ETV Bharat / state

માવઠાએ રોળ્યુ જગતના તાતનું સ્વપ્ન, નવસારીમાં ડાંગરના પાકને અધધધ નુકશાન... - Navsari farmer problem

નવસારીઃ જિલ્લામા મેઘરાજાએ સારી બેટિંગ કરતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી,પરંતુ ચહેરાની ખુશી વધુ પડતા કમોસમી વરસાદી છાંટાએ ખેડૂતોના ચહેરા પરથી છીનવી લીધી છે. વાતાવરણમાં અનિચ્છનીય ફરેફારના કારણે ડાંગરનો પાર્ક નિષ્ફળ જવાની ચિંતા સતાવી રહી છે.માવઠાથી ખેડુતન બધી મહેનત પર પાણી ફરી ગયુ હતુ.ધરતીપુત્રોએ રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે.

માવઠાથી ધોવાયુ જગતના તાતનુ સપનું, નવસારીમાં ડાંગરના પાકને આશરે 1 કરોડનું નુકશાન
author img

By

Published : Oct 23, 2019, 2:28 PM IST

નવસારી જિલ્લામા મુખ્ય પાક ગણાતા ડાંગરને અંદાજિત 1 કરોડથી વધુ નુકશાન થયાનો અંદાજ છે. નવસારી જીલ્લાનો મુખ્ય પાર્ક એવા ડાંગર અને શેરડીને આ વખતે વરસાદના કારણે વ્યાપક નુક્શ થયુ છે. જિલ્લાના જલાલપોર નવસારી ગ્રામ્ય તથા ચીખલી વિસ્તારમા સૌથી વધુ ડાંગરની ખેતી કરવામા આવે છે પરંતુ કમોસમી વરસાદના કારણે ધરુ નાશ પામ્યો છે જેના કારણે ખેડુતોની ડાંગરની ખેતી નિષ્ફળ ગઈ છેનવસારી જિલ્લામાં એદાજીત ૪૦ હજાર હેકટરમાં ડાંગરનું ઉત્પાદન કરવામાં આવે છે. પરંતુ આ વખતે વરસાદ અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોવાના કારણે ખેડૂતોનો ઉભા પાર્કને મોટું નુકશન થતા ધરતીપુત્રોએ રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે અને સરકાર પાસે મદદની માગ કરી રહ્યાં છે.

Intro: સ્પેશિયલ સ્ટોરી એપ્રુવ
 એસાઇન્મેન્ટ
 
નવસારી જિલ્લામા મેધરાજાએ સારી બેટિંગ કરી કરતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી,પરંતુ ચહેરાની ખુશી વધુ પડતા કમોસમી વરસાદી છાંટા એ ખેડૂતોના ચહેરા પર થી છીનવી લીધી છે. વાતાવરણમાં અનિચ્છનીય ફરેફારના કારણે ડાંગર નો પાર્ક નિષ્ફળ જવાની ચિંતા સતાવી રહી છે.

જિલ્લાનો મુખ્ય આધાર ગણાતી 
ખેતી પર માઠી અસર થઈ છે જિલ્લા 
તંત્ર સર્વેમા જોતરાયુ છે. જિલ્લાના 
મુખ્ય પાક ગણાતા ડાંગરને અંદાજિત 1 કરોડથી વધુ નુકશાન થયાના 
અંદાજ છે. નવસારી જીલ્લાનો મુખ્ય પાર્ક એવા ડાંગર અને શેરડીને આ વખતે વરસાદના કારણે વ્યાપક નુક્શ થયું છે. જિલ્લાના જલાલપોર નવસારી ગ્રામ્ય તથા ચીખલી વિસ્તારમા સૌથી વધુ ડાંગરની ખેતી કરવામા આવે છે પરંતુ કમોસમી વરસાદના કારણે ધરુ નાશ પામ્યો છે જેના કારણે ખેડુતોની ડાંગરની ખેતી નિષ્ફળ ગઈ છે. નવસારી જિલ્લામાં એદાજીત ૪૦ હજાર હેકટરમાં ડાંગરનું ઉત્પાદન કરવામાં આવે છે. પરંતુ આ વખતે વરસાદ અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોવાના કારણે ખેડૂતોનો ઉભા પાર્કને મોટું નુકશન થતા ધરતીપુત્રોએ રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે અને સરકાર પાસે મદદ ની માગ કરી રહ્યાં છે.

Body:જિલ્લાના જલાલપોર નવસારી ગ્રામ્ય તથા ચીખલી વિસ્તારમા સૌથી વધુ ડાંગરની ખેતી કરવામા આવે છે પરંતુ કમોસમી વરસાદના કારણે ધરુ નાશ પામ્યો છે જેના કારણે ખેડુતોની ડાંગરની ખેતી નિષ્ફળ ગઈ છે. નવસારી જિલ્લામાં એદાજીત ૪૦ હજાર હેકટરમાં ડાંગરનું ઉત્પાદન કરવામાં આવે છે. પરંતુ આ વખતે વરસાદ અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોવાના કારણે ખેડૂતોનો ઉભા પાર્કને મોટું નુકશન થતા ધરતીપુત્રોએ રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે અને સરકાર પાસે મદદ ની માગ કરી રહ્યાં છે.Conclusion:જિલ્લાના જલાલપોર નવસારી ગ્રામ્ય તથા ચીખલી વિસ્તારમા સૌથી વધુ ડાંગરની ખેતી કરવામા આવે છે પરંતુ કમોસમી વરસાદના કારણે ધરુ નાશ પામ્યો છે જેના કારણે ખેડુતોની ડાંગરની ખેતી નિષ્ફળ ગઈ છે. નવસારી જિલ્લામાં એદાજીત ૪૦ હજાર હેકટરમાં ડાંગરનું ઉત્પાદન કરવામાં આવે છે. પરંતુ આ વખતે વરસાદ અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોવાના કારણે ખેડૂતોનો ઉભા પાર્કને મોટું નુકશન થતા ધરતીપુત્રોએ રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે અને સરકાર પાસે મદદ ની માગ કરી રહ્યાં છે.

બાઈટ 1: મયંકભાઈ દેસાઈ ( ખેડૂત . નવસારી )

બાઈટ 2:એ.કે. શાહ (વિજ્ઞાનિક કૃષિ યુનિવર્સિટી)
 
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.