ETV Bharat / state

ભારે બફારા બાદ વરસાદના કારણે જનજીવન પર જોવા મળી અસર - Rain in Navsari

નવસારીમાં મોડી રાતે પડેલા વરસાદને કારણે લોકોને મુશ્કેલી (Rain in Navsari) વારો આવ્યો હતો. વરસાદની કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકો પોતાના વાહનને પાણીમાં લઈ જવા માટે મજબૂર બન્યા હતા. Gujarat rain forecast, Damage due rain in Navsari

ભારે બફારા બાદ વરસાદના કારણે જનજીવન પર જોવા મળી અસર

author img

By

Published : Sep 6, 2022, 3:28 PM IST

નવસારી થોડા સમય પેલા ડીસામાં 12 કલાકથી સતત વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારોમાં ચારે બાજુ પાણી ભરાઈ ગયા છે. તો ધાનેરા રોડ પરના 20થી વધુ ગામડાઓમાં અનેક ઘરોમાં પાણી ઘૂસી જતા ગયા હતા. ખેતરો બેટમાં (Gujarat rainfall update) ફેરવાઈ જતા લોકોની સ્થિતિ દયનીય બની છે. ત્યારે હવે નવસારીમાં મોડી રાતે પડેલા વરસાદને કારણે જનજીવન (Rain in Navsari) પર અસર જોવા મળી હતી. વરસાદના વિરામ બાદ કલાકો સુધી વરસાદી પાણીનો નિકાલ ન થતા મનપાની કામગીરીની પોલ ખુલ્લી થતી સામે આવી હતી.

ભારે બફારા બાદ વરસાદના કારણે જનજીવન પર જોવા મળી અસર

વરસાદને લઈને હાલાકી નવસારી શહેરમાં મોડી રાતે વરસેલા વરસાદને કારણે જનજીવન પર અસર જોવા મળી હતી. શહેરને પૂર્વ અને પશ્ચિમ નવસારી સ્ટેશન પાસે આવેલા પ્રકાશ ટોકીઝના ઘરનારામાં પણ પાણી ભરાતા લોકોને નોકરી અર્થે જવા માટે પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો એકમાત્ર રેલવે ગણનારું વિકલ્પ હોય અને આ ગનારામાં પણ પાણી ભરાતા શાળા જતા બાળકો સહિત (Damage due rain in Navsari) નોકરીયાત વર્ગને પણ ભારે હાલાકી ભોગવવી પડી હતી. તો બીજી તરફ વિજલપુર વિસ્તારના મુખ્ય માર્ગો પણ પાણીમાં ગરકાવ થતા લોકો પોતાના વાહનને પાણીમાં લઈ જવા માટે મજબૂર બન્યા હતા. (Gujarat Weather Prediction)

શહેરમાં ગરમીનું તાપમાન નવસારી શહેરમાં અનેક વર્ષોથી કામગીરી બાબતે (Monsoon Gujarat 2022) પાલિકા ભેટ ઉતારતી તેમ લોકોને હાલાંકીનો સામનો કરવો પડતો હોય છે. વરસાદની પાણીનો નિકાલ વરસાદના વિરામ બાદ પણ કલાકો સુધી ન થતા શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડે છે. તો આ તરફ લાંબા સમયથી શહેરમાં ગરમીનું તાપમાન વધ્યું હોય તેમ બફારાને કારણે લોકો ઉકડી ઉઠ્યા હતા, પરંતુ આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક ફેલાતા લોકોએ રાહતનો શ્વાસ પણ લીધો હતો. Gujarat rain forecast, Highest rainfall in Gujarat

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.