ETV Bharat / state

Navsari Crime: ચીખલી પોલીસે આંતરરાજય બાઇક ચોર ટોળકીને ઝડપી પાડી, મહારાષ્ટ્રની 11 બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો - Screaming police

નાસિક જિલ્લાના કડવણ અને સુરગાણા ગામમાંથી બાઈક ચોરી કરવા આવતા બે ને ચીખલી પોલીસે સાપુતારાથી ઝડપી પાડતા નવસારી જિલ્લાના 10 અને મહારાષ્ટ્રની 11 બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો છે.

ચીખલી પોલીસે આંતરરાજય બાઇક ચોર ટોળકીને ઝડપી પાડી

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 20, 2023, 11:48 AM IST

ચીખલી પોલીસે આંતરરાજય બાઇક ચોર ટોળકીને ઝડપી પાડી

નવસારી: ચીખલી તાલુકામાં બાઇક ચોરીની ફરિયાદ વધતા પોલીસ ચારે દિશામાં આરોપીની શોધખોળ કરવા મંડી પડી હતી. તેવામાં મહારાષ્ટ્ર તથા સાપુતારા અલગ અલગ વિસ્તારોમાં તેઓ બાઈક ચોરને ઝડપી પાડવા તરફના અભિયાનમાં જોડાયા હતા. તેવામાં સાપુતારા બસ ડેપો પર તેઓ આરોપીની તલાશમાં હતા.ચીખલી પોલીસે બસના કંડકટર અને ચાલકને અગાઉથી ચોરો અંગેની માહિતી આપી હતી.

ધરપકડ કરવામાં આવી: જેથી જેવા તેઓ બસમાં ચડવા ગયા ત્યારે સરકારી બસના ચાલકે પોલીસને એક ઈશારો કર્યો ના મુખ્ય આરોપી શશીકાંત ઝડપાતા તેની સાથે સંડોવાયેલા અન્ય 2 પણ ઝડપાયા ગયા હતા. નાસિક જિલ્લામાં આવેલા કડવણ તાલુકામાં રહેતો શશીકાંત ઉર્ફે અપ્પા દોંધુ સોનવણે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં બાઇક ચોરી કરવામાં કુખ્યાત છે. ચીખલી સહિત ધરમપુર અને ડાંગ જિલ્લામાં વઘઈમાં બાઈક ચોરી કરવામાં તેણે મહારત હાંસલ કરી હતી.ચીખલી વિસ્તારમાં ભીડ ભાડ વાળા વિસ્તારોમાં જઈને બાઈક ચોરી કરી પોતાના ગામમાં વેચાણ કરતા હતા.જેમાં ગેરેજ ચલાવતા મનોર ઉર્ફે ગોવિંદ પ્રકાશભાઈ સાતવ તથા સઇદભાઈ ઉર્ફે મુન્ના પીર મોહમ્મદ શેખની પણ ધરપકડ કરવામાં આવી છે.

11 બાઈક ચોરીનો ભેદ: નાસિક જિલ્લાના કડવણ અને સુરગાણા ગામમાંથી બાઈક ચોરી કરવા આવતા બે ને ચીખલી પોલીસે સાપુતારાથી ઝડપી પાડતા નવસારી જિલ્લાના 10 અને મહારાષ્ટ્રની 11 બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો. નવસારી જિલ્લાના ચીખલી સહિતના અન્ય વિસ્તારોમાં સ્ટેયરીંગ લોકને ઝટકા સાથે તોડી વાયર કાપી બાઇકને ડાયરેક્ટ કરી નવસારીથી આશરે 300 કિલોમીટરની ચલવી જઈ વેચી મારતા ત્રણને ચીખલી પોલીસે ઝડપી પાડી જિલ્લાના વિવિધ તાલુકામાં બાઇક ચોરીનો ભેદ ઉકેલ નાખ્યો છે.

બસના ચાલકે પોલીસ: ચીખલી તાલુકામાં બાઇક ચોરીની ફરિયાદ વધતા પોલીસ ચારે દિશામાં આરોપીની શોધખોળ કરવા મંડી પડી હતી. તેવામાં મહારાષ્ટ્ર તથા સાપુતારા અલગ અલગ વિસ્તારોમાં તેઓ બાઈક ચોરોને ઝડપી પાડવા તરફના અભિયાનમાં જોડાયા હતા. તેવામાં સાપુતારા બસ ડેપો પર તેઓ આરોપીની તલાશમાં હતા.ચીખલી પોલીસે બસના કંડકટર અને ચાલકને અગાઉથી ચોરો અંગેની માહિતી આપી હતી. જેથી જેવા તેઓ બસમાં ચડવા ગયા ત્યારે સરકારી બસના ચાલકે પોલીસને એક ઈશારો કર્યોને મુખ્ય આરોપી શશીકાંત ઝડપાતા તેની સાથે સંડોવાયેલા અન્ય 2 પણ ઝડપાયા ગયા હતા.

ગામમાં વેચાણ કરતા: નાસિક જિલ્લામાં આવેલા કડવણ તાલુકામાં રહેતા શશીકાંત ઉર્ફે અપ્પા દોંધુ સોનવણે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં બાઇક ચોરી કરવામાં કુખ્યાત છે. ચીખલી સહિત ધરમપુર અને ડાંગ જિલ્લામાં વઘઈમાં બાઈક ચોરી કરવામાં તેણે મહારત હાંસલ કરી હતી.ચીખલી વિસ્તારમાં ભીડ ભાડ વાળા વિસ્તારોમાં જઈને બાઈક ચોરી કરી પોતાના ગામમાં વેચાણ કરતા હતા. જેમાં ગેરેજ ચલાવતા મનોર ઉર્ફે ગોવિંદ પ્રકાશભાઈ સાતવ તથા સઇદભાઈ ઉર્ફે મુન્ના પીર મોહમ્મદ શેખની પણ ધરપકડ કરવામાં આવી છે.

સસ્તા ભાવે વેચી રોકડા: મહારાષ્ટ્ર રાજ્ય ખાતેથી બસમા સાપુતારા ખાતે આવી બસમાં બેસી ગુજરાતના અલગ અલગ જીલ્લામાં જઇ બસ ડેપો, હોસ્પિટલ, જાહેર પાર્કિંગ સ્થળ,હાટ બજારમાં પાર્ક કરેલ હીરો હોન્ડા મોટર સાયકલના સ્ટેરીંગ લોક તોડી પકડવડે વાયર કાપી મો.સા.ડાયરેક્ટ કરી મોટર સાયકલોની ચોરી કરતો આવેલ છે. મનોહર બાઈકને ઝટકા વડે તોડી વાયર ડાયરેક્ટ કરી નાખતો હતો જેથી બાઈક શરૂ થઈ જતા તે પોતાના ગામ કડવણ તરફ નાસી જતો હતો અને તેને સસ્તા ભાવે વેચી રોકડા કરી નાખતો હતો. ચોરીમાં ખાસ કરીને સ્પ્લેન્ડર બાઈક વધારે ચોરી કરતો હતો જેમાં તેને મહારથ હાંસલ હતી. આ બાઈકનું મેકેનિઝમ એટલું સરળ છે કે તેને ચોરી કરવામાં વધારે સમય જતો ન હતો.

  1. Navsari Leopard Attack : ચીખલી પંથકમાં વધુ એક દીપડાનો હુમલો, વાહનચાલક સાથે ટક્કર થતાં દીપડો વિફર્યો
  2. Navsari Crime: ગુજસિટોક કાયદા હેઠળ નવસારી પોલીસની મોટી કાર્યવાહી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.