વિસ્તારના 45 સ્થળો જે ડુબાણમાં જતા હોય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.